મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાત

4272 लेख
જાફરાબાદમાં પાણી વિતરણની સમસ્યા: વાલ્વમેનની મનમાની અને નાગરિકોની હાલાકી

જાફરાબાદમાં પાણી વિતરણની સમસ્યા: વાલ્વમેનની મનમાની અને નાગરિકોની હાલાકી

જાફરાબાદના સામાકાંઠામાં 15-20 દિવસે પાણી વિતરણ, વાલ્વમેનની મનમાની. તહેવારોમાં પણ પાણીની અછતથી નાગરિકો હેરાન. નગરપાલિકા નિષ્ક્રિય.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
બગસરા 108 ટીમની પ્રામાણિકતા: ઘાયલનો સામાન પરિવારને સોંપ્યો

બગસરા 108 ટીમની પ્રામાણિકતા: ઘાયલનો સામાન પરિવારને સોંપ્યો

બગસરા 108 ટીમે અકસ્માતમાં ઘાયલ દર્દીનો કિંમતી સામાન સાચવી પરિવારને સોંપ્યો, પ્રામાણિકતા અને સેવાનું ઉત્તમ ઉદાહરણ.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
એક્સિસ બેંક: સેલરી એકાઉન્ટ ધારકને 38 લાખનું અકસ્માત વળતર

એક્સિસ બેંક: સેલરી એકાઉન્ટ ધારકને 38 લાખનું અકસ્માત વળતર

એક્સિસ બેંકે સેલરી એકાઉન્ટ ધારકના અકસ્માત મૃત્યુ પર 38 લાખનું વળતર આપ્યું. ગુજરાતના શિક્ષકો માટે ઝડપી સહાય.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
ગાંધીધામ અને સાબરમતી રેલ્વે સ્ટેશનો પર હેલ્થ ચેકઅપ કેમ્પનું સફળ આયોજન

ગાંધીધામ અને સાબરમતી રેલ્વે સ્ટેશનો પર હેલ્થ ચેકઅપ કેમ્પનું સફળ આયોજન

પશ્ચિમ રેલ્વેના આરપીએફ પોસ્ટ, સાબરમતી અને ગાંધીધામ રેલ્વે સ્ટેશનો પર 6 અને 7 ઓગસ્ટ 2025 ના રોજ વાર્ષિક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 80 થી વધુ રેલ્વે કર્મચારીઓએ ભાગ લીધો હતો અને તેમની વિસ્તૃત હેલ્થ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
રાજયને યુરીયા ખાતરનું ૮૦,૦૦૦ મે.ટન વધારાના જથ્થાની ફાળવણી

રાજયને યુરીયા ખાતરનું ૮૦,૦૦૦ મે.ટન વધારાના જથ્થાની ફાળવણી

કૃષિ વિભાગ દ્વારા રાજ્યના રાસાયણિક ખાતરના સુચારૂ વિતરણ અને તેની સબસીડીના લાભનો સાચા હકદાર ખેડૂત સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા હેતુસર માન.મુખ્યમંત્રીશ્રીના આદેશથી ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. 

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
રેલ સંરક્ષામાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ  વડોદરા મંડળના બે કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા

રેલ સંરક્ષામાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ  વડોદરા મંડળના બે કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા

રેલ સંરક્ષમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ વડોદરા મંડળના બે કર્મચારીઓને મંડળ રેલ  પ્રબંધક (DRM) શ્રી રાજુ ભડકે દ્વારા  પ્રમાણપત્રોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમ્માન રેલવેની સુરક્ષિત સંચાલન પ્રણાલીને મજબૂત બનાવવામાં તેમની સતર્કતા અને તત્પરતાને માન્યતા આપવા બદલ આપવામાં આવ્યો હતો.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
ગાંધીનગરમાં ફાર્મા એન્ડ લેબટેક એક્સપો-2025નો પ્રારંભ

ગાંધીનગરમાં ફાર્મા એન્ડ લેબટેક એક્સપો-2025નો પ્રારંભ

25,000 ચોરસ મીટર વિસ્તારમાં પથરાયેલા એક્સપોમાં 400થી વધુ એક્ઝિબિટર્સ દવાઓ અને ફાર્મા પ્રોડક્ટ્સ તેમજ ઉત્પાદન મશીનરી-સાધનો પ્રદર્શિત કરશે. 

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
સેન્દ્રીય ખેતીમાં સર્ટિફિકેશનની કામગીરી કરાવતા ખેડૂતોને ગુજરાત સરકાર તરફથી મળશે ખર્ચના ૭૫ ટકા સુધીની સહાય

સેન્દ્રીય ખેતીમાં સર્ટિફિકેશનની કામગીરી કરાવતા ખેડૂતોને ગુજરાત સરકાર તરફથી મળશે ખર્ચના ૭૫ ટકા સુધીની સહાય

APEDA માન્ય સંસ્થાઓ ખાતેથી સર્ટિફિકેશનની કામગીરી  કરાવતા ખેડૂતોએ સહાય મેળવવા માટે આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
ગીર ફાઉન્ડેશન દ્વારા ઇકો રાખી મેકિંગ એક્ટિવિટી યોજાઈ

ગીર ફાઉન્ડેશન દ્વારા ઇકો રાખી મેકિંગ એક્ટિવિટી યોજાઈ

ભાઈ-બહેનના પવિત્ર તહેવાર એવા ‘રક્ષાબંધન’ પર્વ નિમિતે પર્યાવરણના જતનની સાથેસાથે ઘરમાં રહેલી વધારાની વસ્તુઓનો ઉપયોગ કરીને બાળકો ‘ઇકો ફ્રેન્ડલી’ રાખડી તૈયાર કરી શકે તેવા હેતુથી 'ગીર' ફાઉન્ડેશન, ગાંધીનગરના ઉપક્રમે ઇન્દ્રોડા ખાતે ‘ઇકો રાખી મેકિંગ એક્ટિવિટી’ યોજવામાં આવી હતી.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લાના પ્રાચીન તીર્થક્ષેત્ર સ્તંભેશ્વર મહાદેવના શ્રાવણી સોમવારે દર્શન-પૂજન કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લાના પ્રાચીન તીર્થક્ષેત્ર સ્તંભેશ્વર મહાદેવના શ્રાવણી સોમવારે દર્શન-પૂજન કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ભરૂચ જિલ્લાના પ્રાચીન તીર્થક્ષેત્ર સ્તંભેશ્વર મહાદેવના શ્રદ્ધાપૂર્વક પૂજન-અર્જન અને યજ્ઞમાં આહૂતિ આપી હતી.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
ગુજરાતમાં અત્યારસુધીમાં પ્રધાનમંત્રી જન ધન યોજના  હેઠળ વિક્રમજનક ૧.૯૪ કરોડથી વધુ બેંક ખાતા ખોલાયા

ગુજરાતમાં અત્યારસુધીમાં પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ વિક્રમજનક ૧.૯૪ કરોડથી વધુ બેંક ખાતા ખોલાયા

હવે પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ખાતું ખોલાવવા રાજ્યની ૧૪,૬૧૦ ગ્રામ પંચાયતમાં VCE મદદરૂપ થશે. પ્રધાનમંત્રી જન ધન હેઠળ ખાતું ખોલાવવાથી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા અને અટલ પેન્શન યોજનાનો લાભ લઇ શકાશે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
ભાવનગર ટર્મિનસ-અયોધ્યા કેન્ટ ઉદ્ઘાટન એક્સપ્રેસનું મહેસાણામાં ભવ્ય સ્વાગત

ભાવનગર ટર્મિનસ-અયોધ્યા કેન્ટ ઉદ્ઘાટન એક્સપ્રેસનું મહેસાણામાં ભવ્ય સ્વાગત

ભાવનગર ટર્મિનસ-અયોધ્યા કેન્ટ ઉદ્ઘાટન એક્સપ્રેસનું મહેસાણામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.મહેસાણાથી રામલલ્લાના નગરી અયોધ્યાને જોડતી આ પહેલી ટ્રેન છે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
વડોદરા રેલવે સ્ટેશન પર યાત્રીઓ  માટે નવી સૌગાત, માનનીય સાંસદ ડૉ. હેમાંગ જોશીએ કર્યું ઉદ્ઘાટન

વડોદરા રેલવે સ્ટેશન પર યાત્રીઓ માટે નવી સૌગાત, માનનીય સાંસદ ડૉ. હેમાંગ જોશીએ કર્યું ઉદ્ઘાટન

વડોદરા રેલવે  સ્ટેશન પર યાત્રીઓની સુવિધા વધારવા માટે એક નવી સુવિધાઓનું ઉદ્ઘાટન માનનીય સાંસદ ડૉ. હેમાંગ જોશીએ કર્યું. જેમાં મફત બેટરી સંચાલિત કાર્ટ સેવા અને મહિલા વેઇટિંગ રૂમ અને એસી વેઇટિંગ રૂમમાં સ્થિત બાળ સંભાળ કક્ષનું સૌંદર્ય કરણ શામેલ છે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
ગીર ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ–૨૦૨૫ની ઉજવણી કરાઈ

ગીર ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ–૨૦૨૫ની ઉજવણી કરાઈ

વાઘના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા, વાઘના કુદરતી રહેઠાણને સંરક્ષિત કરવા દર વર્ષે ૨૯ જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ (International Tiger Day) મનાવવામાં આવે છે. જેના ભાગરૂપે વન વિભાગ અંતર્ગત ‘ગીર’ ફાઉન્ડેશન, ગાંધીનગર ખાતે ‘આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ–૨૦૨૫’ની ઉજવણી કરવામાં આવી હતી.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
ગાંધીનગરમાં દેશની સૌથી મોટી ડિજિટલ એરેસ્ટ, ડૉક્ટર પાસેથી 19.24 કરોડ રૂપિયા પડાવ્યા

ગાંધીનગરમાં દેશની સૌથી મોટી ડિજિટલ એરેસ્ટ, ડૉક્ટર પાસેથી 19.24 કરોડ રૂપિયા પડાવ્યા

ગુજરાતની રાજધાનીમાં લગભગ 3 મહિના સુધી ડિજિટલ એરેસ્ટ દ્વારા રૂ. 19.24 કરોડની છેતરપિંડીનો આ કેસ સમગ્ર દેશનો સૌથી મોટો ડિજિટલ કૌભાંડ બની ગયો છે. આ કેસમાં પોલીસે સુરતથી લાલજીભાઈ બલદાનિયા નામના વ્યક્તિની ધરપકડ કરી છે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
વ્યવસાયલક્ષી તાલીમ થકી સ્વરોજગારી પૂરું પડતું પ્લેટફોર્મ - ITI

વ્યવસાયલક્ષી તાલીમ થકી સ્વરોજગારી પૂરું પડતું પ્લેટફોર્મ - ITI

રાજ્યમાં વિવિધ ઉદ્યોગોને કુશળ માનવબળ ઉપલબ્ધ થાય તેમજ જુદા જુદા ક્ષેત્રે વિકસતી ટેકનોલોજી અંગે યુવાઓને તાલીમ આપી સ્વરોજગારી મેળવી શકે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ રોજગારલક્ષી અભિયાનને વધુ બળ આપવા રાજ્યમાં ૨૮૮ સરકારી, ૧૦૦ ગ્રાન્ટ-ઇન-એઇડ અને ૧૬૮ સ્વનિર્ભર સંસ્થાઓ મળી કુલ ૫૫૬ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ-આઈ.ટી.આઈ. કાર્યરત છે. 

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
PDEU માં 2025-2026 બેચના B.Tech અને B.Sc ના નવા વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ

PDEU માં 2025-2026 બેચના B.Tech અને B.Sc ના નવા વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ

પંડિત દિનદયાળ ઊર્જા યુનિવર્સિટી (PDEU) એ 2025-2026 ના શૈક્ષણિક વર્ષની B.Tech. અને B.Sc. ની નવી બેચ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમની શરૂઆત કરી છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને શાળાથી યુનિવર્સિટી જીવનમાં પરિવર્તન સરળતાથી થઈ શકે તે માટે માર્ગદર્શન આપવાનો છે. 

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
નર્મદા જિલ્લાના આંગણે પ્રકૃતિ અને સંસ્કૃતિનો ઉત્સવ કેવડિયા કાર્નિવલ

નર્મદા જિલ્લાના આંગણે પ્રકૃતિ અને સંસ્કૃતિનો ઉત્સવ કેવડિયા કાર્નિવલ

કાર્યક્રમના મુખ્ય આકર્ષણ રૂપે જાણીતી ગુજરાતી ગાયિકા અને વૈશ્વિક મંચના પર્ફોર્મર હિમાલી વ્યાસ નાયકે તેમની સંગીત ટીમ સાથે સંગીતરસની હેલી વરસાવી નર્મદાવાસીઓને મનોરંજનમાં તરબોળ કર્યા.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
અમદાવાદ-પટના અજિમાબાદ એક્સપ્રેસનું રાજગીર સુધી વિસ્તરણ

અમદાવાદ-પટના અજિમાબાદ એક્સપ્રેસનું રાજગીર સુધી વિસ્તરણ

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં ટ્રેન બર 12947/12948 અમદાવાદ-પટના અજિમાબાદ એક્સપ્રેસને રાજગીર સુધી વિસ્તારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનની વિગતો માટે વધુમાં વાંચો. 

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
પશ્ચિમ રેલવે ચલાવશે ભુજ-રાજકોટ વચ્ચે ત્રિ-અઠવાડિક સ્પેશિયલ ટ્રેન

પશ્ચિમ રેલવે ચલાવશે ભુજ-રાજકોટ વચ્ચે ત્રિ-અઠવાડિક સ્પેશિયલ ટ્રેન

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં ભુજ અને રાજકોટ વચ્ચે ત્રિ-અઠવાડિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનની વિગતો માટે વધુમાં વાંચો.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા