મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાત

4272 लेख
ઠક્કરબાપાની ૧૫૪મી જન્મજયંતી ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે રાઘવજીભાઈ પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી

ઠક્કરબાપાની ૧૫૪મી જન્મજયંતી ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે રાઘવજીભાઈ પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી

‘ઠક્કરબાપા’ના હૂલામણા નામથી જાણીતા શ્રી અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કરની ૧૫૪મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
છેલ્લા ૦૯ વર્ષમાં રાજ્ય સરકારે કુદરતી આપત્તિઓમાં ખેડૂતોને  રૂ.૧૦,૭૦૦ કરોડની સહાય ચૂકવી

છેલ્લા ૦૯ વર્ષમાં રાજ્ય સરકારે કુદરતી આપત્તિઓમાં ખેડૂતોને રૂ.૧૦,૭૦૦ કરોડની સહાય ચૂકવી

હવામાન આગાહી અનુસાર રાજ્યમાં તા. ૨૬ તથા ૨૭મી નવેમ્બરના રોજ ૧ મી.મી.થી લઈને ૧૫૧ મી.મી. કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન ખાતા દ્વારા જારી થયેલી વરસાદની સચોટ આગાહીના પગલે ખેતીવાડી ખાતા દ્વારા અગાઉથી જ ખેડૂતોને ખેતરમાં કાપણી કરીને પડેલા પાક તથા માર્કેટિંગ યાર્ડોને જણસીઓના જતન તથા પલળે નહીં તેવી વ્યવસ્થા કરવા સૂચના અપાઈ હતી.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
PDEU ખાતે ન્યુ ઇન્ડિયા વાઇબ્રન્ટ હેકાથોનની ભવ્ય ફિનાલેનું આયોજન કરવામાં આવ્યું

PDEU ખાતે ન્યુ ઇન્ડિયા વાઇબ્રન્ટ હેકાથોનની ભવ્ય ફિનાલેનું આયોજન કરવામાં આવ્યું

પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા 25 નવેમ્બર, 2023 ના રોજ ગુજરાતના શિક્ષણ વિભાગની સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન પોલિસી (SSIP 2.0) હેઠળ ગુજરાત નોલેજ સોસાયટી દ્વારા આયોજિત ન્યુ ઇન્ડિયા વાઇબ્રન્ટ હેકાથોનની ભવ્ય ફિનાલેનું આયોજન કરવામાં આવ્યું હતું.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
એએમએના પાર્ટ-ટાઇમ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રોગ્રામ્સનો દીક્ષાંત સમારોહ યોજાયો

એએમએના પાર્ટ-ટાઇમ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રોગ્રામ્સનો દીક્ષાંત સમારોહ યોજાયો

AMAના નિરંતર શિક્ષણ મોડેલ આધારિત વિવિધ પાર્ટ-ટાઇમ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કાર્યક્રમોએ માર્કેટિંગ અને સેલ્સ, હ્યુમન રિસોર્સ, ઇન્ટરનેશનલ બિઝનેસ, એડવર્ટાઇઝિંગ અને બ્રાન્ડ, ફાઇનાન્સ, હેલ્થકેર અને હોસ્પિટલ, બેન્કિંગ અને ડિજિટલ માર્કેટિંગ જેવા ક્ષેત્રમાં નવીન કાર્યક્રમોનું આયોજન કરી એક અજોડ માર્ગ પ્રસ્થાપિત કર્યો છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ગુજરાતમાં કમોસમી વરસાદે તબાહી મચાવી, વીજળી પડવાથી 20 લોકોના મોત થયા

ગુજરાતમાં કમોસમી વરસાદે તબાહી મચાવી, વીજળી પડવાથી 20 લોકોના મોત થયા

ભારે વરસાદની સૌથી વધુ અસર ગુજરાતના અમરેલી, સુરેન્દ્રનગર, મહેસાણા, બોટાદ, પંચમહાલ, ખેડા, સાબરકાંઠા, સુરત અને અમદાવાદ જિલ્લામાં જોવા મળી છે.  

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ગુજરાત સરકાર અયોધ્યામાં વિશાળ યાત્રી ભવન બનાવશે

ગુજરાત સરકાર અયોધ્યામાં વિશાળ યાત્રી ભવન બનાવશે

કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર અયોધ્યામાં બની રહેલા રામ મંદિર પાસે ગુજરાત સરકાર દ્વારા વિશાળ યાત્રી ભવનનું નિર્માણ કરવામાં આવશે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ભીખાભાઈ ઝાઝડીયા સહિત ભાવનગર જિલ્લામાંથી એનસીપીના આગેવાન-કાર્યકર્તાઓ આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા

ભીખાભાઈ ઝાઝડીયા સહિત ભાવનગર જિલ્લામાંથી એનસીપીના આગેવાન-કાર્યકર્તાઓ આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા

ભાવનગર જિલ્લામાંથી એનસીપીના આગેવાન-કાર્યકર્તાઓએ આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલના હસ્તે કોંગ્રેસ પક્ષનું સભ્યપદ ગ્રહણ કરેલ.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
અમદાવાદમાં હેમફેસ્ટ 2023નું સાયન્સ સીટી ખાતે આયોજન કરવામાં આવ્યું

અમદાવાદમાં હેમફેસ્ટ 2023નું સાયન્સ સીટી ખાતે આયોજન કરવામાં આવ્યું

કેન્દ્ર સરકારે હેમ રેડિયો ધારકોને લાયસન્સ રીન્યુ કરવા સહિતની જરૂરી ટેકનિકલ સુવિધાઓ પણ સરળતાથી ઉપલબ્ધ બની રહે તેવા ફેરફારો કર્યા છેઃ સંચાર રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ  

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
કૃષિ નિયામકે ખેડૂતોને આધુનિક ખેત પદ્ધતિઓ સહિત પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપ્યું

કૃષિ નિયામકે ખેડૂતોને આધુનિક ખેત પદ્ધતિઓ સહિત પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપ્યું

રવિ કૃષિ મહોત્સવના બીજા દિવસે વડોદરા જિલ્લાના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી મોડેલ ફાર્મની મુલાકાત લઈ કૃષિ પ્રદર્શન નિહાળ્યું.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા 14 ધરતી રત્નોને પુરસ્કૃત કરવામાં આવ્યા

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા 14 ધરતી રત્નોને પુરસ્કૃત કરવામાં આવ્યા

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા જેઓએ પોતાનું જીવન આર્થિક ઉપાર્જનની આશા વગર માનવસેવા કે સમાજસેવામાં જોતરી દીધું હોય તેવા 14 ધરતીરત્નોને ધરતી રત્ન પુરસ્કાર દ્વારા નવાજવાનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ સમારંભ રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં યોજાયો હતો.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
વડોદરા ડિવિઝનના 19 રેલવે કર્મચારીઓ ને મળ્યો ડીઆરએમ એવોર્ડ

વડોદરા ડિવિઝનના 19 રેલવે કર્મચારીઓ ને મળ્યો ડીઆરએમ એવોર્ડ

પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના મંડળ રેલવે મેનેજર શ્રી જીતેન્દ્ર સિંહ એ મંડળના 19 રેલવે કર્મચારીઓને સુરક્ષિત ટ્રેન પરિચાલનમાં ઉત્કૃષ્ટ કામના અમલ માટે સન્માનિત કર્યા. આ રેલવે કર્મચારીઓને ડ્યુટી દરમિયાન તેમની સજાગતા અને સતર્કતાના કારણે અપ્રિય ઘટનાઓને રોકવામાં તેમના ફાળા બદલ પ્રમાણ-પત્ર અને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
દસક્રોઈ તાલુકાના પીરાણા ખાતેથી રાજ્યવ્યાપી  'રવિ કૃષિ મહોત્સવ-૨૦૨3'નો પ્રારંભ

દસક્રોઈ તાલુકાના પીરાણા ખાતેથી રાજ્યવ્યાપી 'રવિ કૃષિ મહોત્સવ-૨૦૨3'નો પ્રારંભ

રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં કૃષિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ આપવાનો મહોત્સવનો હેતુ.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
માલિકે પગારના બદલામાં માર માર્યો, ગુજરાતના મોરબીમાં દલિતનું થયું શોષણ

માલિકે પગારના બદલામાં માર માર્યો, ગુજરાતના મોરબીમાં દલિતનું થયું શોષણ

ગુજરાતના મોરબીમાંથી એક દલિતના શોષણના સમાચાર સામે આવી રહ્યા છે. એક કંપનીમાં કામ કરતા 21 વર્ષીય દલિત યુવકે તેની મહિલા બોસ પાસે પગાર માંગ્યો ત્યારે મહિલાના ભાઈ ઓમ પટેલ સહિતના આરોપીઓ અને છથી સાત અજાણ્યા લોકોએ તેને બેલ્ટ વડે માર માર્યો હતો અને લાતોનો વરસાદ કર્યો હતો.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ગરુડેશ્વરમાં ધામદ્રા ગામે રવી કૃષિ મહોત્સવ ૨૦૨૩’ કાર્યક્રમ યોજાયો

ગરુડેશ્વરમાં ધામદ્રા ગામે રવી કૃષિ મહોત્સવ ૨૦૨૩’ કાર્યક્રમ યોજાયો

કૃષિ પરિસંવાદ, કૃષિ પ્રદર્શન, સહકારી પ્રવૃતિઓની રૂપરેખા, સેવા સેતુ કાર્યક્રમ સહિત બેસ્ટ ફાર્મર આત્મા એવોર્ડ-ખેડૂત સન્માન, ચેક/વર્ક ઓર્ડર વિતરણ કરાયા.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
નર્મદા જિલ્લામાં બે દિવસીય રવી કૃષિ મહોત્સવનો પ્રારંભ

નર્મદા જિલ્લામાં બે દિવસીય રવી કૃષિ મહોત્સવનો પ્રારંભ

જિલ્લાના વડા મથક રાજપીપલા ખાતે સરદાર ટાઉન હોલમાં નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
વડોદરાની ખાદી પ્રેમી જનતાએ માત્ર ઓક્ટોબર માસમાં જ રૂ.૨.૭૮ કરોડની ખાદી ખરીદી

વડોદરાની ખાદી પ્રેમી જનતાએ માત્ર ઓક્ટોબર માસમાં જ રૂ.૨.૭૮ કરોડની ખાદી ખરીદી

ખાદી ટ્રેન્ડ @ વડોદરા : યુવા પેઢીમાં ખાદી પ્રત્યે વિશેષ આકર્ષણ, વડોદરા જિલ્લા ખાદી ગ્રામોધોગે ગ્રાહકોને રૂ.૫૬.૩૦ લાખનું  વળતર આપ્યું.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
CMના હસ્તે વિસનગર ખાતે ૧૦૯ કરોડના ૮૫ જેટલા વિવિધ વિકાસ પ્રકલ્પોનું ભૂમિપૂજન, ખાતમુર્હુત અને લોકાર્પણ

CMના હસ્તે વિસનગર ખાતે ૧૦૯ કરોડના ૮૫ જેટલા વિવિધ વિકાસ પ્રકલ્પોનું ભૂમિપૂજન, ખાતમુર્હુત અને લોકાર્પણ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત આશરે ૨૦ જેટલા વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ૪૩ જેટલા વિકાસના નવા પ્રકલ્પોનું ખાતમુર્હુત કરાયું હતું. આ ઉપરાંત વિસનગર તાલુકાના વિવિધ વિભાગના આશરે ૧૬ જેટલા વિકાસના કાર્યોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી અને આરોગ્ય મંત્રીશ્રીની રક્ત તુલા કરવામાં આવી હતી.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ગીર-સોમનાથ જિલ્લાના અધિક કલેક્ટર શ્રી બી વી લીબાસિયાના અધ્યક્ષસ્થાને  યોજાયો જિલ્લા કક્ષા સ્વાગત કાર્યક્રમ

ગીર-સોમનાથ જિલ્લાના અધિક કલેક્ટર શ્રી બી વી લીબાસિયાના અધ્યક્ષસ્થાને યોજાયો જિલ્લા કક્ષા સ્વાગત કાર્યક્રમ

અધિક કલેક્ટર શ્રી બી વી લીબાસિયાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા સેવાસદનના કોન્ફરન્સ હોલ ઈણાજ ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લાભરમાંથી વિવિધ પ્રશ્નો સાથે અરજદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
વેરાવળમાં વિશ્વ માછીમારી દિવસની ઉજવણી નિમિત્તે  નિષ્ણાંતો દ્વારા અપાયું ઓનલાઈન માર્ગદર્શન

વેરાવળમાં વિશ્વ માછીમારી દિવસની ઉજવણી નિમિત્તે નિષ્ણાંતો દ્વારા અપાયું ઓનલાઈન માર્ગદર્શન

મત્સ્યોદ્યોગ પર જુવેનાઇલ ફિશિંગ, ટેકનૉલોજી દ્વારા માછીમારી સેવાઓ તેમજ દરિયાઈ પ્રદૂષણને અટકાવવા જેવી બાબતો વિશે અપાયું માર્ગદર્શન.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
કેડિલા ફાર્માસ્યુટિકલ્સ: ફાર્મા કંપનીના સીએમડી સામે જાતીય સતામણીનો આરોપ: બલ્ગેરિયન મહિલાએ અરજી કરી

કેડિલા ફાર્માસ્યુટિકલ્સ: ફાર્મા કંપનીના સીએમડી સામે જાતીય સતામણીનો આરોપ: બલ્ગેરિયન મહિલાએ અરજી કરી

કેડિલા ફાર્માસ્યુટિકલ્સ: બલ્ગેરિયન મહિલાએ અમદાવાદ સ્થિત અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (સીએમડી) સામે કથિત બળાત્કાર અને જાતીય સતામણીના આરોપો દાખલ કર્યા છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા