મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાત

4271 लेख
મેકેવિસ ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લાના HIV પીડિત બાળકોને જરૂરી વસ્તુઓ આપી પ્રોત્સાહિત કરાયા

મેકેવિસ ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લાના HIV પીડિત બાળકોને જરૂરી વસ્તુઓ આપી પ્રોત્સાહિત કરાયા

બાળકો સારવાર અને દવા નિયમિત લે તે માટે સાઇકલ,રમકડાં,ગેમ જેવી મનગમતી વસ્તુઓ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ધાનપોર ગામમાં યુવાનને વીજ પોલ પર કરંટ લાગતા મોત

ધાનપોર ગામમાં યુવાનને વીજ પોલ પર કરંટ લાગતા મોત

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધાનપોર ગામમાં વીજ પોલને અડકનાર યુવાનને કરંટ લાગતા મોત થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ABVP ના કાર્યકરોએ સાગબરા તાલુકા પંચાયત પ્રમુખની શુભેચ્છા મુલાકાત લીધી

ABVP ના કાર્યકરોએ સાગબરા તાલુકા પંચાયત પ્રમુખની શુભેચ્છા મુલાકાત લીધી

નર્મદા જિલ્લામાં તાજેતરમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયતનાં પ્રમુખ ઉપપ્રમુખ ની ચટણી થઈ હતી જેમાં વિજેતા ઉમેદવારોને સૌએ અભિનંદન આપ્યા હતા.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
કરાંઠા ગામના ખેતરમાં જુગાર પર રાજપીપળા પોલીસની રેડ : મુદ્દામાલ સાથે 6 જુગારીઓને દબોચ્યા

કરાંઠા ગામના ખેતરમાં જુગાર પર રાજપીપળા પોલીસની રેડ : મુદ્દામાલ સાથે 6 જુગારીઓને દબોચ્યા

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કરાંઠા ગામમાં ખેતર માં ચાલતા જુગાર પર પોલીસે છાપો મારી મુદ્દામાલ સાથે જુગારી ને ઝડપી પાડ્યા હતા

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
અંબાજી પગપાળા યાત્રાને માઈ ભક્તો શ્રદ્ધાની સાથે સાથે ‘ઝીરો વેસ્ટ'નો ઉત્સવ બનાવે- મંત્રી મૂળુભાઈ બેરા

અંબાજી પગપાળા યાત્રાને માઈ ભક્તો શ્રદ્ધાની સાથે સાથે ‘ઝીરો વેસ્ટ'નો ઉત્સવ બનાવે- મંત્રી મૂળુભાઈ બેરા

અંબાજી પગપાળા જવાના માર્ગ પર ઉત્પન્ન થતા કચરાના એકત્રીકરણ-નિકાલ માટે ગાંધીનગરથી સ્વયંસેવકોની ટીમને ફ્લેગ ઓફ કરાવતા વન-પર્યાવરણ મંત્રી શ્રી મૂળુભાઈ બેરા.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

નર્મદા નદી કિનારાના ગામોમાં સર્જાયેલી પુરની સ્થિતિ વચ્ચે જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓએ બજાવેલી ફરજ, ત્વરિત કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવતા જિલ્લા કલેક્ટરશ્રી.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
વિશ્વની પાંચમી સૌથી મોટી ફૂડ કંપની ક્રાફ્ટ હેઈન્ઝ દ્વારા ગુજરાતમાં કંપનીના પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (GCC)ની સ્થાપના માટે એમઓયુ થયા

વિશ્વની પાંચમી સૌથી મોટી ફૂડ કંપની ક્રાફ્ટ હેઈન્ઝ દ્વારા ગુજરાતમાં કંપનીના પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (GCC)ની સ્થાપના માટે એમઓયુ થયા

IT/ITeS પોલિસીને મળી રહ્યો છે અદભુત પ્રતિસાદ – 29000થી વધુ નવા રોજગાર સર્જન માટે અત્યાર સુધીમાં 17 એમઓયુ પર હસ્તાક્ષર થયાં, Kraft Heinz દ્વારા અમદાવાદમાં દેશના પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (GCC)નો પ્રારંભ.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું

લાભાર્થીઓનું વિનામૂલ્યે બ્રેસ્ટ કેન્સર ચેક-અપ કરવામાં આવશે જે અન્વયે બહેનોને મેમોગ્રાફી-સોનોગ્રાફી ચેક-અપ માટે આશીર્વાદ ફાઉન્ડેશનમાં બોલાવવામાં આવશે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ગાંધીનગરના દશેલા ગામમાં દુર્ઘટના : કાર ડૂબી, ચાર યુવાનોના જીવ ગયા, એક હજુ લાપતા

ગાંધીનગરના દશેલા ગામમાં દુર્ઘટના : કાર ડૂબી, ચાર યુવાનોના જીવ ગયા, એક હજુ લાપતા

એક હૃદયદ્રાવક ઘટનામાં, ગાંધીનગરના દશેલા ગામમાં એક કાર પાણીમાં ડૂબી ગઈ હતી. વાહનની અંદર ચાર નિર્જીવ મૃતદેહોની ભયંકર શોધે સમાજમાં આઘાત ફેલાવ્યો છે, જેણે અમદાવાદના નરોડા વિસ્તારના આ ચાર યુવાનોની ઓળખ પર પ્રકાશ પાડ્યો છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
નર્મદા પોલીસ NDRF તથા SDRF ટીમે પૂરના પાણીમાં ફસાયેલાં લોકોનું રેસક્યું કરી સલામત સ્થળે ખસેડ્યા

નર્મદા પોલીસ NDRF તથા SDRF ટીમે પૂરના પાણીમાં ફસાયેલાં લોકોનું રેસક્યું કરી સલામત સ્થળે ખસેડ્યા

પોલીસ સ્ટાફ સાથે, NDRF તથા SDRF ટીમ દ્વારા અસરગ્રસ્ત ગામડા ઓમાં પહોંચી નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરી હતી જેમાં રાજપીપળા સહિત, માંગરોલ, તરસાલ, ગુવાર, હઝરપૂરા, તથા રૂંઢ ગામમાંથી કુલ 160 જેવા લોકોનું રેસ્કયુ કરી સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
18 અને 19 સપ્ટેમ્બર ના રોજ “સ્વચ્છ સ્ટેશન” થીમ ઉપર મંડળના તમામ સ્ટેશનો ઉપર સારી રીતે સફાઈ કરવામાં આવી

18 અને 19 સપ્ટેમ્બર ના રોજ “સ્વચ્છ સ્ટેશન” થીમ ઉપર મંડળના તમામ સ્ટેશનો ઉપર સારી રીતે સફાઈ કરવામાં આવી

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા 16 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર 2023 સુધી સ્વચ્છતા પખવાડીયું ખૂબ ધામધૂમથી ઉજવવમાં આવી રહ્યું છે. સ્વચ્છતા પખવાડીયામાં દરરોજ અલગ અલગ થીમ ઉપર કાર્યક્રમ આયોજીત કરવામાં આવી રહ્યા છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ડેન્ગ્યુનાં વાવર ટાણે રાજપીપળાની એક ખાનગી લેબમાં ખોટા રિપોર્ટ અપાતા હોવાની બૂમ : પગલાં જરૂરી

ડેન્ગ્યુનાં વાવર ટાણે રાજપીપળાની એક ખાનગી લેબમાં ખોટા રિપોર્ટ અપાતા હોવાની બૂમ : પગલાં જરૂરી

સરકારી આંકડા મુજબ ગત એપ્રિલ મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધીમાં જિલ્લામાં કુલ આઠ ડેન્ગ્યુનાં કેસ નિકળ્યા, રાજપીપળાની એક ખાનગી લેબોરેટરીની ડોકટરો સાથે સાઠગાંઠ હોય તે ડેન્ગ્યુનાં ખોટા રિપોર્ટ આપી દર્દીઓને છેતરતા હોવાની બૂમ.    

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ગણેશ ચતુર્થી નિમિત્તે રાજપીપળા રત્ન ગણેશ મંદિરમાં ભક્તોની ભારે ભીડ

ગણેશ ચતુર્થી નિમિત્તે રાજપીપળા રત્ન ગણેશ મંદિરમાં ભક્તોની ભારે ભીડ

રાજપીપળા શહેરમાં અનેક જગ્યાએ ગણેશ પ્રતિમાની સ્થાપના કરી યુવા મંડળો આ પર્વની શાનદાર ઉજવણી કરશે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
બર્ક ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લામાં પૂરની સ્થિતિમાં અનેક ઠેકાણે ફૂડ પેકેટ વિતરણ કરાયા

બર્ક ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લામાં પૂરની સ્થિતિમાં અનેક ઠેકાણે ફૂડ પેકેટ વિતરણ કરાયા

વર્ષોથી કોરોના પુર જેવી ગમે એ મુસીબતનાં સમયે હંમેશા સેવાકાર્ય કરતા બર્ક ફાઉન્ડેશન નાં સંચાલકોની ખુબ સરાહનીય કામગીરી જોવા મળે છે, હાલની સ્થિતિમાં વહીવટી તંત્ર દ્વારા જાણ કરાતા બર્ક ફાઉન્ડેશનની ટીમ તુરતજ જરૂરિયાતમંદોની મદદે દોડી.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
નિવાલ્દા ગામના મોતીનગરમા સસરાનાં ત્રાસ થી પુત્રવધૂએ આપઘાત કરતા સસરા વિરૂદ્ધ ગુનો દાખલ

નિવાલ્દા ગામના મોતીનગરમા સસરાનાં ત્રાસ થી પુત્રવધૂએ આપઘાત કરતા સસરા વિરૂદ્ધ ગુનો દાખલ

સસરાએ પુત્રવધૂને આપઘાત કરવા મજબૂર કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ થતા પોલીસે તપાસ હાથ ધરી.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
માંગરોલ ગામની વ્યાજબી ભાવની દુકાનમાં નર્મદા નદીના પુરથી મોટું નુકસાન

માંગરોલ ગામની વ્યાજબી ભાવની દુકાનમાં નર્મદા નદીના પુરથી મોટું નુકસાન

ઘઉં 104 કટ્ટા,ચોખા ૭૦ કટ્ટા, ખાંડ 15 કટ્ટા,, તેલ 26 કાર્ટુન, એમ ડી એમ, આઇસીડીએસ ચણા સહિતનો જથ્થો પાણીમાં ગરકાવ, ધાનપોર ગામ માં કેળ,પપૈયા, કપાસ,શેરડી,તુવર, શાકભાજી જેવા પાકોને મોટું નુકસાન,સાથે સાથે ડ્રીપની પાઈપ લાઈન, ઝટકા મશીન જેવો સામાન તણાઇ ગયો.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
મેરી મિટ્ટી મેરા દેશ નિમિતે નેહરુ યુવા કેન્દ્ર, ગાંધીનગર દ્વારા પીઆઈબી અમદાવાદ ખાતે કાર્યક્રમનું આયોજન

મેરી મિટ્ટી મેરા દેશ નિમિતે નેહરુ યુવા કેન્દ્ર, ગાંધીનગર દ્વારા પીઆઈબી અમદાવાદ ખાતે કાર્યક્રમનું આયોજન

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ ચાલતા નહેરુ યુવા કેન્દ્ર, ગાંધીનગર દ્વારા આજે પીઆઈબી ખાતે મેરી મિટ્ટી મેરા દેશ અને હિન્દી પખવાડા હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિ અંગે સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ

રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિ અંગે સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ

દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા તેમજ બચાવ- રાહત કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા માટે આજે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC, ગાંધીનગર ખાતે બેઠક યોજાઇ હતી.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ: રાજ્યના ગોધરા, શહેરા અને વિરપુરમાં ૯ ઇંચથી વધુ વરસાદ

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ: રાજ્યના ગોધરા, શહેરા અને વિરપુરમાં ૯ ઇંચથી વધુ વરસાદ

તલોદ, બાયડ, ધનસુરામાં આઠ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો: અન્ય પાંચ તાલુકાઓમાં ૬ ઇંચથી વધુ વરસાદ, રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૯૫.૧૭ ટકા : સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૩૮.૫૨ ટકા વરસાદ નોંધાયો.  

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પરિયોજનામાં ૧૦૦ ટકા જળસંગ્રહ

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પરિયોજનામાં ૧૦૦ ટકા જળસંગ્રહ

રાજ્યની મુખ્ય ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૯૩.૩૦ ટકા જળસંગ્રહ: ૯૦ જળાશયોમાં ૯૦ ટકાથી વધુ પાણીની આવક થતા હાઈ એલર્ટ પર.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા