ગુજરાત
3685 लेख
અમદાવાદ મંડળ પર ડીઆરએમ ચેમ્પિયનશિપનું શુભારંભ
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અમદાવાદ મંડળ સ્પોર્ટ્સ અસોસીએશન (ADSA) દ્વારા ડીઆરએમ ચેમ્પિયનશિપનું આયોજન 25 ઓક્ટોબરથી 9 નવેમ્બર 2023 સુધી કરવામાં આવશે.
વાઇબ્રન્ટ ગુજરાત- વાઇબ્રન્ટ પોરબંદર સમિટમાં રૂ. ૪૪૯ કરોડના ૫૪૬ MOU થયા
ગુજરાત વાઇબ્રન્ટ પોરબંદર અંતર્ગત આજે પોરબંદરમાં તાજાવાલા હોલમાં જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા વહીવટી તંત્ર-જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા આયોજિત વાઇબ્રન્ટ સમિટમાં ફિશરીઝ,પ્રવાસન,પોર્ટ,મિનરલ, એગ્રી, કેમિકલ, એન્જિનિયરીંગ સેક્ટરના કુલ રૂ. ૪૪૯ કરોડના ૫૪૬ MOU થયા હતા.
સાર્વજનિક ટ્રસ્ટની મિલકતના વેચાણ - ભાડાપટ્ટા અંગેની કાર્યવાહી હવેથી ઓનલાઇન ઇ-ઑક્શન પોર્ટલ મારફત હાથ ધરાશે
રાજ્ય સરકારે ગુજરાત પબ્લિક ટ્રસ્ટ અધિનિયમ-૧૯૫૦ની કલમ-૩૬ની જોગવાઈમાં કર્યો સુધારો, ટ્રસ્ટની મિલકતની અપસેટ વેલ્યુ જિલ્લા કક્ષાની વેલ્યુએશન સમિતિ (DLVC) દ્વારા નિયત કરાશે.
રાજપીપલા ખાતે ડૉ. આંબેડકર ભવન જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા કૃષિમેળો યોજાયો
રાજ્ય સરકારના કૃષિ અભિયાનના કારણે ખેડૂતમિત્રોના પ્રયત્નો અને સક્રિય ભાગીદારી થકી ખેડૂતોની નવી ટેકનોલોજી અપનાવતા થયા છે :- નાંદોદ ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ.
કાંગારૂ કિડ્સ ઈન્ટરનેશનલ પ્રીસ્કૂલે નવરાત્રિની ખૂબ જ ઉત્સાહભેર ઊજવણી કરી
ભારતની નંબર 1 પ્રીમિયમ ઈન્ટરનેશનલ પ્રીસ્કૂલ બ્રાન્ડ કાંગારૂ કિડ્સ ઈન્ટરનેશનલ પ્રીસ્કૂલે નવરાત્રિની ખૂબ જ ઉત્સાહભેર ઊજવણી કરી હતી. આ તહેવાર મુંબઈ, પુણે, અમદાવાદ, કોલકાતા, ભુવનેશ્વર, બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નાઈ, દિલ્હી એનસીઆર અને લખનૌના સેન્ટર્સમાં ઉજવવામાં આવ્યો હતો.
ટેકનોલોજીના માધ્યમથી ૨,૦૦૦ જેટલા UPI પેમેન્ટ મશીન દ્વારા ST બસના મુસાફરો માટે ‘ટીકીટ સેવા’નો આજથી પ્રારંભ
રાજ્યના મુસાફરોને સુવિધા માટે નવીન વધુ ૪૦ ‘રેડી બિલ્ટ મિડિ બસો’ને ગાંધીનગરથી લીલી ઝંડી આપતા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી.
વડોદરા જિલ્લામાં એક સાથે ૨૮૬ સ્થળોએ સફાઇ કરી ૧૩૪૮ કિલો કચરાનો નિકાલ
ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત એક જ દિવસમાં ૨૮૬ સ્થળોએ સફાઇ કામગીરી કરી ૧૩૪૮ કિલો જેટલો કચરો એકત્ર કરી નિકાલ કરવામાં આવ્યો હતો.
ગોથાણગામ અને મકરપુરા વચ્ચે DFC લાઇન પર પ્રથમ કન્ટેનર માલસામાન ટ્રેનનું સફળ ટ્રાયલ રન
પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર ગોથાણગામ અને મકરપુરા સ્ટેશનો વચ્ચેના DFC કોરિડોર પર પહેલી કન્ટેનર ગુડ્સ ટ્રેનનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું હતું.
નાંદોદ તાલુકામાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશને ગ્રામજનોનો જબરદસ્ત પ્રતિસાદ
સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત નાંદોદ તાલુકાના નવા વાઘપુરા ખાતે ગ્રામજનોનો સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓમાં જબરદસ્ત પ્રતિસાદ જોવા મળ્યો છે.
‘સ્વછતા હી સેવા’ ને વેગ આપતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક નિર્ણય
રાજ્યની ‘અ’ વર્ગની નગરપાલિકાઓની હદ આસપાસના પાંચ કિ.મી. આઉટગ્રોથ વિસ્તારની ગ્રામપંચાયતો દ્વારા એકત્ર કરાતા ડોર-ટુ- ડોર ઘન કચરાને નગરપાલિકાની લેન્‍ડ ફિલ સાઈટ પર પ્રોસેસ કરાશે.
જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિઓની બેઠક યોજાઈ
કાયદો વ્યવસ્થા, રોડ સેફ્ટી, ચાઈલ્ડ લેબર, સંકલન પ્રશ્નો અંગે જરૂરી ચર્ચા કરી પ્રશ્નોના ઝડપી નિકાલ અંગે કલેક્ટરશ્રી દ્વારા અપાયેલી સૂચના.
ગાંધીનગરની ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં ટૉય હાઉસ-રવિનું રાજ્યપાલના વરદહસ્તે ઉદ્ઘાટન
ગાંધીનગરના સેક્ટર-૨૦ માં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી કેમ્પસમાં બી.પી.સી.એલ.ના સૌજન્યથી નિર્મિત રવિ-રમકડા વિજ્ઞાન ટૉય હાઉસમાં બાળકોને રમતાં-રમતાં શિક્ષણ અને જ્ઞાન મળે એવા સાધનો અને ઉપકરણો છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ટૉય હાઉસના તમામ ખંડોની મુલાકાત લઈને બાળકો અને માતાઓ સાથે ગોષ્ઠિ કરી હતી.
કેવડિયામાં 26 ઓક્ટોબરના રોજ પ્રિ-વાઈબ્રન્ટ કોન્ફરન્સ યોજાશે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ભારતના શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનની ઉપસ્થિતિમાં આ કોન્ફરન્સનું ઉદ્ધાટન કરશે.ગુજરાત, મહારાષ્ટ્ર, દમણ અને દીવ, ગોવા અને દાદરા અને નગર હવેલીના 400 થી વધુ મહાનુભાવો (વાઈસ ચાન્સેલર્સ અને NEP કોઓર્ડિનેટર્સ) કોન્ફરન્સમાં ભાગ લેશે.
નવરાત્રીમાં શક્તિ આરાધના સાથે રાસની રંગત જમાવતો ખોડલધામનો ગરબા મહોત્સવ
નવરાત્રિના પાવન પર્વની શહેરમાં ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. ત્યારે શહેરના છાણી વિસ્તારમાં આવેલા સપ્તપદી પાર્ટી પ્લોટ ખાતે ખોડલધામ સમિતિ વડોદરા દ્વારા ગરબા મહોત્સવ ૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું છે. જેમા ખોડલધામ સમિતિ દ્વારા સમાજના હજાર લોકો એક સાથે ગરબાનો આનંદ માણી રહ્યા છે.
નર્મદા જિલ્લામાં જનભાગીદારી દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હાથ ધરાયુ
ગરુડેશ્વર તાલુકાના લોકો જાગૃત અને જવાબદાર નાગરિક બની નઘાતપોર ગ્રામ પંચાયત સહિત ધાર્મિક સ્થળોએ સફાઇ કરી સેવામા સહભાગી બન્યા.
રાજ્યમાં ત્રણ દિવસમાં ૨ હજાર હોટલ અને સ્પા સેન્ટર પર પોલીસના દરોડા
૨૭૯ આરોપીઓ સામે ગુના દાખલ કરી ૨૦૪ એફઆઈઆર નોંધવામાં આવી : ૧૮૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
વીરગતિને વરેલા દિવંગત પોલીસ જવાનોને મુખ્યમંત્રીશ્રી-ગૃહ રાજ્યમંત્રીશ્રીએ કૃતજ્ઞતા પૂર્વક શ્રદ્ધાંજલી અર્પણ કરી
શાંતિ-સલામતિ- સુરક્ષા સાથેના વિકાસથી ગુજરાત દેશનું ગ્રોથ એન્‍જીન બન્યું છે તેના મૂળમાં પોલીસ દળનું મહત્વપૂર્ણ યોગદાન છે: મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ
ગુજરાત હાઈકોર્ટની કાર્યવાહી, મુસ્લિમ યુવકને જાહેરમાં માર મારનાર 4 પોલીસકર્મીઓને જેલ
ગયા વર્ષે ગુજરાતના ખેડા જિલ્લાના ઉંધેલા ગામમાં નવરાત્રીના ગરબા કાર્યક્રમમાં પથ્થરમારો થયો હતો. પથ્થરમારાના આરોપમાં અટકાયત કરાયેલા યુવકોને પોલીસે જાહેરમાં માર માર્યો હતો. હવે આ મામલે કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે.
ફોક્સવેગન ઈન્ડિયાએ અમદાવાદમાં બીજો ‘ઓલ-વુમન ઓપરેટેડ સિટી સ્ટોર’ શરૂ કર્યો
સંચાલન અને સુકાન, બંને મહિલાઓનું: ધ ઓલ-વુમન ઓપરેટેડ સિટી સ્ટોરનો ઉદ્દેશ્ય કાર્યના સ્થળે વિવિધતાને પ્રોત્સાહન આપવાનો, એક સમાવિષ્ટ વર્ક એન્વાયર્મેન્ટનું સર્જન કરવાનો અને વિકસતા કન્ઝ્યુમર ડેમોગ્રાફિક્સ અને બિહેવિયર પર નિર્માણ કરવાનો છે.
એકતાનગર ખાતે ‘વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ નર્મદા-૨૦૨૩’ સમિટ યોજાઈ
રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે ‘વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ નર્મદા- ૨૦૨૩’ સમિટ યોજાઈ.