ગુજરાત
3634 लेख
ચા પીતા અચાનક હાર્ટ અટેક આવતાં ટ્રક ડ્રાઈવરનું મોત
ગુજરાતનાં મહેસાણામાં વધુ એક હાર્ટ અટેક આવવાથી વ્યક્તિનું મોત થવાની ઘટનાનું જાણવા મળયું છે. છેલ્લા ઘણાં દિવસોથી હાર્ટ એટેક આવવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. હાલમ...
ભાડજનાં હરે કૃષ્ણ મંદિર ખાતે શ્રી નરસિંહ જયંતી મહોત્સવ
હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે ભગવાન શ્રી નરસિંહ દેવનો શુભ અવતાર દિવસ તરીકે 4 મે, 2023 ના રોજ શ્રી નરસિંહ જયંતીની ઉજવણી કરવામાં આવી
Vadodara Police Camp : બાળકોને અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે જ્ઞાન અને સંસ્કૃતિનું પિરસણ
છ દિવસીય સમર કેમ્પમાં શહેરના ૨૭૦ બાળકોને જ્ઞાન સાથે મળી રહી છે જવાબદાર નાગરિક બનવાની તાલીમ
રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય
બહુવર્ષાયુ બાગાયતી પાકો માટે મળવાપાત્ર રૂ.૧૮,૦૦૦ ઉપરાંત વધારાની રૂ.૧૨,૬૦૦ સહાય સાથે કુલ રૂ.૩૦,૬૦૦ પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં સહાય અપાશે
વડોદરામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા દીપડાની વસ્તી ગણતરી કરાશે
વડોદરા જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ૫ થી ૭ મે દરમિયાન હાથ ધરવામાં આવેલી દીપડાની વસ્તી ગણતરી અને અન્ય માંસાહારી પ્રાણીઓ માટે ૨૨ પોઈન્ટનો ઉપયોગ કરવામાં આવશે. વસ્તી ગણતરી દરમિયાન યાદ રાખવાના મુદ્દાઓની વિગતો આપવા માટે સરાર ગામમાં એક પાયાની તાલીમ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું
નર્મદા જિલ્લામાં GMERS મેડિકલ કોલેજ ખાતે માર્ગદર્શન શિબિરનું આયોજન
આરોગ્યલક્ષી સુવિધાઓને વધુ બહેતર બનાવવાના ઉમદા આશય સાથે યોજાયેલા વર્કશોપમાં આરોગ્ય વિભાગ સહિત ICDS, GMERS મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ, ઈન્ડિયન મેડિકલ એસોશિયેશન,NGO, આંતરરાષ્ટ્રીય ડોનર્સ, આરોગ્ય સુપરવાઈઝર ગૃપ, શિક્ષણ વિભાગના અધિકારી-કર્મચારીઓની સક્રીય સહભાગીતા આવકાર દાયક
GCS Hospital દ્વારા ફાયર ફાઈટર કર્મચારીઓ માટે ખાસ બેઝિક લાઈફ સપોર્ટ, ફર્સ્ટ એઈડ, અને બર્ન ટ્રેનિંગ ઝુંબેશ
જીસીએસ હોસ્પિટલ દ્વારા શરુ કરેલ ઉમદા પહેલ – સીપીઆર (બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ) શીખવાડવાના અભિયાન હેઠળ અત્યાર સુધી 47 સીપીઆર ટ્રેનિંગમાં 4900 જેટલા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો
ગાંધીનગર ખાતે સીધી ભરતીથી નિમણૂક પામેલા 1760 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સને નિમણુક પત્રો એનાયત કરાયા
નાગરિકોનું આરોગ્ય રાજ્યના વિકાસનો મુખ્ય પાયો, જેને મજબૂત કરવામાં આરોગ્યકર્મીઓનું યોગદાન મહત્વપૂર્ણ : આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ
ત્યજી દેવાયેલા અંકિત વસાવાએ ધો-3 માં પ્રથમ ક્રમ મેળવી જીંદગીની પગદંડી કંડારી
ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સંસ્થાએ અંકિતને નવજીવન આપ્યું, રાજપીપલાની એક મહિલાએ માતૃત્વની કિંમતની કદર સમજી અંકિતની આંગળી ઝાલી તે તેની જીંદગીની પ્રગતિની પગદંડી બની
પ્રાકૃતિક ખેતી થકી સમૃદ્ધિની સાથે સાથે સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ બનતા આણંદ જિલ્લાના ખેડુતો
ખેડૂતોની પ્રગતિ થાય, ખેડુતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળે તેમજ ખેડૂતોની આવક બમણી થાય તે હેતુ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આરંભાયેલા...
ગુજરાત હાઈકોર્ટમાંથી રાહુલ ગાંધીને કોઈ રાહત નહીં
ગુજરાત હાઈકોર્ટે મોદી સરનેમ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને વચગાળાની રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. 2019ના કેસમાં સજા પર રોક લગાવવાની તેમની અરજી પર કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. વેકેશન બાદ જસ્ટિસ હેમંત પ્રાચાક ચુકાદો સંભળાવશે
ગુજરાત સરકારે ગરવી ગુજરાત ખાતે સોમનાથ મંદિરની 3D ગુફા બનાવી
દિલ્હીને હવે દેશના મુખ્ય જ્યોતિર્લિગો પૈકી એક એવા ગુજરાતના ‘શાશ્વત તીર્થ’ સોમનાથ મંદિરનાં દર્શન કરવાનો અવસર મળશે,ડિજિટલ માધ્યમથી ગુજરાત દેખાડી રહ્યું છે પોતાનો સાંસ્કૃતિક વારસો
GTU GSPના પ્રોફેસર્સ દ્વારા ડાયાબીટીસ અને બ્લડપ્રેશરની દવા પર કરાયેલ રીસર્ચમાં નાઈટ્રોસામાઈન મળી આવ્યું
ડાયાબીટીસ અને બ્લડપ્રેશર સિવાયના અન્ય રોગોમાં પણ લેવામાં આવતી દવાઓ ડૉક્ટર્સના યોગ્ય માર્ગદર્શન મુજબ જ લેવી જોઈએ. જેથી કરીને કોઈ પણ પ્રકારની આડઅસર ન થાય. આ પ્રકારનું રિસર્ચ ફાર્મા ક્ષેત્રમાં ખૂબ જ ઉપયોગી નિવડશે
રાહુલ ગાંધી માનહાનિ કેસ: તેમને રાહત મળશે કે આપત્તિનો સામનો કરવો પડશે?
રાહુલ ગાંધી માનહાનિ કેસ: તમારે જાણવાની જરૂર છે | રાહુલ ગાંધીના માનહાનિના કેસ પર નવીનતમ અપડેટ મેળવો. શું તેને આપત્તિનો સામનો કરવો પડશે કે રાહત મળશે? શોધવા માટે વધુ વાંચો.
ગુજરાતમાં 1 મેના રોજ કોવિડ-19ના 70 નવા કેસ નોંધાયા છે
ગુજરાતમાં નવા કોવિડ-19 કેસોમાં થોડો વધારો જોવા મળે છે કારણ કે 1 મેના રોજ 70 નવા કેસ નોંધાયા હતા. જો કે, તે જ દિવસે 195 દર્દીઓ સાજા થતાં રિકવરી રેટ 99.06 ટકા પર ઊંચો છે.
ગુજરાતે હાઇડ્રોજન વેલી પ્રોજેક્ટ માટે ડિઝાઇન શરૂ કરી
ડીએસટીનું વિઝન ગ્રીન હાઇડ્રોજન તરફ ભારતની પ્રગતિને સમર્થન આપવાનું છે અને 2047 સુધીમાં ભારતને ઊર્જા-સ્વતંત્ર રાષ્ટ્રમાં રૂપાંતરિત કરવાનું છે જ્યાં ગ્રીન હાઇડ્રોજન પેટ્રોલિયમ/અશ્મિ-આધારિત ઉત્પાદનોના વૈકલ્પિક બળતણ તરીકે સક્રિય ભૂમિકા ભજવશે
ગુજરાતના ૬૩ મા સ્થાપના દિન ગુજરાત ગૌરવ દિવસની જામનગરમાં ભવ્ય ઉજવણી
આરોગ્ય, શિક્ષણ અને માળખાગત વિકાસ સાથે જનસેવામાં ટેકનોલોજીનો સમન્વય કરીને ગુજરાત સરકારે ખેડૂતો, મહિલાઓ, ખેત મજૂરો અને છેવાડાના માનવીઓને સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે રાજ્ય સરકારે પુરુષાર્થ કર્યો છે
ખાદ્ય પદાર્થના લેબલીંગ અને ડિસ્પ્લેના નિયમોમાં સુધારો
ત્રણ મહિનાથી ઓછી શેલ્ફ લાઈફ ધરાવતાં ખાદ્ય પદાર્થના લેબલ ઉપર ઉત્પાદન કર્યાની વિગત, તારીખ/મહિનો/વર્ષ ( DD/MM/YY ) ફોર્મેટમાં દર્શાવાની રહેશે
CBSE શાળાઑમાં શિક્ષક બનવા,CTET માટે ૨૬મે સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ
જે ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત થવા માંગતા હોય તેઓ વેબસાઇટ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકસે
રાજ્ય સરકાર દ્વારા ATVT યોજના માટે ૪૪,૮૦૦ લાખની માતબર રકમને મંજૂરી અપાઈ
ગુજરાતના ગામડાઓની પાયાની જરૂરિયાતોને પરિપૂર્ણ કરતી “આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (ATVT) યોજના”, ચાલુ નાણાકીય વર્ષમાં રાજ્યના ૫૧ વિકાસશીલ તાલુકાને કુલ રૂ. ૫૧૦૦ લાખની વિશેષ ગ્રાન્ટ