મુખ્ય સામગ્રી પર જાઓ

ઇન્ડિયા

11596 लेख
શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડા ખાતે વિશ્વ હિન્દી દિવસ નિમિત્તે સ્પર્ધા યોજાઈ

શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડા ખાતે વિશ્વ હિન્દી દિવસ નિમિત્તે સ્પર્ધા યોજાઈ

14 સપ્ટેમ્બર વિશ્વ હિન્દી દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડા ખાતે હિન્દી ભાષા માં નિબંધ સ્પર્ધા યોજાઈ હતી.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ખાદ્ય મસાલાઓમાં ભેળસેળ કરનારા તત્વો સામે રાજ્ય સરકારની લાલ આંખ

ખાદ્ય મસાલાઓમાં ભેળસેળ કરનારા તત્વો સામે રાજ્ય સરકારની લાલ આંખ

બનાસકાંઠા જી.આઈ.ડી.સી ખાતેથી અંદાજે છ લાખ રૂપિયાનો ભેળસેળ યુકત મરચાનો આશરે ૨૧૦૦ કિલોગ્રામ જથ્થો જપ્ત.    

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
પ્રધાનમંત્રીએ છત્તીસગઢનાં રાયગઢમાં આશરે રૂ. 6,350 કરોડનાં મૂલ્યનાં રેલવે પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું

પ્રધાનમંત્રીએ છત્તીસગઢનાં રાયગઢમાં આશરે રૂ. 6,350 કરોડનાં મૂલ્યનાં રેલવે પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું

છત્તીસગઢના 9 જિલ્લાઓમાં 50 પથારીવાળા 'ક્રિટિકલ કેર બ્લોક્સ'નો શિલાન્યાસ કર્યો, 1 લાખ સિકલ સેલ કાઉન્સેલિંગ કાર્ડ્સનું વિતરણ કર્યું, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આજે દેશના દરેક રાજ્ય અને દરેક ક્ષેત્રને વિકાસમાં સમાન પ્રાથમિકતા મળી રહી છે."

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખનો કાર્યકાળ પૂર્ણ થતાં પર્યુશાબેન વસાવાનું કલેકટર, ડીડીઓ એ સન્માન કર્યું

નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખનો કાર્યકાળ પૂર્ણ થતાં પર્યુશાબેન વસાવાનું કલેકટર, ડીડીઓ એ સન્માન કર્યું

 નર્મદા જીલ્લા પંચાયત પ્રમુખ તરીકે નો કાર્યકાળ પુર્ણ  થતા નર્મદા જીલ્લા કલેક્ટર સ્વેતા તેવેટીયા અને જીલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ દ્વારા પર્યુશા બેન વસાવા ની અઢી વર્ષ ની જીલ્લા પંચાયત પ્રમુખ તરીકે ની કામગીરી ને બિરદાવી સન્માન કરી શુભેચ્છા પાઠવી.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ગીર સોમનાથમા સુપાસી ખાતે માર્ગ સલામતી અન્વયે જન જાગૃતિ નાટક કાર્યક્રમ યોજાયો

ગીર સોમનાથમા સુપાસી ખાતે માર્ગ સલામતી અન્વયે જન જાગૃતિ નાટક કાર્યક્રમ યોજાયો

માર્ગ સલામતિને વધુ અસરકારક બનાવવા માટે જિલ્લાના સંભવિત બ્લેક સ્પોટ અને હાલના બ્લેક સ્પોટ પર શેરી નાટકોનું આયોજન.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
10મી IME 2023 મુખ્ય ઔદ્યોગિક ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રીત કરવા ઈન્ટરનેશનલ  એક્ઝિબિશન અને કોન્ફરન્સીસની શરૂઆત કરશે

10મી IME 2023 મુખ્ય ઔદ્યોગિક ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રીત કરવા ઈન્ટરનેશનલ એક્ઝિબિશન અને કોન્ફરન્સીસની શરૂઆત કરશે

ઈન્ટરનેશનલ માઈનિંગ, ઈક્વિપમેન્ટ એન્ડ મિનરલ્સ (આઈએમઈ 2023)ની ચાર દિવસીય 10મી આવૃત્તિનો 6 નવેમ્બર, 2023ના રોજ કોલકાતા ખાતે પ્રારંભ થશે, જેમાં 30થી વધુ દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ પદે ભીમસિંહ તડવી અને ઉપપ્રમુખ પદે મેહુલ માછી ની બિનહરીફ વરણી

નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ પદે ભીમસિંહ તડવી અને ઉપપ્રમુખ પદે મેહુલ માછી ની બિનહરીફ વરણી

નર્મદા જિલ્લાની તમામ પાંચ તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો, નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ પદે વનીતાબેન વસાવા ઉપપ્રમુખ પદે જીતેન્દ્રભાઈ પટેલ વિજેતા જાહેર.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
તિલકવાડાનાં વાડિયા ગામમાં એક વર્ષીય વાછરડીને દીપડાએ ફાડી ખાતા ગામ લોકોમાં ફફડાટ ફેલાયો

તિલકવાડાનાં વાડિયા ગામમાં એક વર્ષીય વાછરડીને દીપડાએ ફાડી ખાતા ગામ લોકોમાં ફફડાટ ફેલાયો

થોડા સમય પહેલા રોઝાનાર ગામ ત્યારબાદ વંઢ ગામે દીપડાએ પાડીનો શિકાર કરવાની ઘટના બની હતી ત્યારબાદ દાજીપુરા ગામે ખેડૂત ઉપર દીપડાએ હુમલો કર્યાની ઘટના બાદ હાલ વધુ એક ઘટનાથી લોકો થથરી રહ્યા છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
રાજપીપળા પો.સ્ટે.માં ગણેશોત્સવ પર્વ નિમિત્તે ગણપતિનાં આયોજકો સાથે મિટિંગ યોજાઈ

રાજપીપળા પો.સ્ટે.માં ગણેશોત્સવ પર્વ નિમિત્તે ગણપતિનાં આયોજકો સાથે મિટિંગ યોજાઈ

નર્મદા જિલ્લા પોલીસ દ્વારા આવનારા ગણેશોત્સવ બાબતે જિલ્લાના તમામ પોલીસ મથકો પર ગણપતિના આયોજકો સાથે મિટિંગનું આયોજન કરાઇ રહ્યું છે જેમાં જિલ્લાના વડા મથક રાજપીપળા પોલીસ સ્ટેશનમાં આજરોજ નાયબ પોલીસ અધિક્ષક જી.એ.સરવૈયા અને ટાઉન પીઆઈ આર.જી.ચૌધરી નાઓની અધ્યક્ષતામાં આ મિટિંગ કરાઈ હતી

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
રાજપીપળા એપીએમસી કાર્યાલય ખાતે નર્મદા જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાની બેઠક મળી

રાજપીપળા એપીએમસી કાર્યાલય ખાતે નર્મદા જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાની બેઠક મળી

નર્મદા જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાની રાજપીપળા એપીએમસી કાર્યાલય માં મુખ્ય હોદ્દેદારોની બેઠક મળી.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
મહીસાગર જિલ્લા પંચાયત તેમજ જિલ્લામાં આવેલા છ તાલુકા પંચાયતમાં અઢી વર્ષ માટે ચૂંટણી યોજાઈ

મહીસાગર જિલ્લા પંચાયત તેમજ જિલ્લામાં આવેલા છ તાલુકા પંચાયતમાં અઢી વર્ષ માટે ચૂંટણી યોજાઈ

મહીસાગર જિલ્લામાં જિલ્લા પંચાયત તેમજ જિલ્લામાં આવેલા છ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની પ્રથમ અઢી વર્ષની મુદત પૂર્ણ થતા બાકીના અઢી વર્ષ માટે આજરોજ પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી યોજાઈ ગઈ હતી જેમાં જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ ભાજપના વિજેતા થયા હતા.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
કૃષિ ઉત્પાદકતામાં સુધારો કરવા માટે નોલેજ ટ્રાન્સફર" પર આંતરરાષ્ટ્રીય તાલીમ કાર્યક્રમ ઢાકા, બાંગ્લાદેશ ખાતે યોજાયો

કૃષિ ઉત્પાદકતામાં સુધારો કરવા માટે નોલેજ ટ્રાન્સફર" પર આંતરરાષ્ટ્રીય તાલીમ કાર્યક્રમ ઢાકા, બાંગ્લાદેશ ખાતે યોજાયો

બાંગ્લાદેશ, કંબોડિયા, વિયેટનામ, થાઈલેન્ડ, નેપાળ, શ્રીલંકા, પાકિસ્તાન, ચીન, મલેશિયા, ફિલિપાઈન્સ, ફિજી અને ઈન્ડોનેશિયા સહિત ૨૪ દેશના સભ્યોએ ભાગ લીધો હતો વડોદરાના   કિસાન નેતા વિપિનચંદ્ર આર પટેલ, ભારતમાંથી એકમાત્ર પ્રતિનિધિ સહભાગી તરીકે આ કોન્ફરન્સમાં હાજરી આપી હતી.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા દેખો ઇન્સ્યોરન્સ, સ્ટેડીયમ, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક સીએ શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ મેડિકલ સેન્ટરના ડિરેક્ટર શ્રીમતિ હિનાબેન જરીવાલા, શ્રી એન પી શર્મા – કન્સલ્ટન્ટ, દેખો ઇન્સ્યોરન્સના સહયોગથી લાભાર્થીઓ માટે પ્રોજેક્ટ ઇન્ચાર્જ શ્રીમતી કિન્નરીબેન ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ નું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
'બુંદેલખંડ પાણી માટે તડપ્યું...' PM મોદીનો કોંગ્રેસ પર જોરદાર પ્રહાર

'બુંદેલખંડ પાણી માટે તડપ્યું...' PM મોદીનો કોંગ્રેસ પર જોરદાર પ્રહાર

પીએમ મોદીએ એમપીના બીનામાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. આ દરમિયાન તેમણે ભાજપ સરકાર દ્વારા કરાયેલા વિકાસના કામોની ગણત્રી કરી હતી.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
DSP હુમાયુ ભટ્ટ આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં શહીદ, બડગામમાં અંતિમ સંસ્કાર

DSP હુમાયુ ભટ્ટ આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં શહીદ, બડગામમાં અંતિમ સંસ્કાર

બુધવારે સવારે અનંતનાગ જિલ્લાના ગરોલ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં નાયબ પોલીસ અધિક્ષક હુમાયુ ભટ પણ શહીદ થયા હતા. અને મોડી રાત્રે તેમને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
Sanatan Dharma Row: PM મોદીએ સનાતન વિવાદ પર બોલ્યા, કહ્યું- 'I.N.D.I.A ગઠબંધન દેશને ગુલામીમાં ધકેલવા માંગે છે'

Sanatan Dharma Row: PM મોદીએ સનાતન વિવાદ પર બોલ્યા, કહ્યું- 'I.N.D.I.A ગઠબંધન દેશને ગુલામીમાં ધકેલવા માંગે છે'

MP Assembly Election 2023 : પીએમ મોદીએ બીનામાં રૂ. 50,700 કરોડથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. આ દરમિયાન એક જનસભાને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ સનાતન ધર્મ પર વિવાદાસ્પદ નિવેદન આપનારા તમામ વિપક્ષી નેતાઓ પર જોરદાર પ્રહારો કર્યા છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
જાહેરમાં મોબાઇલમાં ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમતા ઈસમને પકડી પડતી રાજુલા પોલીસ ટીમ

જાહેરમાં મોબાઇલમાં ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમતા ઈસમને પકડી પડતી રાજુલા પોલીસ ટીમ

અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિંમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી. વોરા સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ જુગાર / દારૂની બદિઓ દુર કરવા માટે સધન પેટ્રોલિંગ રાખી સફળ રેઈડો કરી કડક કાર્યવાહી કરવા સૂચના.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ડાંગ જિલ્લા પંચાયત અને ત્રણેય તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખનાં પદ માટે મેન્ડેન્ડ મળેલ ઉમેદવારોએ ફોર્મ ભર્યા

ડાંગ જિલ્લા પંચાયત અને ત્રણેય તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખનાં પદ માટે મેન્ડેન્ડ મળેલ ઉમેદવારોએ ફોર્મ ભર્યા

ડાંગ જિલ્લા પંચાયતની મહિલા એસટી પ્રમુખ પદનાં બેઠક માટે બે મહિલા ઉમેદવારોએ ફોર્મ ભરતા આંતરીક વિખવાદ સપાટી પર આવ્યો...

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ગલતેશ્ર્વર તાલુકા પંચાયતમા પ્રમુખ ઉપ પ્રમુખની વરણી

ગલતેશ્ર્વર તાલુકા પંચાયતમા પ્રમુખ ઉપ પ્રમુખની વરણી

ખેડા જિલ્લા ના ઠાસરા વિધાનસભા વિસ્તાર ના ગલતેશ્ર્વર તાલુકા મા ભાજપ સાસિત તાલુકા પંચાયત ની ટમૅ પુરી થતા નવા પ્રમુખ ઉપ પ્રમુખ ની વરણી કરવામા આવી.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
મોડાસા ટાઉનહોલ ખાતે કલેક્ટરશ્રી પ્રશસ્તિ પરિકની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો

મોડાસા ટાઉનહોલ ખાતે કલેક્ટરશ્રી પ્રશસ્તિ પરિકની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો

આ પ્રસંગે ઉપસ્થિત સૌએ અંગદાન અંગે સંકલ્પ લીધા, લાભાર્થીઓને આયુષ્માન અને આભા કાર્ડનું વિતરણ કરાયું.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા