મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાત

4272 लेख
ગાંધીનગરમાં હિટ એન્ડ રનનો મામલો, બેકાબૂ કારે અનેક લોકોને કચડી નાખ્યા; 4 લોકોના મોત

ગાંધીનગરમાં હિટ એન્ડ રનનો મામલો, બેકાબૂ કારે અનેક લોકોને કચડી નાખ્યા; 4 લોકોના મોત

ગાંધીનગરમાં એક કારે અનેક લોકોને કચડી નાખ્યા. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
રાજપીપળા વન વિભાગના સહયોગથી નર્મદા જિલ્લાની સ્થાનિક મહિલાઓ દેશી શાકભાજીનું વેચાણ કરી આત્મનિર્ભર બન્યા

રાજપીપળા વન વિભાગના સહયોગથી નર્મદા જિલ્લાની સ્થાનિક મહિલાઓ દેશી શાકભાજીનું વેચાણ કરી આત્મનિર્ભર બન્યા

રીંગણ, ચોળી, ભીંડા, કારેલા, કંકોડા અને મકાઈનું વેચાણ કરી રોજગારી મેળવતી આમલી ગામની સ્થાનિક મહિલાઓ. શાકભાજીના વેચાણમાંથી ઘર-પરિવાર તેમજ બાળકોને ભણાવવાના ખર્ચા માટેની આવક મળી રહે છે : શ્રીમતી મિનાક્ષીબેન વસાવા.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
આગામી ઓગસ્ટ માસના પ્રારંભથી જ રાજ્યમાં ૭૫ લાખથી વધુ રેશનકાર્ડ ધારકોને સસ્તા દરે અનાજ વિતરણ શરૂ કરાશે

આગામી ઓગસ્ટ માસના પ્રારંભથી જ રાજ્યમાં ૭૫ લાખથી વધુ રેશનકાર્ડ ધારકોને સસ્તા દરે અનાજ વિતરણ શરૂ કરાશે

આગામી વિવિધ તહેવારોમાં અંત્યોદય અને BPL પરિવારોને વધારાની  ખાંડ અને ખાદ્ય તેલનું રાહત દરે વિતરણ કરાશે :- અન્ન-નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે કચ્છમાં કરોડોના ડ્રગ્સના જથ્થાનો નાશ કરવા ઉપસ્થિત રહેશે

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે કચ્છમાં કરોડોના ડ્રગ્સના જથ્થાનો નાશ કરવા ઉપસ્થિત રહેશે

પૂર્વ કચ્છ (ગાંધીધામ), પશ્ચિમ કચ્છ (ભુજ) અને મોરબી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં NDPS એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાઓમાં જપ્ત કરેલા માદક પદાર્થોનો નાશ કરવામાં આવશે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
રાજ્યમાં સર્વગ્રાહી શિક્ષણ મુલ્યાંકન માટે રચાયેલી ટાસ્ક ફોર્સ કમિટીનો અહેવાલ મુખ્યમંત્રીને અર્પણ કરાયો

રાજ્યમાં સર્વગ્રાહી શિક્ષણ મુલ્યાંકન માટે રચાયેલી ટાસ્ક ફોર્સ કમિટીનો અહેવાલ મુખ્યમંત્રીને અર્પણ કરાયો

રાજ્યની શિક્ષણ પદ્ધતિમાં ૩૬૦ ડીગ્રી પરિવર્તન લાવીને હોલિસ્ટિક એજ્યુકેશન એપ્રોચના સર્વગ્રાહી મૂલ્યાંકન માટે રચવામાં આવેલી ટાસ્ક ફોર્સ કમિટીએ પોતાના તારણોનો ભલામણ અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સુપ્રત કર્યો હતો.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
ગુજરાત ATS એ 4 અલ-કાયદા આતંકવાદીઓની ધરપકડ કરી, મોટા હુમલાની જવાબદારી સોંપવાની હતી

ગુજરાત ATS એ 4 અલ-કાયદા આતંકવાદીઓની ધરપકડ કરી, મોટા હુમલાની જવાબદારી સોંપવાની હતી

ગુજરાત ATS એ અલ-કાયદાના AQIS મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં, ગુજરાત ATS એ ચાર શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
વાહન ચાલકોએ સાયબર ફ્રોડથી બચવા વાહનનું ચલણ RTOના અધિકૃત ઓનલાઈન પોર્ટલ પરથી જ ભરવું

વાહન ચાલકોએ સાયબર ફ્રોડથી બચવા વાહનનું ચલણ RTOના અધિકૃત ઓનલાઈન પોર્ટલ પરથી જ ભરવું

RTO દ્વારા આપવામાં આવતા વાહનના ચલણની ઓનલાઈન ભરપાઈ માટે રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા વોટ્સએપ કે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે કોઈ લિંક મોકલવામાં આવતી નથી.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
દેડિયાપાડા-ચીકદા માર્ગ ખાતે રોડ મરામતની કામગીરી પૂર્ણ કરાઈ

દેડિયાપાડા-ચીકદા માર્ગ ખાતે રોડ મરામતની કામગીરી પૂર્ણ કરાઈ

વરસાદના કારણે નર્મદા જિલ્લામાં અનેક જગ્યાએ માર્ગોને નાનું મોટું નુકસાન પહોંચ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ત્વરિત અને અસરકારક માર્ગ મરામત કામગીરી કરવા માર્ગ મકાન વિભાગના ઇજનેરોને સ્થળ પર મુલાકાત લઇને ત્વરિત પગલા લેવા અને પેચવર્ક કરવા તાકિદ કરાઇ હતી.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
ગત ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં ૨૫ જિલ્લાના ૯૦ તાલુકાઓમાં વરસાદ

ગત ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં ૨૫ જિલ્લાના ૯૦ તાલુકાઓમાં વરસાદ

નવસારીના જલાલપોર તાલુકામાં સૌથી વધુ ૫ ઇંચ જેટલો વરસાદ. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ૫૮.૧૯ ટકા તેમજ અન્ય ૨૦૬ જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના ૬૦ ટકા કરતાં વધુ ભરાયા.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
ખેડૂતોએ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓના ખરીદી સમયે આટલી કાળજી જરૂર રાખવી....!!!

ખેડૂતોએ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓના ખરીદી સમયે આટલી કાળજી જરૂર રાખવી....!!!

ચોમાસાની ઋતુ દરમિયાન રાજ્યના ખેડૂતો દ્વારા જોર-શોરથી ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન રાજ્યના ખેડૂતોએ વાવણી માટે બિયારણ, સારા ઉત્પાદન માટે ખાતર અને રોગ-જીવાતના વ્યવસ્થાપન માટે જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે વિશેષ કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
એક પેડ માં કે નામ ૨.૦ અંતર્ગત દંતાલી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

એક પેડ માં કે નામ ૨.૦ અંતર્ગત દંતાલી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

આ કાર્યક્રમમાં રમત ગમત અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ વન-પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અંદાજે ૪ હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. 

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, રાજપીપળા દ્વારા ૭૭મો સ્થાપના દિવસ ઉજવાયો

ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, રાજપીપળા દ્વારા ૭૭મો સ્થાપના દિવસ ઉજવાયો

ધી રીજીઓનલ પ્રોબેશન એન્ડ આફ્ટર કેર એસોસિએશન, રાજપીપળા સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, રાજપીપળા સંસ્થાએ પોતાની ૭૭ મી વર્ષગાંઠ નિમિત્તે યાદગાર સ્થાપના દિવસની ઉજવણી કરી હતી.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
અનુસૂચિત જાતિના નાગરીકોને આ વર્ષે ચાર યોજના હેઠળ ઓછા વ્યાજ દરે ધિરાણ અપાશે

અનુસૂચિત જાતિના નાગરીકોને આ વર્ષે ચાર યોજના હેઠળ ઓછા વ્યાજ દરે ધિરાણ અપાશે

ધિરાણ લેવા ઈચ્છુક નાગરીકો આગામી તા.૨૩ જુલાઈથી  ૧૭ ઓગષ્ટ સુધી www.sje.gujarat.gov.in/gscdc વેબસાઈટ પર અરજી કરી શકશે. રાજ્ય સરકાર દ્વારા સ્વરોજગારલક્ષી યોજના, થ્રી વ્હીલરની યોજના, મારુતી સુઝુકી ઇકો યોજના તથા ટ્રેક્ટર-યાંત્રિક સાધનો માટેની યોજના હેઠળ ધિરાણ અપાશે. 

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
‘ધરતી આબા જન ભાગીદારી અભિયાન’ને ગુજરાતમાં જ્વલંત સફળતા

‘ધરતી આબા જન ભાગીદારી અભિયાન’ને ગુજરાતમાં જ્વલંત સફળતા

રાજ્યમાં માત્ર ૧૫ દિવસમાં ૨૧ જિલ્લાના ૧.૧૦ લાખથી વધુ આદિજાતિ લાભાર્થીઓને વિવિધ ૨૨ યોજનાલક્ષી સેવાઓનો ઘરઆંગણે લાભ અપાયો:આદિજાતિ વિકાસ મંત્રી ડૉ.કુબેર ડિંડોર.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
સોમનાથ ટ્રસ્ટ, ગુજરાત પ્રવાસન વિભાગ અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્રનું સંયુક્ત આયોજન

સોમનાથ ટ્રસ્ટ, ગુજરાત પ્રવાસન વિભાગ અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્રનું સંયુક્ત આયોજન

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સ્થાપત્ય,સુવિધાઓ અને સાંસ્કૃતિક ક્ષેત્રે સોમનાથનો સ્વર્ણિમયુગ પુનઃસ્થાપિત થયો.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
લીલીયા અને આસપાસના વિસ્તારોને મળશે ઉચ્ચ ગુણવત્તાવાળી આરોગ્ય સુવિધાઓ

લીલીયા અને આસપાસના વિસ્તારોને મળશે ઉચ્ચ ગુણવત્તાવાળી આરોગ્ય સુવિધાઓ

લીલીયાને મળશે આધુનિક આરોગ્ય સેવાઓ ₹7 કરોડના ખર્ચે લીલીયા હોસ્પિટલનું થશે નવીનીકરણ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનો ખૂબ ખૂબ આભાર: ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
હિલ સ્ટેશન સાપુતારા ખાતે મુખ્યમંત્રી ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ ૨૦૨૫’નો શુભારંભ કરાવશે

હિલ સ્ટેશન સાપુતારા ખાતે મુખ્યમંત્રી ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ ૨૦૨૫’નો શુભારંભ કરાવશે

આગામી તા.૨૬ જુલાઇથી ૨૩ દિવસ સુધી યોજાનાર આ ફેસ્ટિવલના પ્રથમ દિવસે 'એક ભારત શ્રેષ્ઠ ભારત' થીમ પર ગુજરાત સહિત ૧૩ રાજ્યોના ૩૫૪ કલાકારો દ્વારા 'ભવ્ય કાર્નિવલ પરેડ' યોજાશે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
ગુજરાતની કેરીએ સ્થાનિક બજારોની સીમાઓ વટાવીને આંતરરાષ્ટ્રીય બજારોમાં ધૂમ મચાવી

ગુજરાતની કેરીએ સ્થાનિક બજારોની સીમાઓ વટાવીને આંતરરાષ્ટ્રીય બજારોમાં ધૂમ મચાવી

રાજ્યમાંથી વર્ષ ૨૦૨૪-૨૫માં ૮૫૬ મેટ્રિક ટન કેરીની નિકાસ કરાઈ;  ગત પાંચ વર્ષમાં કુલ ૩,૦૦૦ મેટ્રિક ટનથી વધુ કેરીની નિકાસ.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના પાંચ તાલુકામાં ૩.૫ ઇંચ સુધી વરસાદ વરસ્યો

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના પાંચ તાલુકામાં ૩.૫ ઇંચ સુધી વરસાદ વરસ્યો

ગુજરાતમાં ચાલુ વર્ષે મોસમનો કુલ સરેરાશ ૫૩ ટકાથી વધુ વરસાદ નોંધાયો. કોઈપણ કટોકટીને પહોંચી વળવા NDRFની ૧૨ અને SDRFની ૨૦ ટુકડીઓ વિવિધ જિલ્લામાં ખડેપગે.  

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણી

અમ્યુકો દ્વારા શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ અંતર્ગત વિવિધ વિકાસ પ્રકલ્પોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા