મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાત

4271 लेख
અદાણી ફાઉન્ડેશન દ્વારા નર્મદામાં રાષ્ટ્રીય પોષણ માસની ઉત્સાહભેર ઉજવણી

અદાણી ફાઉન્ડેશન દ્વારા નર્મદામાં રાષ્ટ્રીય પોષણ માસની ઉત્સાહભેર ઉજવણી

સુપોષિત ભારત, સાક્ષર ભારત અને સશક્તના સમાજના થીમ સાથે ફોર્ચ્યુન સુપોષણ દ્વારા નર્મદા જિલ્લામાં રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. અદાણી ફાઉન્ડેશન અને આઈસીડીએસના સંયુક્ત પ્રયાસથી સમાજમાં હકારાત્મક બદલાવ માટે પહેલ કરવામાં આવી છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
લુણાવાડા ખાતે ચાલતી શિવ કથામાં ગીરીબાપુ બોલ્યા મુર્દો કો જલાયા જાતા હૈ ઉસે સ્મશાન કહેતે હૈ કૈલાશ નહીં*  સ્મશાનમાં કૈલાશ શબ્દ ના લખવો જોઈએ

લુણાવાડા ખાતે ચાલતી શિવ કથામાં ગીરીબાપુ બોલ્યા મુર્દો કો જલાયા જાતા હૈ ઉસે સ્મશાન કહેતે હૈ કૈલાશ નહીં* સ્મશાનમાં કૈલાશ શબ્દ ના લખવો જોઈએ

કોઠંબા તાલુકામાં સુપ્રસિદ્ધ શિવ કથાકાર ગીરીબાપુએ લુણાવાડા ખાતે ચાલતી શિવ કથામાં પાંચમા દિવસે ઉપસ્થિત શ્રોતાગણ ભક્તોને પોતાની કથાવાણીમાં જણાવ્યું હતું કે જ્યાં શિવાલય છે ત્યાં શાંતિ છે. શિવાલયની આજુબાજુની ભૂમિ છે તે તીર્થ છે તેની આજુબાજુમાં રહેતો અજાણ્યો મનુષ્ય પોતાનો જીવ છોડે ચાહે તે પાપી હોય તો પણ તે શિવલોકનો અધિકારી છે અને તે શિવગતિને પામે છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
સિકંદરાબાદ ડિવિઝનમાં નોન ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો પરિવર્તિત માર્ગે ચાલશે

સિકંદરાબાદ ડિવિઝનમાં નોન ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો પરિવર્તિત માર્ગે ચાલશે

દક્ષિણ મધ્ય રેલવેના સિકંદરાબાદ ડિવિઝનના કાઝીપેટ-બલ્હારશાહ સેક્શનના માકુડી-સિરપુર ટાઉન-સિરપુર કાગજનગર સ્ટેશનો વચ્ચે ત્રીજી લાઇન કમિશ્નિંગ અંગે પ્રી-નોન ઇન્ટરલોકિંગ/નોન ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે ગાંધીધામ-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ અને અમદાવાદ-એમજીઆર ચેન્નાઇ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તત માર્ગે દોડશે. વધુ વિગત માટે આગડ વાંચો.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
આત્મહત્યા કોઈ સમસ્યાનું નિવારણ નથી એ વિષય પર તિલકવાડા પોલીસનું સરાહનીય કાર્ય

આત્મહત્યા કોઈ સમસ્યાનું નિવારણ નથી એ વિષય પર તિલકવાડા પોલીસનું સરાહનીય કાર્ય

નર્મદા જિલ્લામાં કેટલાક તાલુકામાં આપઘાતનું વધતું પ્રમાણ ચિંતાજનક છે માટે આવી ઘટના અટકાવવા તિલકવાડા પોલીસે એક સંવાદનું આયોજન કરી લોકોને જાગૃત કરવા પ્રયાસ કર્યો હતો.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
નર્મદા જિલ્લાના લાછરસ ગામનું તળાવ અમૃત સરોવર બનાવી ગ્રામજનોને સોંપાયું

નર્મદા જિલ્લાના લાછરસ ગામનું તળાવ અમૃત સરોવર બનાવી ગ્રામજનોને સોંપાયું

નાંદોદ તાલુકાના લાછરસ ગામે આવેલ મોટું તળાવ જેને જેસીબી કંપનીના સીએસઆર ફંડમાંથી લેડી બેંમફોર્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અમદાવાદ દ્વારા આ તળાવને ઊંડું કરી આજુબાજુ પેવરબ્લોક ગ્રીલ લગાડી એક કિલોમીટર જેટલો વોકવે બનાવી અને સુંદર ફૂલોના વૃક્ષો વાવીને સુંદર બનાવી અમૃત સરોવર તૈયાર થયા બાદ ગ્રામજનોને સોંપવામાં આવ્યું.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ તરીકે ધર્મિષ્ઠાબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે ગિરિરાજસિંહ ખેરની વરણી

રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ તરીકે ધર્મિષ્ઠાબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે ગિરિરાજસિંહ ખેરની વરણી

રમુખની સીટ રોસ્ટરમાં SC મહિલા સીટ હતી સાશક પક્ષ પાસે યોગ્ય ઉમેદવાર નહિ હોવાથી સીટ બદલાવી જનરલ મહિલા કેટેગરી કરાવી હોવાનો વિરોધપક્ષનો આક્ષેપ સાથે વિરોધ પક્ષનો વોક આઉટ.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
નર્મદા જિલ્લાના ઉમેદવારોએ આદિવાસી સમાજની કુળદેવી યાહા મોગી માતાને હૂંડી સ્વરૂપે આવેદન આપ્યું

નર્મદા જિલ્લાના ઉમેદવારોએ આદિવાસી સમાજની કુળદેવી યાહા મોગી માતાને હૂંડી સ્વરૂપે આવેદન આપ્યું

જ્ઞાન સહાયક રદ કરાવવા માટે ઉમેદવારો પોહંચ્યા આદિવાસી કુળદેવી યાહા મોગી માતાના શરણે, જે નીતિથી શિક્ષકનું જ પોતાનું ભવિષ્ય નિશ્ચિત નહીં હોય તો તે બાળકોનું ભવિષ્ય કઈ રીતના બનાવશે,  નવી શિક્ષણ નીતિ - ૨૦૨૦ ના નામે ૧૧ મહિનાના કરાર પર શિક્ષકોની ભરતી રદ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવા રજૂઆત

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
નેત્રંગથી ચોરી કરેલી મોટર સાયકલ ડેડીયાપાડા વિસ્તારમાંથી લઇ જતા સખ્સને નર્મદા એલ.સી.બી.એ ઝડપી લીધો

નેત્રંગથી ચોરી કરેલી મોટર સાયકલ ડેડીયાપાડા વિસ્તારમાંથી લઇ જતા સખ્સને નર્મદા એલ.સી.બી.એ ઝડપી લીધો

એક વર્ષ અગાઉ નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ મોટર સાયકલ ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ તેમજ મોટર સાઇકલ ચોરીની છે તે બાબતે કોઇને ખબર ન પડે તે માટે પોતે ખોટી નંબર પ્લેટ લગાવેલ હોવાની હક્કીકત જણાવતા આં ઇસમ પાસેથી કબજે કરી મો.સા.જેની કિ.રૂ.૨૦,૦૦૦/- ગણી તેને અટક કરવામાં આવ્યો હતો.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
એકતા નગર ખાતે ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચા દ્વારા સોશિયલ મીડિયા વર્કશોપનું આયોજન કરાયું

એકતા નગર ખાતે ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચા દ્વારા સોશિયલ મીડિયા વર્કશોપનું આયોજન કરાયું

એકતા નગર ખાતે ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચા દ્વારા સોશિયલ મીડિયા વર્કશોપનું આયોજન થયું. આ વર્કશોપમાં ગુજરાત પ્રદેશ ભા.જ.પ.આદિજાતિ મોરચાના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જ ને માર્ગદર્શન આપવામાં આવ્યું.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
આયુષ્માન ભવ : યોજનાનો વર્ચ્યુઅલી શુભારંભ કરાવતા ભારતના રાષ્ટ્રપતિ   શ્રીમતી દ્રૌપદી મુર્મુ

આયુષ્માન ભવ : યોજનાનો વર્ચ્યુઅલી શુભારંભ કરાવતા ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ

ગુજરાતની મુલાકાતે પધારેલા દેશના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે આયુષ્માન ભવ:નો વર્ચ્યુઅલી શુભારંભ કર્યો હતો.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુજીના વરદ હસ્તે ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રીય ઈ- વિધાન એપ્લિકેશન NeVAનું ઉદઘાટન

રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુજીના વરદ હસ્તે ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રીય ઈ- વિધાન એપ્લિકેશન NeVAનું ઉદઘાટન

કોઈપણ રાજ્યની આર્થિક પ્રગતિમાં માનવ સંસાધન મહત્વની ભૂમિકા ભજવે છે અને ગુજરાત સરકારે આ બાબત પર સંપૂર્ણ ધ્યાન આપ્યું છે એની ખુશી છે: રાષ્ટ્રપતિ મુર્મુ

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
નેપાળ પણ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા ઉત્સુક : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

નેપાળ પણ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા ઉત્સુક : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

નેપાળ સરકારનું પ્રતિનિધિ મંડળ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ જાણવા રાજ્યપાલના કુરુક્ષેત્ર પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાતે.  

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિ અને  નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ સમિતિની ઠરાવ મુજબ બેઠક યોજાઈ

જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિ અને નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ સમિતિની ઠરાવ મુજબ બેઠક યોજાઈ

નર્મદા જિલ્લા પંચાયત સંચાલિત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા સમયાંતરે જિલ્લા કલેકટરશ્રી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં ફાઇલ પર મળેલી મંજૂરી અન્વયે આજે સાંજે-૫-૩૦ કલાકે કલેક્ટર કચેરી કોન્ફરન્સ હોલ ખાતે આ સમિતિમાં સમાવિષ્ટ સભ્યોની હાજરીમાં સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિની બેઠક મળી હતી.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
અમદાવાદ મંડળના ચાર સજાગ રેલવે કર્મચારીઓને મળ્યું સંરક્ષા સન્માન

અમદાવાદ મંડળના ચાર સજાગ રેલવે કર્મચારીઓને મળ્યું સંરક્ષા સન્માન

પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના રેલ સંરક્ષા ક્ષેત્રમાં ઉલ્લેખનીય કામગીરી કરનારા ચાર રેલ કર્મચારીઓનું જુલાઇ અને ઓગસ્ટ 2023ના મહિનામાં સતર્કતા તેમ જ સજગતાથી કામગીરી કરવા માટે મંડળ રેલ પ્રબંધક શ્રી  સુધીર કુમાર શર્માએ પ્રમાણપત્ર પ્રદાન કરી સન્માનિત કર્યા.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
નર્મદા જિલ્લામાં યોજાયેલ લોક અદાલતમાં કુલ ૨૬૫૦ કેસોનો સુખદ નિકાલ કરાયો

નર્મદા જિલ્લામાં યોજાયેલ લોક અદાલતમાં કુલ ૨૬૫૦ કેસોનો સુખદ નિકાલ કરાયો

મુખ્ય જિલ્લા ન્યાયાધિશ એન.આર.જોષીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ન્યાયાલય નર્મદા સહિત તમામ અદાલતો માં નેશલન લોક અદાલતમાં રજૂ થયેલા કેસોનો સુખદ નિકાલ.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
AAP, BJPના હોદ્દેદારો, કાર્યકરો અને આગેવાનો તિરંગો ખેસ ધારણ કરીને કોંગ્રેસ પક્ષમાં વિધીવત રીતે જોડાયા

AAP, BJPના હોદ્દેદારો, કાર્યકરો અને આગેવાનો તિરંગો ખેસ ધારણ કરીને કોંગ્રેસ પક્ષમાં વિધીવત રીતે જોડાયા

આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો અને આગેવાનો તિરંગો ખેસ ધારણ કરીને કોંગ્રેસ પક્ષમાં વિધીવત રીતે જોડાયા. ઘણા લાંબા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા, આદિવાસી સમાજના નેતા, પ્રદેશના ઉપાધ્યક્ષ, ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં ૪૫,૦૦૦થી વધુ વોટ મેળવનાર શ્રી અર્જુનભાઈ રાઠવા કોંગ્રેસ પક્ષમાં જોડાયા.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, પ્રાદેશિક કાર્યાલય, અમદાવાદ દ્વારા લાલ દરવાજા શાખા પરિસરમાં અમદાવાદ ઝોનલ હેડ, શ્રીમતી કવિતા ઠાકુરની વિશેષ ઉપસ્થિતિમાં 'મલ્ટિ-પર્પઝ મેગા કેમ્પ'નું આયોજન

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, પ્રાદેશિક કાર્યાલય, અમદાવાદ દ્વારા લાલ દરવાજા શાખા પરિસરમાં અમદાવાદ ઝોનલ હેડ, શ્રીમતી કવિતા ઠાકુરની વિશેષ ઉપસ્થિતિમાં 'મલ્ટિ-પર્પઝ મેગા કેમ્પ'નું આયોજન

ગ્રાહકોએ તેમની બેંક સાથેના તેમના અનુભવો શેર કર્યા હતા અને તેમના સફળ વ્યવસાયમાં બેંકના યોગદાન અને પૂરી પાડવામાં આવેલ પ્રોમ્પ્ટ સેવાઓની પ્રશંસા કરી હતી.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ગીર-સોમનાથ જિલ્લા માહિતી કચેરી અને ARTO નાં સંયુક્ત ઉપક્રમે ઉના ખાતે માર્ગ સલામતી અન્વયે જન જાગૃતિ નાટક કાર્યક્રમ યોજાયો

ગીર-સોમનાથ જિલ્લા માહિતી કચેરી અને ARTO નાં સંયુક્ત ઉપક્રમે ઉના ખાતે માર્ગ સલામતી અન્વયે જન જાગૃતિ નાટક કાર્યક્રમ યોજાયો

માર્ગ સલામતિને વધુ અસરકારક બનાવવા માટે જિલ્લાના સંભવિત બ્લેક સ્પોટ અને હાલના બ્લેક સ્પોટ પર શેરી નાટકોનું આયોજન.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
PDEU દ્વારા ૧૨ - ૧૩ સપ્ટેમ્બર દરમિયાન ગાંધીનગર ખાતે Oil and Gas Chemistry, Chemicals and Additives (IOGCA) પર 2-દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન

PDEU દ્વારા ૧૨ - ૧૩ સપ્ટેમ્બર દરમિયાન ગાંધીનગર ખાતે Oil and Gas Chemistry, Chemicals and Additives (IOGCA) પર 2-દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન

IOGCA 2023 એન્ડ – યુઝર્સ , ઉદ્યોગપતિ,  વૈજ્ઞાનિકો,  સંશોધકો, રાસાયણિક ઉત્પાદકો અને શૈક્ષણિક નિષ્ણાતો માટે વર્તમાન મુદ્દાઓ અને ઉદ્યોગમાં ભાવિ તકોની ચર્ચા કરવા અને અનુભવોની આપ-લે કરવા માટે વિષયોના આદર્શ મિશ્રણ સાથે સંપૂર્ણ ફોરમને પ્રેરણા આપશે, વિનિમય કરશે અને ઉદ્યોગોમાં આવનારા વલણો અને તકનીકોની સમજમાં વધારો કરશે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
લુણાવાડા નગરની આયુષ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ મફત સારવાર મળતો નવજાત બાળકીનો જીવ બચાવાયો

લુણાવાડા નગરની આયુષ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ મફત સારવાર મળતો નવજાત બાળકીનો જીવ બચાવાયો

મહીસાગર જિલ્લાના વડામાં તક લુણાવાડા નગર ખાતે આવેલ આયુષ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ મફત સારવાર મળતો બાળકના પરિવારમાં ખુશીની લાગણી જોવા મળી.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા