મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાત

4271 लेख
અમદાવાદનું લાઈફલાઈન વાસણા બેરેજ હવે વધુ સુરક્ષિત: 19 નવા ગેટ સાથે આધુનિકીકરણ પૂર્ણ

અમદાવાદનું લાઈફલાઈન વાસણા બેરેજ હવે વધુ સુરક્ષિત: 19 નવા ગેટ સાથે આધુનિકીકરણ પૂર્ણ

અમદાવાદના વાસણા બેરેજમાં 19 નવા દરવાજા અને 10 ગેટના રીપેરીંગની કામગીરી માત્ર 35 દિવસમાં પૂર્ણ. જાણો કેવી રીતે આ બેરેજ વધુ સુરક્ષિત બન્યું.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
વાવ-થરાદમાં સરહદી શૈક્ષણિક ક્રાંતિ! આજથી 400થી વધુ શાળાઓમાં મહોત્સવ - Ahmedabad Express

વાવ-થરાદમાં સરહદી શૈક્ષણિક ક્રાંતિ! આજથી 400થી વધુ શાળાઓમાં મહોત્સવ - Ahmedabad Express

વાવ, થરાદ અને સુઈગામના સરહદી વિસ્તારોમાં ૨૩થી ૨૫ જૂન ૨૦૨૬ દરમિયાન ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અંતર્ગત હજારો બાળકો ડિજિટલ મોનિટરિંગ સાથે શાળામાં પ્રવેશ મેળવશે.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
બનાસકાંઠામાં શૈક્ષણિક ક્રાંતિ! આજથી શરૂ થયો 1500થી વધુ શાળાઓમાં મહાઉત્સવ - Ahmedabad Express

બનાસકાંઠામાં શૈક્ષણિક ક્રાંતિ! આજથી શરૂ થયો 1500થી વધુ શાળાઓમાં મહાઉત્સવ - Ahmedabad Express

બનાસકાંઠા જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન ૨૦૨૬ દરમિયાન ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અંતર્ગત હજારો બાળકો શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડાશે.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
જામનગરમાં આજથી ભવ્ય પ્રારંભ! શાળા પ્રવેશોત્સવમાં બાળકોનું કરાશે અનોખું સ્વાગત - Ahmedabad Express

જામનગરમાં આજથી ભવ્ય પ્રારંભ! શાળા પ્રવેશોત્સવમાં બાળકોનું કરાશે અનોખું સ્વાગત - Ahmedabad Express

જામનગર જિલ્લામાં આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયાની અધ્યક્ષતામાં ત્રણ દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો ધમાકેદાર પ્રારંભ થઈ રહ્યો છે.

વર્લ્ડ એથ્લેટિક્સ ડેલિગેશન ગુજરાતમાં: સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કરશે નિરીક્ષણ

વર્લ્ડ એથ્લેટિક્સ ડેલિગેશન ગુજરાતમાં: સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કરશે નિરીક્ષણ

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પીયનશીપ-2031 માટે ગુજરાતની તૈયારીઓ. ડેલિગેશનના સભ્યો ગુજરાતના સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિરીક્ષણ કરશે. વધુ વાંચો.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
ગુજરાતમાં શિક્ષણ ક્રાંતિ: 'નમો લક્ષ્મી' અને 'નમો સરસ્વતી' યોજનાના શાનદાર પરિણામો

ગુજરાતમાં શિક્ષણ ક્રાંતિ: 'નમો લક્ષ્મી' અને 'નમો સરસ્વતી' યોજનાના શાનદાર પરિણામો

નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાના પરિણામે ગુજરાતની શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરીમાં નોંધપાત્ર વધારો થયો છે. સંપૂર્ણ અહેવાલ અને આંકડા અહીં વાંચો.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
નર્મદા જિલ્લામાં 'આત્મા પ્રોજેક્ટ' દ્વારા ખેડૂતો માટે કિસાન ગોષ્ઠીનું આયોજન

નર્મદા જિલ્લામાં 'આત્મા પ્રોજેક્ટ' દ્વારા ખેડૂતો માટે કિસાન ગોષ્ઠીનું આયોજન

નર્મદા જિલ્લાના રામગઢ, કાટકોઇ અને અકતેશ્વરમાં 'આત્મા પ્રોજેક્ટ' અંતર્ગત કિસાન ગોષ્ઠી યોજાઈ. પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક ખાતરના વિકલ્પો વિશે ખેડૂતોને માર્ગદર્શન અપાયું.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
રાજપીપળાની શ્રી એમ.આર. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં રોડ સલામતી જાગૃતિ સેમિનાર યોજાયો

રાજપીપળાની શ્રી એમ.આર. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં રોડ સલામતી જાગૃતિ સેમિનાર યોજાયો

રાજપીપળાની શ્રી એમ.આર. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં નર્મદા ટ્રાફિક પોલીસ દ્વારા રોડ સલામતી અને ટ્રાફિક જાગૃતિ સેમિનાર યોજાયો.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
ગુજરાતમાં પરિવહન ક્રાંતિ: વડોદરાનું વરણામા બન્યું લોજિસ્ટિક્સ પાવરહાઉસ

ગુજરાતમાં પરિવહન ક્રાંતિ: વડોદરાનું વરણામા બન્યું લોજિસ્ટિક્સ પાવરહાઉસ

વડોદરાના વરણામામાં ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરે પરિવહન ક્ષેત્રે ક્રાંતિ લાવી છે. માલપરિવહનનો સમય 17 થી ઘટાડીને 7 કલાક થયો. સંપૂર્ણ માહિતી વાંચો.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
"સંખેડા પોલીસની ગ્રામજનો સાથે મુલાકાત-'ત્રણ વાત અમારી, ત્રણ વાત તમારી'થી ચોરી અટકાવવા જંગ!" - Ahmedabad Express

"સંખેડા પોલીસની ગ્રામજનો સાથે મુલાકાત-'ત્રણ વાત અમારી, ત્રણ વાત તમારી'થી ચોરી અટકાવવા જંગ!" - Ahmedabad Express

સંખેડા પોલીસે બહાદરપુર અને માંજરો ગામમાં ગ્રામજનો સાથે બેઠક યોજી. 'ત્રણ વાત અમારી, ત્રણ વાત તમારી' પહેલ હેઠળ ચોરી અટકાવવા યુનિટીનો સંકલ્પ!

nila patel · 3 મહિના પેહલા
"દેલમાલમાં ₹500ની નકલી નોટોનું કારખાનું-₹2.46 લાખની 492 ફૅક નોટો ઝડપાઈ!" - Ahmedabad Express

"દેલમાલમાં ₹500ની નકલી નોટોનું કારખાનું-₹2.46 લાખની 492 ફૅક નોટો ઝડપાઈ!" - Ahmedabad Express

ચાણસ્માના દેલમાલમાં ઝેરોક્સની દુકાનમાંથી ₹2.46 લાખની 492 નકલી ₹500ની નોટો ઝડપાઈ-કલર પ્રિન્ટર, કોમ્પ્યુટર, મોબાઇલ સહિત ₹1.01 લાખનો મુદ્દામાલ કબ્જે!

nila patel · 3 મહિના પેહલા
રામપર વેકરામાં જીવદયાની સરાહનીય પહેલ: પક્ષીઓ માટે મૂકાયાં પક્ષીઘર અને પાણીના કુંડાં

રામપર વેકરામાં જીવદયાની સરાહનીય પહેલ: પક્ષીઓ માટે મૂકાયાં પક્ષીઘર અને પાણીના કુંડાં

રામપર વેકરા ખાતે જીવ વાત્સલ્ય ટીમ દ્વારા ઉનાળાની ગરમીમાં તરસતા પક્ષીઓ માટે પક્ષીઘર અને પાણીના કુંડાં મૂકવાની સરાહનીય સેવાકીય કામગીરી કરવામાં આવી. ટીમે સમાજને પણ આ જીવદયા અભિયાનમાં જોડાઈ પક્ષીઓની સેવા કરવા અપીલ કરી છે.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
ભક્તિમય બન્યું નખત્રાણા: શનિદેવ મંદિરે ૧૩મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો

ભક્તિમય બન્યું નખત્રાણા: શનિદેવ મંદિરે ૧૩મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો

નખત્રાણાના ચત્રભુજ વળાંક સ્થિત શનિદેવ મંદિરે ૧૩મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. વૈદિક મંત્રોચ્ચાર, વિશેષ શૃંગાર અને મહાઆરતી સાથે ભક્તોએ ધન્યતા અનુભવી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા અને પ્રસાદનો લાભ લીધો.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
ગુજરાત લોકભવનમાં 'એક ભારત શ્રેષ્ઠ ભારત': વિવિધ રાજ્યોના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી

ગુજરાત લોકભવનમાં 'એક ભારત શ્રેષ્ઠ ભારત': વિવિધ રાજ્યોના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી

ગુજરાત લોકભવન ખાતે મહારાષ્ટ્ર, ગોવા, સિક્કિમ અને અન્ય રાજ્યોના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026: પશ્ચિમ રેલવેની 4 વંદે ભારત ટ્રેનોમાં થશે વિશેષ યોગ સત્ર

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026: પશ્ચિમ રેલવેની 4 વંદે ભારત ટ્રેનોમાં થશે વિશેષ યોગ સત્ર

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 નિમિત્તે પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા 4 વંદે ભારત ટ્રેનોમાં વિશેષ યોગ સત્રનું આયોજન. જાણો સંપૂર્ણ વિગતો.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
GSRTC ની QR કોડ ફીડબેક સિસ્ટમ સફળ: મુસાફરોએ આપ્યા 5 માંથી 4.7 સ્ટાર

GSRTC ની QR કોડ ફીડબેક સિસ્ટમ સફળ: મુસાફરોએ આપ્યા 5 માંથી 4.7 સ્ટાર

GSRTC એ 8,000 થી વધુ બસોમાં QR કોડ ફીડબેક સિસ્ટમ શરૂ કરી છે. માર્ચથી જૂન 2026 દરમિયાન 3 લાખથી વધુ મુસાફરોએ આપ્યો ઉત્તમ પ્રતિસાદ. જાણો વિગતો.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
સ્વચ્છતામાં ડાંગ મોડેલ: દેશભરમાં આદિવાસી જિલ્લાએ રચ્યો ઇતિહાસ

સ્વચ્છતામાં ડાંગ મોડેલ: દેશભરમાં આદિવાસી જિલ્લાએ રચ્યો ઇતિહાસ

ડાંગ જિલ્લો ગ્રામ્ય સ્વચ્છતામાં દેશનું મોડેલ બન્યું છે. 95% પરિવારોએ ટ્વિન-પિટ શૌચાલય અપનાવીને નવો રાહ ચીંધ્યો છે. સંપૂર્ણ અહેવાલ અહીં વાંચો.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
ગુજરાતના દરિયાકિનારે ડોલ્ફિનની વસતીમાં વધારો: ૬૮૦થી વધુ ડોલ્ફિનની હાજરી

ગુજરાતના દરિયાકિનારે ડોલ્ફિનની વસતીમાં વધારો: ૬૮૦થી વધુ ડોલ્ફિનની હાજરી

ગુજરાતના દરિયાકિનારે ૬૮૦થી વધુ ડોલ્ફિનની નોંધણી. શિવરાજપુર અને પોશિત્રા હવે ડોલ્ફિન જોવા માટે શ્રેષ્ઠ સ્થળ. સંપૂર્ણ સમાચાર અહીં વાંચો.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
"૨૧ જૂને જૂનાગઢમાં યોગનો મહાસંકલ્પ — 'Yoga for Healthy Ageing' સાથે ઉજવણી!" - Ahmedabad Express

"૨૧ જૂને જૂનાગઢમાં યોગનો મહાસંકલ્પ — 'Yoga for Healthy Ageing' સાથે ઉજવણી!" - Ahmedabad Express

જૂનાગઢમાં ૨૧ જૂને ૧૨માં આંતરરાાષ્ટ્રીય યોગ દિવસની ધમાલ — બીલખા રોડ પર પોલીસ તાલીમ મહાવિદ્યાલય ખાતે સવારે ૬ વાગ્યાથી યોગાભ્યાસ!

nila patel · 3 મહિના પેહલા