બેસનુ
૮૦ અને ૯૦ના દાયકાની ઘણી મોટી ફિલ્મોના પ્રખ્યાત ચહેરા ટીકુ તલસાનિયાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ પીઢ અભિનેતાને હૃદયરોગનો મોટો હુમલો આવ્યો છે. ટીકુ તલસાનિયાની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.