મુખ્ય સામગ્રી પર જાઓ

પોલિટિક્સ

1395 लेख
અરવિંદ કેજરીવાલની નીટ વિદ્યાર્થીઓને અપીલ, સોશિયલ મીડિયા પર સૂચનો માંગ્યા

અરવિંદ કેજરીવાલની નીટ વિદ્યાર્થીઓને અપીલ, સોશિયલ મીડિયા પર સૂચનો માંગ્યા

અરવિંદ કેજરીવાલની નીટ પરીક્ષા રદ થવાના કારણે પરેશાન વિદ્યાર્થીઓને ખાસ અપીલ સામે આવી છે. આપ નેતાએ વિદ્યાર્થીઓને આત્મહત્યા જેવા આત્યંતિક પગલાં ન ભરવા વિનંતી કરી છે. વધુ વિગત માટે ક્લિક કરો

nila patel · 4 મહિના પેહલા
ભોજશાલા વિવાદ વચ્ચે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે મુસ્લિમ પક્ષ

ભોજશાલા વિવાદ વચ્ચે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે મુસ્લિમ પક્ષ

ભોજશાલા વિવાદ પર મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ચુકાદા સામે મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવશે. કમાલ મૌલાના વેલ્ફેર સોસાયટીએ આ આદેશને એકતરફી ગણાવ્યો છે. વધુ વિગત માટે ક્લિક કરો.

Karan Thapar · 4 મહિના પેહલા
ચૈતર વસાવાની કલેક્ટર બેઠકમાં ગર્જના: નર્મદા જિલ્લાના રોડ, પાણી અને રોજગારના પ્રશ્નો તાત્કાલિક ઉકેલો

ચૈતર વસાવાની કલેક્ટર બેઠકમાં ગર્જના: નર્મદા જિલ્લાના રોડ, પાણી અને રોજગારના પ્રશ્નો તાત્કાલિક ઉકેલો

AAP ના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં સ્થાનિક પ્રજાના સળગતા પ્રશ્નોની ધારદાર રજૂઆત કરી છે. તેમણે જિલ્લામાં રોડ, પીવાનું પાણી, હેન્ડપંપ રિપેરિંગ, મનરેગા રોજગારી, ખાતર અને પેટ્રોલ-ડીઝલની અછત જેવા પાયાના મુદ્દાઓ તાત્કાલિક ઉકેલવા માંગ કરી છે.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
AAPનો માસ્ટર પ્લાન: ૨૦૨૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા અમદાવાદમાં મળશે મહામંથન બેઠક

AAPનો માસ્ટર પ્લાન: ૨૦૨૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા અમદાવાદમાં મળશે મહામંથન બેઠક

આમ આદમી પાર્ટી (AAP) ના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ જાહેરાત કરી છે કે વર્ષ ૨૦૨૭ ની ગુજરાત વિધાનસભા ચૂંટણીની રણનીતિ તૈયાર કરવા માટે ૧૭ મેના રોજ અમદાવાદ ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે. આ બેઠકમાં રાષ્ટ્રીય નેતા અને પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહ-પ્રભારીઓ દુર્ગેશ પાઠક અને દિનેશ મોહનિયા સહિતના શીર્ષ નેતાઓ હાજર રહેશે.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
મુખ્યમંત્રીના કાફલામાં ગાડીઓ ઘટાડવાથી લોકોને કોઈ ફાયદો નહીં થાય: ગોપાલ ઇટાલીયા

મુખ્યમંત્રીના કાફલામાં ગાડીઓ ઘટાડવાથી લોકોને કોઈ ફાયદો નહીં થાય: ગોપાલ ઇટાલીયા

AAPના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકારના પેટ્રોલ-ડીઝલ બચાવવાના દાવાઓ અને 'વર્ક ફ્રોમ હોમ' ની જાહેરાતને પબ્લિસિટી સ્ટંટ ગણાવી છે. ફેસબૂક લાઈવ દરમિયાન તેમણે વહીવટી તંત્ર પર પ્રહારો કરતા જણાવ્યું કે, જો સરકારી કચેરીઓમાં લોકોને ધક્કા ખવડાવવાનું બંધ કરી વ્હોટ્સએપ, એપ્લિકેશન કે મિસકોલ સુવિધા શરૂ કરાય તો અબજોનું ઇંધણ બચી શકે છે.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
યુવરાજ સિંહનો ધડાકો: "NEETને CBT બનાવવાનો નિર્ણય એટલે કૌભાંડનું ડિજિટલાઈઝેશન"

યુવરાજ સિંહનો ધડાકો: "NEETને CBT બનાવવાનો નિર્ણય એટલે કૌભાંડનું ડિજિટલાઈઝેશન"

AAPના યુવા નેતા યુવરાજ સિંહે NEET પરીક્ષાને ઓનલાઈન (CBT) પદ્ધતિમાં ફેરવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને 'કૌભાંડનું ડિજિટલાઈઝેશન' ગણાવ્યું છે. તેમણે આક્ષેપ કર્યો છે કે પેપર લીક કરનારા માફિયાઓ અને ભ્રષ્ટ વહીવટી તંત્રને સજા આપવાના બદલે પરીક્ષા પદ્ધતિ બદલવી એ માત્ર કરોડો વિદ્યાર્થીઓના આક્રોશને શાંત કરવાનો અને મૂળ કૌભાંડ પરથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
જૂનાગઢમાં AAPની ગર્જના: NEET પેપર લીક મુદ્દે ઝાંસીની રાણીની પ્રતિમા પાસે ઉગ્ર વિરોધ પ્રદર્શન

જૂનાગઢમાં AAPની ગર્જના: NEET પેપર લીક મુદ્દે ઝાંસીની રાણીની પ્રતિમા પાસે ઉગ્ર વિરોધ પ્રદર્શન

NEET પરીક્ષાના પેપર લીક અને ગેરરીતિઓના વિરોધમાં આમ આદમી પાર્ટી (AAP) ના જૂનાગઢ શહેર સંગઠન દ્વારા સરદાર બાગ ખાતે ઝાંસીની રાણીની પ્રતિમા પાસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ રાજુભાઈ બોરખતરીયા અને જિલ્લા પ્રમુખ હરેશભાઈ સાવલિયા સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
આમ આદમી પાર્ટી દેશમાં વધતી મોંઘવારી સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે

આમ આદમી પાર્ટી દેશમાં વધતી મોંઘવારી સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે

આમ આદમી પાર્ટી પંજાબના વિવિધ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવવધારા સામે રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહી છે. વધુ વિગત માટે ક્લિક કરો.

Priya Sharma · 4 મહિના પેહલા

ઉન્નાવ રેપ કેસમાં સુપ્રીમ કોર્ટે કુલદીપ સિંહ સેંગરની સજા યથાવત રાખી

ઉન્નાવ રેપ કેસમાં સુપ્રીમ કોર્ટે કુલદીપ સિંહ સેંગરની સજા યથાવત રાખી

ઉન્નાવ રેપ કેસના દોષિત કુલદીપ સિંહ સેંગરની સજા સ્થગિત કરવાનો હાઈકોર્ટનો આદેશ સુપ્રીમ કોર્ટે રદ કર્યો છે. નવો નિર્ણય લેવા સૂચના. વધુ વિગત માટે ક્લિક કરો.

Priya Sharma · 4 મહિના પેહલા
આંધ્રપ્રદેશ બનશે ગોલ્ડ હબ: સીએમ ચંદ્રબાબુ નાયડુની મોટી જાહેરાત

આંધ્રપ્રદેશ બનશે ગોલ્ડ હબ: સીએમ ચંદ્રબાબુ નાયડુની મોટી જાહેરાત

સીએમ ચંદ્રબાબુ નાયડુએ આંધ્રપ્રદેશને સોનાના ઉત્પાદનમાં અગ્રેસર બનાવવાની જાહેરાત કરી છે. કુર્નૂલની જોનાગીરી ગોલ્ડ માઈન જૂન 2026 થી શરૂ થશે. વધુ વિગતો વાંચો.

Priya Sharma · 4 મહિના પેહલા
TN CM Vijay ની પીએમ મોદીને અપીલ: કપાસ પરની ઈમ્પોર્ટ ડ્યુટી હટાવો

TN CM Vijay ની પીએમ મોદીને અપીલ: કપાસ પરની ઈમ્પોર્ટ ડ્યુટી હટાવો

તમિલનાડુના મુખ્યમંત્રી વિજયે ટેક્સટાઇલ સેક્ટરની કટોકટીને પગલે પીએમ મોદીને પત્ર લખી કપાસ પરની આયાત ડ્યુટી નાબૂદ કરવા વિનંતી કરી છે. વધુ વિગતો અહીં વાંચો.

Priya Sharma · 4 મહિના પેહલા
રાજકોટમાં વિરોધની જ્વાળા: પ્રણવ ગઢવી, કલાપી વારા સહિત ૮ આપ નેતાઓની ધરપકડ

રાજકોટમાં વિરોધની જ્વાળા: પ્રણવ ગઢવી, કલાપી વારા સહિત ૮ આપ નેતાઓની ધરપકડ

રાજકોટમાં NEET પરીક્ષા રદ થવાના અને પેપર લીક થવાના મુદ્દે આમ આદમી પાર્ટી (AAP) ની વિદ્યાર્થી પાંખ ASAP અને યુથ વિંગ દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓએ ડૉક્ટરનો વેશ ધારણ કરી અને પ્રતીકાત્મક રીતે 'જાલમૂરી' વહેંચીને સરકારની નિષ્ફળતા સામે રોષ વ્યક્ત કર્યો હતો.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
AAP છોડીને ગયેલા નેતાઓ બેરોજગાર બન્યા છે: રામ ધડુકનો જુનાગઢથી જોરદાર વળતો પ્રહાર

AAP છોડીને ગયેલા નેતાઓ બેરોજગાર બન્યા છે: રામ ધડુકનો જુનાગઢથી જોરદાર વળતો પ્રહાર

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુકે ભાજપમાં જોડાયેલા પૂર્વ AAP નેતાઓ રાજુ કરપડા અને કરસન બાપુ ભાદરકા પર તીક્ષ્ણ વળતો પ્રહાર કર્યો છે. રામ ધડુકે જણાવ્યું કે AAP ના પ્લેટફોર્મ પરથી ઓળખ મેળવનારા આ નેતાઓ હવે ભાજપના પ્રભાવ હેઠળ આવી પક્ષની ભવિષ્યવાણી કરી રહ્યા છે.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
૨૦૧૭ થી ૨૦૨૬ સુધી વારંવાર પેપર લીક છતાં સજા કેમ નહીં? ગૌરી દેસાઈનો સળગતો સવાલ

૨૦૧૭ થી ૨૦૨૬ સુધી વારંવાર પેપર લીક છતાં સજા કેમ નહીં? ગૌરી દેસાઈનો સળગતો સવાલ

આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈએ NEET પેપર લીક મામલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે આ કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય આરોપીઓ ભાજપ સાથે જોડાયેલા છે. ૨૩ લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલા આ ખેલ બદલ તેમણે 'બુલડોઝર એક્શન' અને કડક સજાની માંગણી કરી છે.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
હીરાની દાણચોરી મુંબઈ એરપોર્ટ પર પકડાઈ, 5.70 કરોડના હીરા જપ્ત

હીરાની દાણચોરી મુંબઈ એરપોર્ટ પર પકડાઈ, 5.70 કરોડના હીરા જપ્ત

હીરાની દાણચોરી કરતા બે મુસાફરોની મુંબઈ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે. શરીરમાં છુપાવેલા 5.70 કરોડના હીરા જપ્ત કરાયા છે. વધુ વિગત માટે ક્લિક કરો.

Priya Sharma · 4 મહિના પેહલા
હરિયાણા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય: પીએમ મોદીએ માન્યો આભાર

હરિયાણા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય: પીએમ મોદીએ માન્યો આભાર

હરિયાણામાં નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે. પીએમ મોદી અને સીએમ સૈનીએ આ જીતને 'ડબલ એન્જિન સરકાર' પર જનતાનો ભરોસો ગણાવ્યો છે.

Priya Sharma · 4 મહિના પેહલા
રોબર્ટ વાડ્રાની દિલ્હી હાઈકોર્ટમાં ધા: સમન્સ અને ટ્રાયલ કોર્ટના આદેશને પડકાર્યો

રોબર્ટ વાડ્રાની દિલ્હી હાઈકોર્ટમાં ધા: સમન્સ અને ટ્રાયલ કોર્ટના આદેશને પડકાર્યો

રોબર્ટ વાડ્રાએ શિકોહપુર લેન્ડ ડીલ મની લોન્ડરિંગ કેસમાં ED ના સમન્સ અને ટ્રાયલ કોર્ટના આદેશને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે. વધુ વિગત માટે ક્લિક કરો.

Priya Sharma · 4 મહિના પેહલા
નાગપુર એરપોર્ટનું થશે ખાનગીકરણ: કેબિનેટે લીઝ વધારવા આપી મંજૂરી

નાગપુર એરપોર્ટનું થશે ખાનગીકરણ: કેબિનેટે લીઝ વધારવા આપી મંજૂરી

કેન્દ્રીય કેબિનેટે નાગપુર ઇન્ટરનેશનલ એરપોર્ટના અપગ્રેડેશન અને PPP મોડ હેઠળ તેના સંચાલન માટે GMR ને લીઝ આપવાની મંજૂરી આપી છે. વધુ વિગત માટે ક્લિક કરો.

Priya Sharma · 4 મહિના પેહલા
નિતિન ગડકરીનો મોટો નિર્ણય: મહારાષ્ટ્ર પ્રવાસમાંપોતાના કાફલાના વાહનોમાં 50 ટકાનો ઘટાડો કર્યો

નિતિન ગડકરીનો મોટો નિર્ણય: મહારાષ્ટ્ર પ્રવાસમાંપોતાના કાફલાના વાહનોમાં 50 ટકાનો ઘટાડો કર્યો

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ મહારાષ્ટ્ર મુલાકાત દરમિયાન પોતાના કાફલાના વાહનોમાં 50 ટકાનો ઘટાડો કર્યો છે. પીએમ મોદીની અપીલ બાદ આ નિર્ણય લેવાયો. વધુ વિગત માટે ક્લિક કરો.

Priya Sharma · 4 મહિના પેહલા