મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાત

4271 लेख
નર્મદા જિલ્લાનાં આમલેથા પોલીસ સ્ટેશનનો રાઇટર 10 હજારની લાંચ લેતા એ.સી.બી. નાં હાથે ઝડપાયો

નર્મદા જિલ્લાનાં આમલેથા પોલીસ સ્ટેશનનો રાઇટર 10 હજારની લાંચ લેતા એ.સી.બી. નાં હાથે ઝડપાયો

અકસ્માતની ઘટનામાં રાઇટરે ૪૦.૦૦૦ની લાંચ માંગી હતી પણ રકઝક બાદ ૧૦.૦૦૦ નક્કી કર્યા એ લાંચ લેતા રાઇટર રંગે હાથ ઝડપાયો.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ગાંધીનગરમાં હવે જરૂરતમંદ ભૂખ્યા લોકોને નજીવી કિંમતે મળશે ભરપેટ ભોજન

ગાંધીનગરમાં હવે જરૂરતમંદ ભૂખ્યા લોકોને નજીવી કિંમતે મળશે ભરપેટ ભોજન

જીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેકટર-૬ માં પેટ્રોલપંપ નજીક ભોજન પ્રસાદ સેવા શરૂ થઇ,  દરરોજ સવારે ૧૧:૩૦ થી ૧:૩૦ સુધી મળશે ભોજન પ્રસાદ સેવા.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ભાયાવદરમાં ડાકણીયા ડુંગર માં ખોડીયાર મંદિર પાસે ત્રણ દિવસ લોકમેળો યોજાશો

ભાયાવદરમાં ડાકણીયા ડુંગર માં ખોડીયાર મંદિર પાસે ત્રણ દિવસ લોકમેળો યોજાશો

 ભાયાવદરમાં કોલકી રોડ પર આવેલ ખોડીયાર માતાજીનું મંદિર અને ત્યાં પ્રચલિત   ડુંગરની ઉપર બિરાજમાન ખોડીયાર માતાજી મંદિર પાસે ગ્રાઉન્ડમાં લોકમેળાની જમાવટ થસે તારીખ 18 સોમવાર થી 20 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસ માટે એમ ત્રીજ ચોથ પંચમનું મહત્વ હોય છે ‍વર્ષોની પરંપરાગત મુજબ લોકમેળો યોજાશે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
16 સપ્ટેમ્બરે અમદાવાદ મંડળ ખાતે ઊજવાયો ‘સ્વચ્છતા જાગૃતિ દિવસ’

16 સપ્ટેમ્બરે અમદાવાદ મંડળ ખાતે ઊજવાયો ‘સ્વચ્છતા જાગૃતિ દિવસ’

ભારતીય રેલ પર ‘સ્વચ્છ રેલ-સ્વચ્છ ભારત’ મિશન અંતર્ગત 16 સપ્ટેમ્બરથી 02 ઓક્ટોબર, 2023 સુધી ‘સ્વચ્છતા પખવાડિયા’નું આયોજન કરવામાં આવ્યું છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ગરુડેશ્વર એપીએમસીનાં એક કરોડના હોટલ કૌભાંડમાં ઝાબાજ વહીવટદાર મુકાયા બાદ હોટલ ખાલી કરાવાઈ

ગરુડેશ્વર એપીએમસીનાં એક કરોડના હોટલ કૌભાંડમાં ઝાબાજ વહીવટદાર મુકાયા બાદ હોટલ ખાલી કરાવાઈ

જોકે હોટલ ખાલી કરાવવા કાર્યવાહી કરવા ખેડૂતોની માંગ હતી જેમાં ઝાબાજ વહીવટદાર અભિષેક સુવાએ આખરે હોટલ ખાલી કરાવી કબ્જો મેળવ્યો છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી હરેશભાઈ વસાવા એ આખરે બીજેપી નો ખેસ ધારણ કર્યો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી હરેશભાઈ વસાવા એ આખરે બીજેપી નો ખેસ ધારણ કર્યો

ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા પણ જાહેરમાં મીડિયા સમક્ષ અનેક વાર ઘટસ્ફોટ કરી ચુક્યા હતા, કે ચૈતરભાઈ વસાવા અને હરેશભાઇ વસાવા ભાજપમા જોડાવા માંગે છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
રાજપીપળા બેંક ઓફ બરોડા વિરુદ્ધ રિઝર્વ બેંકમા ફરિયાદ : ખાતેદારો સાથે ગેરવર્તન બદલ ફરિયાદ થઈ

રાજપીપળા બેંક ઓફ બરોડા વિરુદ્ધ રિઝર્વ બેંકમા ફરિયાદ : ખાતેદારો સાથે ગેરવર્તન બદલ ફરિયાદ થઈ

બેંક કર્મચારીઓ દ્વારા ખાતેદારો સાથે ઉદ્ધતાઈ કરવા માટે પંકાયેલી બેંક ઓફ બરોડા શાખા ને પાઠ ભણાવવા ખાતેદાર અને જાણીતા પત્રકાર ઈકરામ મલકે રિઝર્વ બેન્કના દ્વાર ખખડાવ્યા.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ગણપતિ બાપાની માટીની મૂર્તિ બનાવી પર્યાવરણ રક્ષણનો સંદેશ આપતા કારીગરો

ગણપતિ બાપાની માટીની મૂર્તિ બનાવી પર્યાવરણ રક્ષણનો સંદેશ આપતા કારીગરો

વડોદરામાં સાત દિવસીય મેળામાં ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામીણ ટેકનોલોજી સંસ્થાનમાંથી તાલીમ પામેલા ૭૩ કારીગરો થયા સહભાગી.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
Gandhinagar: હવેથી ગુજરાતની આ 11 યુનિવર્સિટીઓ આવશે સરકાર હસ્તક, સ્ટૂડન્ટ પોલિટિક્સ ખતમ

Gandhinagar: હવેથી ગુજરાતની આ 11 યુનિવર્સિટીઓ આવશે સરકાર હસ્તક, સ્ટૂડન્ટ પોલિટિક્સ ખતમ

ગાંધીનગર: ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયક ગૃહમાં પસાર કરવામા આવ્યું છે. જેનાથી હવે રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ એક છત્ર નીચે રહેશે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
સરદાર સરોવર ડેમ: પાણીના સ્તરમાં વધારો, નદીના પ્રવાહમાં વધારો થતાં સાવચેતી રાખવાની વિનંતી

સરદાર સરોવર ડેમ: પાણીના સ્તરમાં વધારો, નદીના પ્રવાહમાં વધારો થતાં સાવચેતી રાખવાની વિનંતી

ઉપરવાસમાં પાણી છોડવાને કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી 136 મીટરને વટાવી ગઈ છે. બપોરના સમયે, રિવરબેડ પાવરહાઉસમાંથી કુલ 145,000 ક્યુસેક પાણી છોડતા 1.40 મીટરની ઊંચાઈએ દસ દરવાજા ખોલવામાં આવ્યા હતા. છેલ્લા ત્રણ કલાકમાં સરેરાશ 682,791 ક્યુસેકના પ્રવાહ સાથે પાણીનો પ્રવાહ 938,060 ક્યુસેક રહ્યો છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
અમદાવાદમાં ગણેશ વિસર્જનની તૈયારીઓ શરૂ

અમદાવાદમાં ગણેશ વિસર્જનની તૈયારીઓ શરૂ

આગામી ગણેશ ઉત્સવ નજીકમાં હોવાથી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ ભવ્ય ગણેશ વિસર્જનની તૈયારીમાં કોઈ સમય બગાડ્યો નથી. અમદાવાદ મ્યુનિસિપાલિટીની તાજેતરમાં મળેલી બેઠક દરમિયાન અંદાજે આઠ કરોડના ખર્ચે 46 ડિસ્ચાર્જ ટાંકી બનાવવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
PMJAY યોજનામાં દર્દીઓનું શોષણ કરવા બદલ અમદાવાદની 26 હોસ્પિટલોને દંડ ફટકારવામાં આવ્યો

PMJAY યોજનામાં દર્દીઓનું શોષણ કરવા બદલ અમદાવાદની 26 હોસ્પિટલોને દંડ ફટકારવામાં આવ્યો

ગેરરીતિઓને રોકવા અને હોસ્પિટલો આજીવન કાર્ડ ધરાવતા દર્દીઓનું શોષણ ન કરે તેની ખાતરી કરવા માટે, સરકારે કડક પગલાં અમલમાં મૂક્યા છે. સરકારી માર્ગદર્શિકા અનુસાર, જિલ્લાની સ્ટીયરિંગ કમિટી દર ગુરુવારે ફરિયાદોના નિરાકરણ માટે બોલાવે છે, લાભાર્થીઓ અને હોસ્પિટલના સંચાલકોને એકબીજાનો સામનો કરવા બોલાવે છે અને ફરિયાદોની તપાસ કરે છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
વિધાનસભામાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ અને OBC અનામત બિલની રજૂઆત

વિધાનસભામાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ અને OBC અનામત બિલની રજૂઆત

એક મહત્વપૂર્ણ કાયદાકીય વિકાસમાં, ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું છે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા સત્ર દરમિયાન આ મહત્ત્વપૂર્ણ બિલ રજૂ કરવાની પહેલ કરી હતી. તેના અધિનિયમ પર, ગુજરાતની તમામ 11 રાજ્ય સરકારની યુનિવર્સિટીઓને એકીકૃત નિયમનકારી માળખા હેઠળ લાવવામાં આવશે, તેમને અસરકારક રીતે સરકારના કાર્યક્ષેત્ર હેઠળ મૂકવામાં આવશે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
એન્જિનિયર્સ દિવસના રોજ PDEU દ્વારા આયોજિત ચંદ્રયાન – ૩ SAC-ISRO ટીમનું સન્માન સમારોહ

એન્જિનિયર્સ દિવસના રોજ PDEU દ્વારા આયોજિત ચંદ્રયાન – ૩ SAC-ISRO ટીમનું સન્માન સમારોહ

આ દિવસની ઉજવણી કરવા PDEU, ડાયરેક્ટર, SAC-ISRO-અમદાવાદ, શ્રી નિલેશ દેસાઈ અને તેમની ૧૮ એન્જિનિયરોની ટીમનું સન્માન કરવાનું નક્કી કર્યું છે જેમણે મિશન ચંદ્રયાન-૩ ને ભવ્ય સફળતા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
હારીજ તાલુકાના અડિયા ગામે આવેલ અતિ પ્રાચીન અને સ્વયંભૂ દૂધેશ્વર શિવાલય ખાતે શ્રાવણી અમાવસ્યાના દિવસે લોકમેળો ભરાયો

હારીજ તાલુકાના અડિયા ગામે આવેલ અતિ પ્રાચીન અને સ્વયંભૂ દૂધેશ્વર શિવાલય ખાતે શ્રાવણી અમાવસ્યાના દિવસે લોકમેળો ભરાયો

મેળામાં આજુબાજુના ચંદ્રુમાણા  ખારીઘારીયાલ માલસુંદ સાંકરા કુરેજા કુણઘેર સહિત પાટણ પંથકના લોકોએ મેળાનો લાભ લીધો હતો.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ચાણસ્મા કોમર્શિયલ બેંકના હોદ્દેદારોની સર્વનું મતે નિમણૂક કરાઈ

ચાણસ્મા કોમર્શિયલ બેંકના હોદ્દેદારોની સર્વનું મતે નિમણૂક કરાઈ

ચાણસ્મા કોમર્શિયલ બેંકની સામાન્ય સભા મળી હતી જેમાં ચાણસ્મા કોમર્શિયલ બેંકના પ્રમુખ તરીકે નવનિયુક્ત પ્રમુખ તરીકે પટેલ ચંદ્રકાંતભાઈ બબલદાસ મેનેજિંગ ડાયરેક્ટર તરીકે પટેલ હસમુખભાઈ રામાભાઇ તેમજ બેંકના વાઇસ ચેરમેન તરીકે પટેલ નટવરભાઈ રણછોડભાઈ ની નિમણૂક કરાઇ છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
દાહોદના જેકોટ રેલ્વે સ્ટેશન પર દાહોદ થી આણંદ જતી મેમુ 09350 ટ્રેનના એન્જિનની પાછળના ડબ્બામાં આગ લાગતા અફરા તફરીનો માહોલ

દાહોદના જેકોટ રેલ્વે સ્ટેશન પર દાહોદ થી આણંદ જતી મેમુ 09350 ટ્રેનના એન્જિનની પાછળના ડબ્બામાં આગ લાગતા અફરા તફરીનો માહોલ

દાહોદથી 10 કી. મી દૂર જેકોટ રેલ્વે સ્ટેશન પર મુસાફરો ઉતારી ટ્રેન ઉપડી રહી હતી. તે દરમિયાન અચાનક જ મેમુ ટ્રેનના ઇન્જીનને અડીને આવેલ પાછળના ડબ્બામાં ધુમાડો નીકળતા નાસભાગના દ્રશ્ય સર્જાયા હતા.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
લીમખેડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ઇલાબેન નીનામા અને ઉપપ્રમુખ તરીકે ગમીરભાઈ પરમારના નામ જાહેર

લીમખેડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ઇલાબેન નીનામા અને ઉપપ્રમુખ તરીકે ગમીરભાઈ પરમારના નામ જાહેર

લીમખેડા તાલુકા પંચાયતની ચૂંટણી લીમખેડા તાલુકા પંચાયતના સભાખંડમાં તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં યોજાય હતી જેમાં પાર્ટીના મેન્ડેટના આધારે પ્રમુખ તરીકે ઇલાબેન બાલમુકુંદ કુમાર નીનામા તેમજ ઉપપ્રમુખ તરીકે સાયબા ભાઈ ગમીરભાઈ પરમાર ની વરણી થતા ભાજપ કાર્યકરો તેમજ પદાધિકારીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
રાજુલા પોલીસ સ્ટેશનમાં થયેલી e -FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં મોબાઈલ સાથે આરોપીને પકડી પાડતી અમરેલી LCB ટીમ

રાજુલા પોલીસ સ્ટેશનમાં થયેલી e -FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં મોબાઈલ સાથે આરોપીને પકડી પાડતી અમરેલી LCB ટીમ

રાજુલા પોલીસ સ્ટેશનમાં e -FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં ચોરીના મોબાઈલ ફોન સાથે પકડી પાડી અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરતી અમરેલી એલસીબી ટીમ ગુજરાત સહકાર શ્રી દ્વારા ગુજરાત ના નાગરિકો ને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓ માં વધારો કરી વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગે ની ફરિયાદ કરી શકાય તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફસર્ટ મોબાઇલ એપ મારફતે ફરિયાદ કરવા e - FIR ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
જાફરાબાદ એસબીઆઈ બેંક સરકાર શ્રી ના પરિપત્રોનો કરી રહીં છે ઉલાળીયો

જાફરાબાદ એસબીઆઈ બેંક સરકાર શ્રી ના પરિપત્રોનો કરી રહીં છે ઉલાળીયો

પી.એમ સ્વનિધિ યોજના અંતર્ગત બેંક ગ્રાહકોને આપી રહી છે ઉડાઉ જવાબ.  

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા