મુખ્ય સામગ્રી પર જાઓ

પોલિટિક્સ

1395 लेख
E20 ઇંધણ વિવાદ: શું ભારતની 30 કરોડ ગાડીઓ ભંગાર બની જશે? અરવિંદ કેજરીવાલનો મોટો દાવો

E20 ઇંધણ વિવાદ: શું ભારતની 30 કરોડ ગાડીઓ ભંગાર બની જશે? અરવિંદ કેજરીવાલનો મોટો દાવો

દેશમાં ઇથેનોલ-મિશ્રિત ઇંધણ (E20) ના ઉપયોગને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે અરવિંદ કેજરીવાલે વાહન ઉત્પાદકો અને સરકાર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે E20 ઇંધણના ફરજિયાત ઉપયોગથી લાખો વાહનોના એન્જિનને નુકસાન થઈ શકે છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
સુરતમાં પૂરની હોનારત: 'પ્રી-મોન્સૂન કામગીરીના આંકડા જાહેર કરો', પાયલ સાકરીયાનો સત્તાધારી પક્ષ પર પ્રહાર

સુરતમાં પૂરની હોનારત: 'પ્રી-મોન્સૂન કામગીરીના આંકડા જાહેર કરો', પાયલ સાકરીયાનો સત્તાધારી પક્ષ પર પ્રહાર

આમ આદમી પાર્ટીના નેતા પાયલ સાકરીયાએ સુરતની વાર્ષિક પૂરની સમસ્યા અને તેના કારણે થતી જાન-માલની હાનિ માટે સત્તાધારી પક્ષની નિષ્ફળતાને જવાબદાર ઠેરવી છે. તેમણે આ મુદ્દે પારદર્શિતા અને જવાબદારીની માંગ કરી છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
મુખ્યમંત્રી ભગવંત સિંહ માનની તીર્થ યાત્રા યોજના: શ્રદ્ધા અને સુવિધાનું મિશ્રણ; હજારો ભક્તોને લાભ

મુખ્યમંત્રી ભગવંત સિંહ માનની તીર્થ યાત્રા યોજના: શ્રદ્ધા અને સુવિધાનું મિશ્રણ; હજારો ભક્તોને લાભ

મુખ્યમંત્રી ભગવંત સિંહ માનના નેતૃત્વમાં પંજાબ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી 'તીર્થ યાત્રા યોજના' એવા શ્રદ્ધાળુઓ માટે વરદાન સાબિત થઈ રહી છે જેઓ આર્થિક તંગીના કારણે ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાથી વંચિત હતા.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
છોટાઉદેપુરમાં 'આપ' ની રણનીતિ: ૨૦૨૭ની ચૂંટણી માટે સંગઠન નિર્માણનું અભિયાન શરૂ

છોટાઉદેપુરમાં 'આપ' ની રણનીતિ: ૨૦૨૭ની ચૂંટણી માટે સંગઠન નિર્માણનું અભિયાન શરૂ

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે આજે છોટાઉદેપુર લોકસભાની નાંદોદ વિધાનસભામાં પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી માટે સંગઠનને ગ્રામ્ય અને વોર્ડ સ્તર સુધી મજબૂત બનાવવાનો છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
ખોટા કેસો સામે લડત ચાલુ રહેશે: ગોપાલ રાયે ચૈતર વસાવાના પરિવારને આપ્યો વિશ્વાસ

ખોટા કેસો સામે લડત ચાલુ રહેશે: ગોપાલ રાયે ચૈતર વસાવાના પરિવારને આપ્યો વિશ્વાસ

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે ડેડિયાપાડાની મુલાકાત લઈને ધારાસભ્ય ચૈતર વસાવાના પરિવારજનોને મળીને તેમને સાંત્વના પાઠવી હતી. તેમણે ભાજપ સરકાર પર રાજકીય દ્વેષભાવ રાખીને ખોટા કેસો દ્વારા વિરોધના અવાજને દબાવવાનો આરોપ લગાવ્યો છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
આપ ના ગુજરાત પ્રભારી ગોપાલ રાયે જેલમાં બંધ રજની વસાવા અને સર્જન વસાવાના પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના પાઠવી

આપ ના ગુજરાત પ્રભારી ગોપાલ રાયે જેલમાં બંધ રજની વસાવા અને સર્જન વસાવાના પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના પાઠવી

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાયે ભરૂચ લોકસભા ક્ષેત્રની મુલાકાત દરમિયાન જેલમાં બંધ પક્ષના હોદ્દેદારો રજની વસાવા અને સર્જન વસાવાના પરિવારજનો સાથે મુલાકાત કરી તેમને સાંત્વના પાઠવી હતી. તેમણે ભાજપ સરકાર પર વિપક્ષના નેતાઓના અવાજને દબાવવાનો આરોપ લગાવ્યો છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
પંજાબ સરકારની મોટી પહેલ: 36 લાખથી વધુ મહિલાઓને મળ્યો યોજનાનો લાભ, હવે નામ નોંધણી પર સરકારનું ધ્યાન

પંજાબ સરકારની મોટી પહેલ: 36 લાખથી વધુ મહિલાઓને મળ્યો યોજનાનો લાભ, હવે નામ નોંધણી પર સરકારનું ધ્યાન

પંજાબ સરકાર દ્વારા 'માવા ધીયાં સત્કાર યોજના'નો પ્રથમ હપ્તો સફળતાપૂર્વક મહિલાઓના બેંક ખાતામાં જમા કરાવ્યા બાદ, હવે મુખ્યમંત્રી ભગવંત માને તમામ લાભાર્થી મહિલાઓને ચૂંટણી પંચની પ્રક્રિયામાં સક્રિય રહેવા જણાવ્યું છે. તેમણે ખાસ કરીને મતદાર યાદીના સુધારણા અભિયાન દરમિયાન 'SIR ફોર્મ' (Special Summary Revision Form) ભરવા પર ભાર મૂક્યો છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
અરવિંદ કેજરીવાલની ઓટો કંપનીઓને ચીમકી: માઇલેજ ઘટશે તો શું ગ્રાહકોને વળતર મળશે?

અરવિંદ કેજરીવાલની ઓટો કંપનીઓને ચીમકી: માઇલેજ ઘટશે તો શું ગ્રાહકોને વળતર મળશે?

AAP ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે દેશભરની 29 ઓટો ઉત્પાદક કંપનીઓને પત્ર લખીને E-20 ઇંધણના ઉપયોગ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ખાસ કરીને મારુતિ, ટોયોટા અને હીરો જેવી કંપનીઓ, જેમણે સરકારી પ્રેસ કોન્ફરન્સમાં જૂના વાહનો માટે E-20 ને સલામત ગણાવ્યું હતું, તેમની સામે કેજરીવાલે માલિકના મેન્યુઅલ (Owner's Manual) અને સરકારી દાવાઓ વચ્ચેના વિરોધાભાસ અંગે સવાલો ઉઠાવ્યા છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
AAP યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીનું નિવેદન: "ખેડૂતોના હક માટે ભગતસિંહના માર્ગે ચાલવા પણ તૈયાર"

AAP યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીનું નિવેદન: "ખેડૂતોના હક માટે ભગતસિંહના માર્ગે ચાલવા પણ તૈયાર"

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાળા ગામે જી.એસ.પી.એલ. (GSPL) કંપની દ્વારા ખેડૂતોની પૂર્વ સંમતિ વિના તેમના ખેતરોમાંથી ગેસ પાઇપલાઇન પસાર કરવાના વિરોધમાં ખેડૂતોએ આક્રમક વલણ અપનાવ્યું છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
ગોપાલ રાયની ભરૂચ મુલાકાત: જેલમાં બંધ AAP નેતાઓના પરિવારને આપી હિંમત, સરકારને આપી આંદોલનની ચીમકી

ગોપાલ રાયની ભરૂચ મુલાકાત: જેલમાં બંધ AAP નેતાઓના પરિવારને આપી હિંમત, સરકારને આપી આંદોલનની ચીમકી

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે ખોટા કેસમાં જેલમાં બંધ ભરૂચ જિલ્લા પ્રમુખ પિયૂષ પટેલના ઘરે જઈ તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી. આ પ્રસંગે તેમણે સરકારની દમનકારી નીતિઓ સામે આકરા પ્રહાર કર્યા હતા.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
E20 ઇંધણ વિવાદ: કેન્દ્ર સરકારની જીદ સામે કેજરીવાલનો મોરચો, વિકલ્પો આપવાની કરી માગ

E20 ઇંધણ વિવાદ: કેન્દ્ર સરકારની જીદ સામે કેજરીવાલનો મોરચો, વિકલ્પો આપવાની કરી માગ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે E20 ઇંધણના અમલીકરણ અને કેન્દ્ર સરકારની કાર્યપદ્ધતિ સામે આકરા પ્રહાર કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે સરકાર આ બાબતે સતત વિરોધાભાસી નિવેદનો આપી રહી છે અને જનતાને ગેરમાર્ગે દોરી રહી છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
ડોક્ટર અને સફાઈ કર્મચારીના જીવની કિંમત સમાન હોવી જોઈએ: ડો. કરન બારોટ AAP

ડોક્ટર અને સફાઈ કર્મચારીના જીવની કિંમત સમાન હોવી જોઈએ: ડો. કરન બારોટ AAP

ગટર સફાઈ દરમિયાન થતા મોતના કિસ્સાઓ અવારનવાર સામે આવે છે જે માનવીય દ્રષ્ટિકોણથી અત્યંત દુઃખદ છે. શ્રમજીવીઓના જીવનું જોખમ ઘટાડવા માટે મશીન દ્વારા સફાઈ અને સુરક્ષાના કડક નિયમોનું પાલન થવું અત્યંત આવશ્યક છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
ધારાસભ્ય ચૈતર વસાવાની સજા માફી મુદ્દે આદિવાસી સમાજના આગેવાનોએ કલેકટરના માધ્યમથી રાષ્ટ્રપતિને પત્ર મોકલ્યો

ધારાસભ્ય ચૈતર વસાવાની સજા માફી મુદ્દે આદિવાસી સમાજના આગેવાનોએ કલેકટરના માધ્યમથી રાષ્ટ્રપતિને પત્ર મોકલ્યો

બંધારણની 72મી કલમ મુજબ કોઈ MLAની સજા માફ કરવાની જોગવાઈ હોય, એ જોગવાઈનો ઉપયોગ કરીને જ્યુડિશિયરીને ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ માનનીય દ્રૌપદી મુર્મૂજી સુચના આપે અને જેમને સજા થઈ છે તેમની સજા માફ થાય: બહાદુરભાઈ વસાવા

Kalpesh Kosti · 2 મહિના પેહલા
માંગરોળમાં વરસાદી આફત: ૩૦ ઇંચ વરસાદથી ખેડૂતો પાયમાલ, 'આપ' નેતા પિયુષ પરમારે વળતરની કરી માંગ

માંગરોળમાં વરસાદી આફત: ૩૦ ઇંચ વરસાદથી ખેડૂતો પાયમાલ, 'આપ' નેતા પિયુષ પરમારે વળતરની કરી માંગ

જૂનાગઢ જિલ્લાના હાટીના અને માંગરોળ પંથકમાં છેલ્લા ૪૮ કલાકમાં પડેલા અતિભારે ૩૦ ઇંચ વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. અનેક વિસ્તારોમાં પાણી ફરી વળતા ખેડૂતોના પાક અને સામાન્ય પરિવારોની ઘરવખરી નાશ પામી છે. આ સ્થિતિને લઈને આમ આદમી પાર્ટીના ઓ.બી.સી. પ્રદેશ પ્રમુખ પિયુષ પરમારે ત્વરિત સર્વે અને વળતરની માંગ કરી છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
અન્યાય સામેની લડાઈમાં ચૈતર વસાવાના પરિવાર સાથે આમ આદમી પાર્ટી અડગ : પાયલ સાકરિયા AAP

અન્યાય સામેની લડાઈમાં ચૈતર વસાવાના પરિવાર સાથે આમ આદમી પાર્ટી અડગ : પાયલ સાકરિયા AAP

આમ આદમી પાર્ટીના મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ પાયલ સાકરિયાએ ધારાસભ્ય ચૈતર વસાવાના નિવાસસ્થાને પહોંચી તેમના ધર્મપત્ની વર્ષાબેન વસાવા તથા પરિવારજનોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પરિવારને સાંત્વના પાઠવી હતી અને પાર્ટી સમગ્ર પરિવાર સાથે અડગપણે ઉભી હોવાનું જણાવ્યું હતું.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
'AAP' એ મોટો દાવો કર્યો: 'ટીમ A, B અને C' એ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને નિશાન બનાવવા માટે હાથ મિલાવ્યા છે

'AAP' એ મોટો દાવો કર્યો: 'ટીમ A, B અને C' એ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને નિશાન બનાવવા માટે હાથ મિલાવ્યા છે

પંજાબમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આ વચ્ચે, પરસ્પર આરોપ-પ્રત્યારોપનો તબક્કો શરૂ થયો છે. આમ આદમી પાર્ટી (AAP) એ કોંગ્રેસ, ભાજપ અને અકાલી દળ પર ગંભીર આરોપો લગાવ્યા છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
AAP પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે બારડોલી લોકસભા પદાધિકારીઓ સાથે સંગઠન વિસ્તાર મુદ્દે બેઠક કરી

AAP પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે બારડોલી લોકસભા પદાધિકારીઓ સાથે સંગઠન વિસ્તાર મુદ્દે બેઠક કરી

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે આજે બારડોલી લોકસભાના પદાધિકારીઓ સાથે સંગઠન વિસ્તાર મુદ્દે બેઠક કરી. આ બેઠકમાં પ્રદેશ પ્રભારી ગોપાલ રાયની સાથે સાથે પ્રદેશના પદાધિકારીઓ, વિધાનસભાના હોદ્દેદારો સહિત સ્થાનિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ મુદ્દે પ્રભારી ગોપાલ રાયે મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે, સ્થાનિક ચૂંટણીઓ બાદ હવે આમ આદમી પાર્ટી 2027ની વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દીધી છે, એના માટે સમગ્ર ગુજરાતમાં સંગઠન વિસ્તારના કાર્યક્રમો થઈ રહ્યા છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
2 દિવસના વરસાદે કોર્પોરેશનની પોલ ખોલી: ડો. કરન બારોટ, પ્રદેશ સંગઠન મંત્રી AAP

2 દિવસના વરસાદે કોર્પોરેશનની પોલ ખોલી: ડો. કરન બારોટ, પ્રદેશ સંગઠન મંત્રી AAP

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટે અમદાવાદમાં રોડ-રસ્તાની ખરાબ ગુણવત્તા અને પીવાના પાણીમાં ગટરના પાણીના મિશ્રણ અંગે તંત્રની આકરી ઝાટકણી કાઢી છે. તેમણે જણાવ્યું હતું કે 'સ્માર્ટ સિટી'નો દાવો ફક્ત કાગળ પર જ સીમિત છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
દોળિયા પુલ પર તંત્રની મોટી બેદરકારી, અકસ્માતોની હારમાળા છતાં હાઈવે ઓથોરિટી ઘોર નિંદ્રામાં : રમેશ મેર AAP

દોળિયા પુલ પર તંત્રની મોટી બેદરકારી, અકસ્માતોની હારમાળા છતાં હાઈવે ઓથોરિટી ઘોર નિંદ્રામાં : રમેશ મેર AAP

આમ આદમી પાર્ટીના નેતા રમેશ મેરે એક વીડિયોના માધ્યમથી તંત્ર પર પસ્તાળ પાડતા જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી અમે ગામલોકો અને મીડિયાના માધ્યમથી નેશનલ હાઈવે ઓથોરિટી તેમજ સરકારને વારંવાર રજૂઆતો કરી રહ્યા છીએ, પરંતુ એવું લાગે છે કે તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના દોળિયા બાવત્રી પાસે આવેલો પુલ લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
મુંબઈના માનખુર્દમાં ચાલ ધરાશાયી: 5 બાળકો સહિત 6ના કરૂણ મોત

મુંબઈના માનખુર્દમાં ચાલ ધરાશાયી: 5 બાળકો સહિત 6ના કરૂણ મોત

મુંબઈના માનખુર્દ વિસ્તારમાં રવિવારે (5 જુલાઈ, 2026) રાત્રે ભારે વરસાદ વચ્ચે એક ચાલ ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં પાંચ બાળકો સહિત કુલ છ લો...

Priya Sharma · 2 મહિના પેહલા