ગુજરાત
4272 लेख
વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ અભિયાનમાં ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે મેદાન માર્યું
આ અભિયાન હેઠળ રાજ્યભરમાં ૨,૮૪૧થી વધુ કાર્યક્રમો યોજાયા છે, જેમાં રાજ્યભરના ૨,૩૨,૦૬૪થી વધુ પર્યાવરણ પ્રેમી સ્વયંસેવકો જોડાયા છે. જેના પરિણામસ્વરૂપે ગુજરાત રાજ્ય દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૪,૫૦૫ ટનથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવામાં આવ્યો છે.
સાગબારાના પાનખલા ખાતે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત ખેડૂત તાલીમ યોજાઈ
નર્મદા જિલ્લામાં ભારત સરકારશ્રી દ્વારા ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ના ભાગરૂપે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (નવસારી કૃષિ યુનિવર્સિટી), દેડીયાપાડા, આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગોના સંયુક્ત ઉપક્રમે તા. ૪/૬/૨૦૨૫ ના રોજ સાગબારા તાલુકાના પાનખલા ગામમાં ખેડૂતલક્ષી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
રેલવે સુરક્ષા બળે અમદાવાદ રેલવે સ્ટેશન પરથી નકલી ટીટીઈ ને પકડ્યો
તારીખ 02 જૂન 2025 ના રાત્રે લગભગ 22:00 કલાકે અમદાવાદ રેલવે સ્ટેશન ના સાબરમતી સાઈડ સ્થિત ફૂટ ઓવર બ્રિજ (એફઓબી) પર સુરક્ષા નિરીક્ષણ દરમ્યાન રેલવે સુરક્ષા બળ ના એસઆઈપીએફ પિયુષ ચૌધરી ને એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં ટીટીઈ ની વર્દીમાં જોવા મળ્યો.
અમદાવાદ મંડળથી પસાર થનારી કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને સમય પાલનતાને વધુ ઉત્તમ બનાવવાના ઉદ્દેશ્યથી અમદાવાદ મંડળથી પસાર થનારી કેટલીક ટ્રેનોની ગતિ વધારવામાં આવી છે, જેના ફળસ્વરૂપે આ ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનોની વિગતો માટે વધુમાં વાંચો.
અમદાવાદમાં પ્રથમવાર એનિમલ એમ્બ્યુલન્સને હેલ્પલાઇન નંબર 91529 90399 સાથે શરૂ કરવામાં આવી
શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે આજરોજ દાતાશ્રીઓના સહયોગથી મળેલા 1 કરોડના દાનથી નિર્માણ પામેલ, 600 અબોલજીવો રહી શકે તેવા અત્યાધુનિક અને વાતાનુકૂલિત આશ્રય સ્થાનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લા ખાતેથી કૂવા રિચાર્જ અભિયાનનો પ્રારંભ કરાવ્યો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા હેઠળ ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા અમલમાં મૂકાયેલ “જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન – ૨૦૨૫” અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં “જળ સંચય જન ભાગીદારી” અભિગમને કેન્દ્રમાં રાખી રિચાર્જ કૂવા નિર્માણના કાર્યનો આજથી શુભારંભ થયો છે.
ગાંધીનગર સિવિલ ખાતે વોર્ડ નં. ૧૪માં ઓબેસીટી ક્લિનીક શરૂ કરાયું
ઓબેસીટી ક્લિનીકમાં નિષ્ણાંત તબીબો અને નર્સિંગ સ્ટાફ નિયુક્ત કરવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે મેદસ્વીતા ક્લિનીક શરૂ કર્યા પછી અત્યાર સુધીમાં ૫૬૯ દર્દીઓ વધારે વજન તથા મેદસ્વી કેટેગરી તપાસીને જરૂરી સારવાર તથા માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને પટના વચ્ચે સ્પેશિયલ ટ્રેન
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખાતાં અમદાવાદ અને પટના વચ્ચે અઠવાડિક સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લીધો છે. એ ટ્રેનની વિગતો આ પ્રમાણે છે.
ગુજરાતભરમાં આવતીકાલ ફરી એક વાર સિવિલ ડિફેન્સની “ઓપરેશન શિલ્ડ” મોકડ્રીલ યોજાશે
ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ આગોતરી તૈયારીના ભાગરૂપે ગુજરાતના તમામ જિલ્લામાં સાંજે ૫.૦૦ કલાકે મોકડ્રીલનું આયોજન થશે.
નર્મદા જિલ્લામાં ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ હાથ ધરાશે
તા.૨૯ મેથી ૧૨ જૂન દરમિયાન યોજાનારા અભિયાન દરમિયાન કૃષિ તજજ્ઞો જિલ્લાના ખેડૂતોને ખેતી વિષયક જાણકારી આપશે.
ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને જીવંત કરતું સુરતના યુવા ઉદ્યમીનું ગેમિંગ સ્ટાર્ટઅપ
સુરતના યુવાન એન્ટરપ્રિન્યોર જેમિશ લખાણીએ વિદેશી ગેમ્સને ટક્કર મારે એવી બેટલ રોયલ સ્ટાઈલની સ્વદેશી ગેમિંગ એપ ‘સ્કારફોલ’ બનાવી.
ક્રાંતિવીર શ્રી વિનાયક સાવરકરની ૧૪૨મી જન્મજયંતી નિમિતે વિધાનસભા ખાતે શંકરભાઈ ચૌધરીએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા
ક્રાંતિવીર વિનાયક દામોદર સાવરકરની ૧૪૨મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતેના પોડિયમમાં તેમના તૈલચિત્રને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
ગુજરાતમાં કોરોના અપડેટ: અમદાવાદમાં 17, રાજકોટમાં 4 નવા કેસ, આરોગ્ય વિભાગ સતર્ક
ગુજરાતમાં કોરોનાના કેસ ફરી વધ્યા! અમદાવાદમાં 17 અને રાજકોટમાં 4 નવા કેસ નોંધાયા. આરોગ્ય વિભાગ સતર્ક, દર્દીઓ સારવાર હેઠળ. નવીનતમ અપડેટ જાણવા વાંચો!
પાટનગરના આંગણિયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની શાનદાર સિંદૂર સન્માન યાત્રા સફળ
પ્રચંડ જનશક્તિ,અનેરા ઉત્સાહ અને દેશભક્તિના રંગે રંગાયું ગાંધીનગર. રાજ્યના પાટનગરમાં વડાપ્રધાનશ્રીનું ભવ્યાતિભવ્ય સ્વાગત અભિવાદન.
પ્રધાનમંત્રીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આપી ભાવભીની વિદાય
ઓપરેશન સિંદૂરની ઐતિહાસિક સફળતા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રથમ વખત માતૃભૂમિ - ગુજરાત પધાર્યા હતા. ગાંધીનગરમાં રાજભવનમાં રાત્રિ વિશ્રામ કર્યા પછી આજે સવારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રધાનમંત્રી ને ભાવભીની વિદાય આપી હતી.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હૃદય રોગના નવા કેસ – જાણો તાજા આંકડા!
"અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હૃદય રોગના દર્દીઓમાં ચિંતાજનક વધારો! 2025ના તાજા આંકડા, ઓપીડી, ઈન્ડોર, ઈકોકાર્ડિયો અને સારવારની વિગતો જાણો. વધુ વાંચો!"
ગુજરાતમાં નવો COVID-19 વેરિયન્ટ LF.7: 28 28 દર્દીઓ સારવાર હેઠળ, સરકારે જાહેર કર્યું એલર્ટ
ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટ LF.7 અને NB.1.8.1ના કેસ નોંધાયા. 28 દર્દીઓ સારવાર હેઠળ, જાણો લક્ષણો, WHO અભ્યાસ અને સરકારી એલર્ટ. વધુ માહિતી માટે વાંચો!
પંચમહાલમાં નકલી ચલણી નોટનો મોટો કેસ – રૂ.500 ની 361 નોટ જપ્ત
પંચમહાલના મોરવા હડફમાં રૂ.500ની 361 નકલી ચલણી નોટ સાથે એક શખ્સ ઝડપાયો. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી, 1.80 લાખની નકલી નોટ જપ્ત. તપાસ ચાલુ છે. વધુ જાણો!
ગુજરાતમાં 2 દિવસથી ભારે વરસાદ: 6 જિલ્લાઓમાં રેડ અલર્ટ, 37 તાલુકાઓમાં પાણી પાણી
ગુજરાતમાં 26-27 મે 2025ના રોજ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર. નર્મદા, સુરત, વલસાડ સહિત 6 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ. વધુ વાંચો!
ભરૂચ દહેજમાં કેમિકલ પ્લાન્ટમાં મોટી આગ – ફાયરફાઇટર્સની મુશ્કેલ મુહિમ
"ભરૂચના દહેજમાં કેમિકલ પ્લાન્ટમાં લાગેલી ભીષણ આગના તાજા સમાચાર. ફાયરફાઇટર્સની જોખમી કામગીરી અને આગના કારણો વિશે જાણો. વધુ વાંચો!"