મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાત

4271 लेख
"રોડ પર ખાડા નહીં, હવે કાળી કપચીઓનો કહેર!" - Ahmedabad Express

"રોડ પર ખાડા નહીં, હવે કાળી કપચીઓનો કહેર!" - Ahmedabad Express

પી. ડબલ્યુ. ટી. એ ખાડા તો પૂર્યા, પણ રોડ ઉપર મૃત્યુની કપચીઓ વેરી દીધી!

nila patel · 3 મહિના પેહલા
800 લોકોને મફત દવા, ચશ્માં અને આશા — SDHIનો મેગા કેમ્પ - Ahmedabad Express

800 લોકોને મફત દવા, ચશ્માં અને આશા — SDHIનો મેગા કેમ્પ - Ahmedabad Express

રાજુલામાં એક દિવસ એવો આવ્યો જ્યારે ડૉક્ટરો ઘર આંગણે આવ્યા અને 800 લોકોની આંખોમાં ઉજાસ પાછો ફર્યો!

nila patel · 3 મહિના પેહલા
છાપરીનો દીપડો: ટેકનોલોજીએ આદમખોરને પકડ્યો - Ahmedabad Express

છાપરીનો દીપડો: ટેકનોલોજીએ આદમખોરને પકડ્યો - Ahmedabad Express

એક બાળકીનું મોત, બે સપ્તાહનું હાઈટેક ઓપરેશન, અને ડ્રોનની નજરે આદમખોર દીપડો પકડાયો!

nila patel · 3 મહિના પેહલા
આહવામાં પાણી માટે તરસતા લોકોનો રોષ - Ahmedabad Express

આહવામાં પાણી માટે તરસતા લોકોનો રોષ - Ahmedabad Express

આહવાની ગલીઓમાં પાણી માટે ટીપે ટીપેની ઝંઝટ... લોકો હવે આકાશ તરફ ચાતક નજરે!

nila patel · 3 મહિના પેહલા
અઢી મહિનાની ઝંઝાટ પછી આહવા પોલીસે નાસતા આરોપીને દબોચ્યો - Ahmedabad Express

અઢી મહિનાની ઝંઝાટ પછી આહવા પોલીસે નાસતા આરોપીને દબોચ્યો - Ahmedabad Express

અઢી મહિનાથી પોક્સો ગુનામાં નાસતા આરોપીને કલમખેત ગામમાંથી ઝડપાયો, જાણો કેવી રીતે ટેકનિકલ સર્વેલન્સે કામ કર્યું.

nila patel · 3 મહિના પેહલા
હર્ષ સંઘવીના હસ્તે 'નરેન્દ્ર મોદી એક સર્જક' પુસ્તકનું વિમોચન: જાણો શું છે ખાસ?

હર્ષ સંઘવીના હસ્તે 'નરેન્દ્ર મોદી એક સર્જક' પુસ્તકનું વિમોચન: જાણો શું છે ખાસ?

ગાંધીનગરની NFSU ખાતે "NAMO યુવા સંવાદ" કાર્યક્રમનું આયોજન. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિકસિત ભારત ૨૦૪૭ ના લક્ષ્ય અંગે યુવાનોને માર્ગદર્શન આપ્યું.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
સંરક્ષણ ક્ષેત્રમાં નવીનતા અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકારની ઉચ્ચ સ્તરીય પરિષદ યોજાઈ

સંરક્ષણ ક્ષેત્રમાં નવીનતા અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકારની ઉચ્ચ સ્તરીય પરિષદ યોજાઈ

ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં સ્વદેશી ટેકનોલોજી અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) ખાતે ‘સંરક્ષણમાં નવીનતા, સ્ટાર્ટઅપ્સ અને ઉભરતી ટેકનોલોજીઓ’ વિષય પર એક ઉચ્ચ સ્તરીય પરિષદનું આયોજન કર્યું હતું.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
ભાવનગરના વિકાસને નવી ગતિ: રૂ. ૧,૮૫૦ કરોડના વિવિધ પ્રોજેક્ટ્સની સમીક્ષા બેઠક યોજાઈ

ભાવનગરના વિકાસને નવી ગતિ: રૂ. ૧,૮૫૦ કરોડના વિવિધ પ્રોજેક્ટ્સની સમીક્ષા બેઠક યોજાઈ

ભાવનગરમાં રૂ. ૧,૮૫૦ કરોડના વિકાસકામોની સમીક્ષા બેઠક યોજાઈ. પાણી, ડ્રેનેજ અને માળખાકીય સુવિધાઓના પ્રોજેક્ટ્સ વિશે જાણો અહીં.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026: કરાઈ પોલીસ અકાદમી ખાતે પોલીસ કર્મીઓ માટે વિશેષ યોગ શિબિરનું આયોજન

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026: કરાઈ પોલીસ અકાદમી ખાતે પોલીસ કર્મીઓ માટે વિશેષ યોગ શિબિરનું આયોજન

12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 નિમિત્તે કરાઈ પોલીસ અકાદમી ખાતે પોલીસ કર્મીઓ માટે વિશેષ યોગ શિબિરનું આયોજન. જાણો આ કાર્યક્રમની મુખ્ય વિગતો.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
વડોદરા સ્ટેશન પર યાર્ડ રીમોડેલિંગ કાર્યને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત

વડોદરા સ્ટેશન પર યાર્ડ રીમોડેલિંગ કાર્યને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત

પશ્ચિમ રેલવેના વડોદરા મંડળમાં વડોદરા સ્ટેશન પર બ્લોક હેઠળ, વડોદરા સ્ટેશન યાર્ડમાં યાર્ડ રિમોડેલિંગ સાથે ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમના કમિશનિંગ કાર્ય હેતુ TWO અને નોન ઇન્ટરલોકિંગ (NI) કાર્ય કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત કાર્ય માટે ટ્રાફિક અને પાવર બ્લોક લેવામાં આવી રહ્યો છે.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
ગુજરાત-રાજસ્થાન વચ્ચે રેલ સેવા: સાબરમતી-લાલગઢ એક્સપ્રેસનું 21 જૂનથી શુભારંભ

ગુજરાત-રાજસ્થાન વચ્ચે રેલ સેવા: સાબરમતી-લાલગઢ એક્સપ્રેસનું 21 જૂનથી શુભારંભ

સાબરમતી (અમદાવાદ) અને લાલગઢ (બિકાનેર) વચ્ચે નવી દૈનિક એક્સપ્રેસ ટ્રેન સેવા 21 જૂન, 2026 થી શરૂ. ટ્રેનનો સમય, સ્ટોપ અને બુકિંગ અંગેની વિગતો જાણો.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
GPCB નું મહત્વનું પગલું: 'સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, 2026' પર રાજ્ય સ્તરીય વેબિનારનું આયોજન

GPCB નું મહત્વનું પગલું: 'સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, 2026' પર રાજ્ય સ્તરીય વેબિનારનું આયોજન

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2026 પર વેબિનાર યોજાયો. 700 થી વધુ હિતધારકો જોડાયા. સંપૂર્ણ વિગતો અહીં વાંચો.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
ઐતિહાસિક સિદ્ધિ: પશ્ચિમ રેલવેના વટવા ઇલેક્ટ્રિક લોકો શેડને મળ્યું પ્રતિષ્ઠિત 'GreenCo GOLD' રેટિંગ

ઐતિહાસિક સિદ્ધિ: પશ્ચિમ રેલવેના વટવા ઇલેક્ટ્રિક લોકો શેડને મળ્યું પ્રતિષ્ઠિત 'GreenCo GOLD' રેટિંગ

પશ્ચિમ રેલવેના વટવા ઇલેક્ટ્રિક લોકો શેડને પર્યાવરણ શ્રેષ્ઠતા બદલ પ્રતિષ્ઠિત CII 'GreenCo GOLD' રેટિંગ મળ્યું. આ સિદ્ધિ અને તેની ખાસિયતો જાણો.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
નવસારી: પાણીખડક ગામે રાજ્યપાલ અને મુખ્યમંત્રીની રાત્રિસભા, ગ્રામજનો સાથે કર્યો આત્મીય સંવાદ

નવસારી: પાણીખડક ગામે રાજ્યપાલ અને મુખ્યમંત્રીની રાત્રિસભા, ગ્રામજનો સાથે કર્યો આત્મીય સંવાદ

નવસારીના પાણીખડક ગામે યોજાઈ રાત્રિસભા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામજનો સાથે સંવાદ કરી વિકાસકામોની સમીક્ષા કરી.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય: વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દી બચાવવા સરકારની કવાયત

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય: વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દી બચાવવા સરકારની કવાયત

મહીસાગરની ધનવંતરી આયુર્વેદ કોલેજ બંધ થતા 188 વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સંકટ ટળ્યું. સરકાર દ્વારા અન્ય કોલેજોમાં ટ્રાન્સફરની પ્રક્રિયા શરૂ. વિગતો વાંચો.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
ગ્રીન કોરિડોરનું ઉત્કૃષ્ટ ઉદાહરણ: ગાંધીનગરથી અમદાવાદ સુધી એમ્બ્યુલન્સને મળી ગ્રીન પેસેજ

ગ્રીન કોરિડોરનું ઉત્કૃષ્ટ ઉદાહરણ: ગાંધીનગરથી અમદાવાદ સુધી એમ્બ્યુલન્સને મળી ગ્રીન પેસેજ

ગાંધીનગર GMERS હોસ્પિટલ અને પોલીસનું સંકલન! બ્રેઈન ડેડ યુવતીના અંગો ગ્રીન કોરિડોર દ્વારા અમદાવાદ સિવિલ પહોંચાડાયા. આખી ઘટના વિશે વાંચો.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
યોગમાં ગુજરાતની મોટી સિદ્ધિ: દેશમાં સૌથી વધુ યોગ શિક્ષકો અને વર્ગો ધરાવતું રાજ્ય બન્યું

યોગમાં ગુજરાતની મોટી સિદ્ધિ: દેશમાં સૌથી વધુ યોગ શિક્ષકો અને વર્ગો ધરાવતું રાજ્ય બન્યું

ગુજરાત હવે દેશમાં સૌથી વધુ યોગ શિક્ષકો અને વર્ગો ધરાવતું રાજ્ય! યોગ બોર્ડ દ્વારા 1.5 લાખ ટ્રેનર્સ તૈયાર. સંપૂર્ણ વિગત અહીં વાંચો.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
પશ્ચિમ રેલવેનું NEET વિદ્યાર્થીઓ માટે ખાસ આયોજન: 20 અને 21 જૂને દોડશે વિશેષ ટ્રેનો

પશ્ચિમ રેલવેનું NEET વિદ્યાર્થીઓ માટે ખાસ આયોજન: 20 અને 21 જૂને દોડશે વિશેષ ટ્રેનો

NEET-2026 પરીક્ષા માટે પશ્ચિમ રેલવે 3 જોડી સ્પેશિયલ ટ્રેનો દોડાવશે. મણિનગર, ગાંધીનગર અને ભાવનગરના રૂટનું ટાઈમટેબલ અને બુકિંગ વિગતો અહીં જુઓ.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
એકતા નગરમાં ઉચ્ચસ્તરીય બેઠક: સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા નિગમની કામગીરીની કરાઈ સમીક્ષા

એકતા નગરમાં ઉચ્ચસ્તરીય બેઠક: સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા નિગમની કામગીરીની કરાઈ સમીક્ષા

એકતા નગર ખાતે ચેરમેન મુકેશ પૂરીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસી સુવિધાઓ અને વિકાસકાર્યો અંગેની મહત્વની વિગતો જાણો.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
જાફરાબાદનો ખખડધજ રોડ: વિદ્યાર્થીઓની સુરક્ષા ખતરામાં - Ahmedabad Express

જાફરાબાદનો ખખડધજ રોડ: વિદ્યાર્થીઓની સુરક્ષા ખતરામાં - Ahmedabad Express

જાફરાબાદની શાળાઓ અને કોલેજો સુધીનો માર્ગ ખડકો અને લોખંડના સળિયાઓથી ભરેલો છે, જે વિદ્યાર્થીઓ અને શિક્ષકોના જીવ માટે ગંભીર ખતરો બની ગયો છે.

nila patel · 3 મહિના પેહલા