તાજેતરમાં જ ન્યૂ ઈન્ડિયા કોઓપરેટિવ બેંકમાં ૧૨૨ કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું હતું. દરમિયાન, પ્રીતિ ઝિન્ટાને આપવામાં આવેલી લોન અંગે, EOW એ કહ્યું કે અમને આ અંગે કોઈ ફરિયાદ મળી નથી.