ગુજરાત
4272 लेख
વેરાવળ ખાતે વિકસિત ભારત @૨૦૪૭ યુવાઓનો અવાજ થીમ પર કાર્યક્રમ યોજાયો
નવી ટેકનોલોજી, નવા આઈડિયા અને નૂતન વિચારો સાથે ભારત વિકસિત ભારત તરફ ઝડપથી આગળ ધપી રહ્યું છે- કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા
વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શૉ ૨૦૨૪ ને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 'વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શૉ-૨૦૨૪' પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
મેન્યુફેક્ચરિંગ એન્ડ MRO ઓપોર્ચ્યુનિટીઝ ઇન ગુજરાત પર સેમિનાર યોજાશે
ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના સચિવ શ્રી હારિત શુક્લાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જાહેરાત કરી હતી કે ‘એરક્રાફ્ટ એન્ડ એવિયેશન એન્સિલિયરી મેન્યુફેક્ચરિંગ એન્ડ MRO ઓપોર્ચ્યુનિટીઝ ઇન ગુજરાત’ પર એક સેમિનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન 10 જાન્યુઆરીના રોજ આયોજિત કરવામાં આવ્યો છે.
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર સ્ક્રીનીંગ ચેકઅપ તથા જાગૃતિ કાર્યક્રમનું આયોજન
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૨૪ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ ટ્રેન્ટ પ્રાથમિક શાળા, માંડલ, વિરમગામ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ વિનામૂલ્યે સ્તન કેન્સર સ્ક્રીનીંગ ચેકઅપ તથા જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.
તિલકવાડાના કામસોલીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા નું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત
તિલકવાડા તાલુકા કક્ષાની વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતિમ પડાવમાં પહોંચતા કામસોલી ગામે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવી અને નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી.
VGGS-૨૦૨૪ અંતર્ગત ગાંધીનગર ખાતે રાજ્યની વિવિધ કંપનીઓ સાથે કુલ રૂ. ૨૪,૭૦૭ કરોડના ૩૦ MOUs કરાયા
આગામી જાન્યુઆરી-૨૦૨૪માં ૧૦ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ- VGGS યોજાવા જઈ રહી છે. VGGS ૨૦૨૪ના ભાગરૂપે આજે ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત અને જળસંપતિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓ સાથે ૩૦ MOUs સાઈન-એક્સચેન્જ કરવામાં આવ્યા હતા.
જીસીએસ હોસ્પિટલ દ્વારા નાતાલના દિવસે સફાઈ કર્મચારીઓ માટે સ્વાસ્થ્યની જાગૃતિ માટે સેમિનાર યોજાયો
જીસીએસ હોસ્પિટલ દ્વારા નાતાલ ના દિવસે સફાઈ કર્મચારી માટે સ્વાસ્થ્યની જાગૃતિ માટે ખાસ સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં 60+ સફાઈ કર્મચારીઓ એ ભાગ લીધો હતો.
જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં સુશાસન દિવસની ઉજવણી કરાઈ
સ્વચ્છતા અભિયાન-૨૦૨૩માં શ્રેષ્ઠ કામગીરી કરનારી કચેરીઓને જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે એવોર્ડ અનાયત કરાયા.
વેરાવળ ખાતે સુશાસન દિવસની ઉજવણી કરાઈ
રાજ્યભરમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, તે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ભૂપેન્દ્ર પટેલની સશક્તિકરણ પહેલ: પીએમ સ્વાનિધિ યોજના દ્વારા આત્મનિર્ભર ભારતને આગળ વધારવું
PM સ્વાનિધિ યોજના જેવી યોજનાઓના અમલીકરણમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલનું નેતૃત્વ જીવનમાં પરિવર્તન લાવી રહ્યું છે અને ભારતના આત્મનિર્ભર ભારત વિઝનને આગળ ધપાવી રહ્યું છે.
'આત્મનિર્ભર ભારત' અભિયાન ને સમર્થન આપી શાહે પાનસર તળાવનું અનાવરણ કર્યું, SVANidhi યોજના પર ભાર મુક્યો
પાનસર તળાવ ખાતે અમિત શાહની પહેલ આત્મનિર્ભર ભારત ને કેવી રીતે બળ આપે છે તે શોધો. PM SVANidhi ની અસરમાં ડાઇવ કરો!
સાયન્સ સિટી ખાતે પ્રિ-વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત ભારતીય વિજ્ઞાન સંમેલન 2023 યોજાયું
અમદાવાદ સ્થિત સાયન્સ સીટી ખાતે પ્રિ-વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત ભારતીય વિજ્ઞાન સંમેલન 2023નો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે 6ઠ્ઠા ભારતીય વિજ્ઞાન એક્સ્પોને ખુલ્લો મૂક્યો હતો.
અમદાવાદમાં ૨૯મી ઇન્ડિયન પ્લમ્બિંગ કોન્ફરન્સનો મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રારંભ
ગુજરાતમાં ગ્રીન બિલ્ડિંગ અને તેનાં ઝીરો ડિસ્ચાર્જ વ્યવસ્થા વિકસેલી છે. વડાપ્રધાનશ્રીએ પાણીને પરમેશ્વરનો પ્રસાદ માનીને વિવેકપૂર્ણ ઉપયોગ માટે આપેલી શીખને અનુસરતા હવે ‘નેટ ઝીરો વોટર ઇનબિલ્ટ એન્વાયરમેન્ટ’ તરફ આગળ વધવું છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ગુડવિલ ચેરીટેબલ ટ્રસ્ટ અને સરસ્વતી સંગીત કલાસ દ્વારા ધાબળા વિતરણ કાર્યક્રમ યોજાયો
ગુડવિલ ચેરીટેબલ ટ્રસ્ટ અને સરસ્વતી સંગીત કલાસ, અર્જુન ટાવર ઘાટલોડિયા દ્વારા શહેરના ફૂટપાથો ઉપર વસતા, બ્રિજ નીચે અને ખુલ્લા મેદાનમાં સુઇ જતા શ્રમિકોના પરિવારોને 1000 જેટલા ગરમ ધાબળા, કપડાં તેમજ બિસ્કિટ,ચોકલેટ-વેફરના પેકેટસનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગીતા જયંતિ મહોત્સવની હરે કૃષ્ણ મંદિર ભાડજ ખાતે થનાર ઉજવણી
હરેકૃષ્ણ મંદિર,ભાડજ દ્રારા તા. 23 ડિસેમ્બર, 2023ના રોજ તેના વાર્ષિક ગીતા જયંતિ મહોત્સવની ખૂબ જ ભવ્યતા સાથે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગીતા જયંતિ એ એક અતિ દિવ્યપર્વ છે જે દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના પ્રિય સખા અર્જૂનને ભગવદ્ ગીતાના અગૂઢ જ્ઞાનથી અવગત કરાવેલ હતો.
ACB અધિકારીઓની પ્રથમ ચિંતન શિબિરનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારત@૨૦૪૭નો વડાપ્રધાનશ્રીનો સંકલ્પ પાર પાડવામાં વિકસિત ગુજરાત થકી ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાં ACB કર્મીઓને પોતાનું અગ્રિમ યોગદાન આપવા પણ આહવાન કર્યુ હતું.
કોલિયર્સ ઇન્ડિયા રિપોર્ટ : ગુજરાતને 2023માં 30000 કરોડથી વધુ મૂલ્યનું રોકાણ ઉત્પાદન ક્ષેત્રમાં મળ્યું
આ અભ્યાસ અનુસાર ગુજરાત ₹50 કરોડના કેપિંગ સાથે પ્રોજેક્ટ ખર્ચના 40%ના ખર્ચે સામાન્ય પર્યાવરણીય માળખાકીય સુવિધાઓ પૂરી પાડે છે. વધુમાં લેન્ડ યુઝ કન્વર્ઝન માટે માટે રાહત દરો આપવામાં આવે છે, જેના લીધે જેથી રોકાણકારો અહીં રોકાણ કરવા આકર્ષિત થાય છે.
એસવીઆઈટી દ્વાર ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી(SVIT) દ્વારા તાજેતર મા ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા માન્ય સાર્વત્રિક માનવ મૂલ્ય પર ત્રણ દિવસીય ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.
પશ્ચિમ રેલવે ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સની 17મી સ્ટેટ રેલીનું સમાપન
પશ્ચિમ રેલવે અને ભારત સ્કાઉટ- ગાઇડ્સ દ્વારા 15 ડિસેમ્બર 2023 થી 19 ડિસેમ્બર 2023 દરમિયાન ફૂટબોલ ગ્રાઉન્ડ ન્યુ રેલ્વે કોલોની સાબરમતી, અમદાવાદ ખાતે આયોજિત 17મી સ્ટેટ રેલી (કેમ્પ) નું સફળતાપૂર્વક સંપન્ન થયું.
નર્મદા જિલ્લામાં વોર્ડ તથા ગ્રામ્યકક્ષાની સુર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ
સુર્ય નમસ્કાર સ્પર્ધામાં શાળાના શિક્ષકો-બાળકોની ઉત્સાહભેર ભાગીદારી, નગરપાલિકા તેમજ તાલુકાકક્ષાની સ્પર્ધાઓ તા.૨૩ ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ યોજાશે.