ગુજરાત
4272 लेख
સૌર ઊર્જા ક્ષેત્રે અગ્રેસર ગુજરાત, પીએમ સૂર્ય ઘર યોજનામાં સૌથી વધુ 34% યોગદાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે ફરી સાબિત કરી બતાવ્યું છે કે, નીતિગત દૃઢતા, વહીવટી કાર્યક્ષમતા અને જનભાગીદારીનો સમન્વય કોઈપણ યોજનાને રાષ્ટ્રીય સફળતામાં પરિવર્તિત કરી શકે છે.
મેશ્વો અને ખારી નદી પર રૂ. ૧,૮૦૭ લાખના ખર્ચે નવનિર્મિત ૦૬ ચેકડેમોનું લોકાર્પણ
આ ચેકડેમોમાં ૪૧.૮૯ MCFT પાણીનો સંગ્રહ થશે, ૩૦થી વધુ ગામના ૩૫૦ હેકટર વિસ્તારને મળશે સિંચાઈનો લાભ.
ધોખાધડીનો આઘાત: પંચમહાલમાં નકલી દાગીના માટે પરિણીતાએ કર્યો આપઘાત
પંચમહાલના સાડી સમડી ગામે નકલી દાગીનાની ધોખાધડીથી 22 વર્ષીય પરિણીતાએ કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો. આ ઘટના, ધોખાધડી અને માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓ પર શું દર્શાવે છે? વાંચો વિગતો.
અમદાવાદ રિક્ષા ચાલકો પર પોલીસની કડક કાર્યવાહી, ₹1.56 કરોડ દંડ
"અમદાવાદમાં રિક્ષા ચાલકો માટે મીટર ફરજિયાત, પોલીસે 28,112 ચાલકો પાસેથી ₹1.56 કરોડનો દંડ વસૂલ્યો. જાણો નિયમ, કાર્યવાહી અને જનતાની પ્રતિક્રિયા."
ઓપરેશન સિંદૂર દ્વારા માં ભારતીને તથા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન
જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા માં ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા દેશભરમાં 13 થી 23 મે સુધી રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રા યોજાઈ રહી છે.
છૂટાછેડા વિના બીજા લગ્ન કરનાર પતિ સામે ગુન્હો દાખલ: જાણો શું થઇ કાયદાકીય કાર્યવાહી
"છૂટાછેડા વિના બીજા લગ્ન કરનાર પતિ સામે ગુન્હો દાખલ. મહારાષ્ટ્રની નૂતનબેનની ફરિયાદ પર વડોદરા પોલીસે કાર્યવાહી શરૂ કરી. જાણો કાયદાકીય પ્રક્રિયા અને અધિકારો."
મોડીરાત સુધી લગ્નમાં ડી.જે. વાગતા પોલીસે કર્યો ગુનો દાખલ – તાજા સમાચાર
"ગોત્રીમાં લગ્નના પાર્ટી પ્લોટમાં મોડી રાત સુધી ડી.જે. વગાડવાની ઘટનામાં પોલીસે આયોજક અને ડી.જે. સંચાલક સામે ગુનો દાખલ કર્યો. જાણો આ ઘટનાની સંપૂર્ણ વિગતો અને કાયદાકીય પગલાં."
અમરેલીમાં વીજળી-વરસાદનો તોફાન: ખેડૂતોની મુશ્કેલી વધી | તાજા હવામાન અપડેટ
"અમરેલીમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદે ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડ્યું. તાજા હવામાન અપડેટ, નુકસાનની વિગતો અને આગાહી જાણો."
યુદ્ધવિરામ બાદ ગુજરાતમાં બ્લેકઆઉટના આદેશ રદ કરાયા
ભારત અને પાકિસ્તાન વચ્ચે સાંજે 5 વાગ્યા પછી યુદ્ધવિરામ લાગુ થઈ ગયો છે. આને ધ્યાનમાં રાખીને, ગુજરાતમાં બ્લેક આઉટ ઓર્ડર રદ કરવામાં આવ્યા છે.
નર્મદા જિલ્લામાં રાત્રી દરમિયાન અને સવારે કમોસમી વરસાદ વરસ્યો
હવામાન ખાતા દ્વારા ગત તારીખ ૪/૫/૨૦૨૫ થી ૮/૫/૨૦૨૫ દરમિયાન આપેલી આગાહી સંદર્ભમાં નર્મદા જિલ્લામાં ગઈકાલે રાત્રે અને આજે વહેલી સવારથી જ અનરાધાર કમોસમી વરસાદ વરસ્યો હતો.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી એકતાનગરની મુલાકાતે યુપીના ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય
ઉત્તર પ્રદેશના ઉપ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યએ પોતાના જન્મદિવસે પત્ની શ્રીમતી મૌર્ય અને મંત્રીમંડળના સહયોગીઓની સાથે નર્મદા જિલ્લામાં આવેલી વિશ્વની સૌથી વિરાટકાય પ્રતિમા, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતાનગરની મુલાકાત લીધી હતી.
ઓપરેશન અભ્યાસ અંતર્ગત ઓએનજીસીમાં એરસ્ટ્રાઇની સફળ મોકડ્રિલ
સંભવિત આપત્તિને પહોંચી વળવા બચાવ, રાહત અને આરોગ્યલક્ષી કામગીરી માટે વિવિધ એજન્સીની કવાયત.
ફાયર વિભાગ દ્વારા વિવિધ છ જગ્યાએ ફાયર ટેન્કર સાથે મોકડ્રિલ કરવામાં આવી
કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જતા અને નિયમિત અંતરાલે થતો અભ્યાસ ખૂબ ઉપયોગી સાબિત થતો હોય છે, ખાસ કરીને અત્યારે દેશમાં સર્જાયેલા વાતાવરણમાં લોકોની સુરક્ષા કરી શકાય અને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે લોકજાગૃતિ સાથે મોકડ્રિલ ખૂબ જરૂરી છે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં થનારી મોકડ્રીલ અંગે વિસ્તૃત જાણકારી આપી
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ અંગે વિગતો આપતા સામાબન્ય નાગરિકોએ મોકડ્રીલ સંદર્ભમાં શું કરવું જોઈએ તેની વિગતો આપતાં કહ્યું કે, આવી પરિસ્થિતમાં નાગરિકોએ આટલું કરવું જોઈએ. આવો જાણીએ.
ગુજરાતમાં 259 સ્થળો પર ડિફેન્સ મોક ડ્રીલ – જાણો તમારું શહેર લિસ્ટમાં છે કે નહીં!
"ગુજરાતમાં 7 મે, 2025ના રોજ 19 સ્થળો પર યોજાનાર ડિફેન્સ મોક ડ્રીલ વિશે જાણો. તમારું શહેર લિસ્ટમાં છે કે નહીં, તૈયારીઓ અને સુરક્ષા માર્ગદર્શન સહિત સંપૂર્ણ માહિતી મેળવો."
કડી અને વિસાવદર વિધાનસભા મતવિસ્તારની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી
આગામી સમયમાં યોજાનાર ગુજરાતની 24 - કડી વિધાનસભા (અ.જા.) અને 87 – વિસાવદર વિધાનસભા બેઠકની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે તા.05 મે, 2025 ના રોજ બંને વિધાનસભા મતવિસ્તારની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.
પ્રથમ રાઉન્ડમાં નર્મદા જિલ્લામાં આવકના દાખલાઓ ખોટા-શંકાસ્પદ જણાતા કાયદેસરની કાર્યવાહી કરાઇ
આગામી સમયમાં સમગ્ર રાજ્યમાં જિલ્લાકક્ષાએથી અરજદારોના આવકના દાખલાઓની ચકાસણી કરાશે.
ગુજરાતના ૧૯ એરપોર્ટ પરથી વર્ષ ૨૦૨૪માં અંદાજે ૧.૪૩ લાખ જેટલા વિમાનોની આવન-જાવન
રાજ્યમાં ડિસેમ્બર–૨૦૨૪ સુધીમાં કુલ ૧.૭૦ કરોડ કરતાં વધુ યાત્રિકોએ સફળ હવાઈ મુસાફરી કરી છે. આ ઉપરાંત અંદાજે ૧૦૯.૯ હજાર ટન માલસામાનની પણ હવાઈ માર્ગે હેરફેર કરવામાં આવી હતી.
ગુજરાતમાં ચાલુ માવઠું: આગલા 4 દિવસ ગાજ-વીજ અને ભારે વરસાદની આગાહી
"ગુજરાતમાં આગામી કેટલાક દિવસ દરમિયાન ગાજ-વીજ અને ભારે વરસાદની આગાહી છે. ખાસ ધ્યાન રાખવા માટે જરૂરી સૂચનાઓ અને તૈયારી માટે આ લેખ ઉપયોગી છે."
ગુજરાતમાં બોગસ હથિયાર લાઈસન્સ કૌભાંડ: નાગાલેન્ડ-મણિપુર કનેક્શનનો પર્દાફાશ
"ગુજરાતમાં બોગસ હથિયાર લાઈસન્સનો ગેરકાયદે વેપાર ખુલ્યો! નાગાલેન્ડ-મણિપુરથી ખોટા દસ્તાવેજો આધારે લાઈસન્સ મેળવનારા મંત્રીપુત્ર સહિત 68 મોટા લોકોની તપાસ. વધુ જાણો આ ચોંકાવનારા કૌભાંડ વિશે."