પોલિટિક્સ
1003 लेख
ચૈતર વસાવાના આંદોલનથી સરકાર ઝૂકી – આદિવાસી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જમા
ચૈતર વસાવાના આંદોલનથી સરકારે આદિવાસી વિદ્યાર્થીઓની ₹460 કરોડ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જમા કરી. ચૈતરે આવકાર્યું, નકલી દાખલા + ફૂડ બિલ વધારાની માંગ મૂકી.
AAP રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલ આવતીકાલે ગુજરાત પધારશે
અરવિંદ કેજરીવાલ આવતીકાલે ગુજરાત પ્રવાસે – ગોપાલ ઇટાલિયા હુમલા પર નિવેદન, માવઠા આત્મહત્યા પરિવાર સાથે મુલાકાત, હડદડ કાંડમાં જેલમાંથી છૂટેલા ખેડૂતોને મળશે.
શેકેલો પાપડ પણ ન તૂટે, ન્યાય શું અપાવશો?– કરન બારોટનો ભાજપ પર સીધો હુમલો
રાપર MLA પુત્રની ટિપ્પણી પર AAPના કરન બારોટે ભાજપ પર હુમલો કર્યો. 7 ડિસેમ્બરે અમરેલીમાં કિસાન મહાપંચાયત – ખેડૂતો-બહેન દીકરીઓનો અવાજ બુલંદ થશે.
નર્મદા જિલ્લો પછાત રહેશે જો બજેટ આમ જ ઉડતું રહેશે – ચૈતર વસાવા
ચૈતર વસાવાએ ખુલાસો કર્યો: નર્મદામાં કુપોષિત બાળકો માટે ગ્રાન્ટ નથી, પણ ₹10 કરોડનો મંડપ, ₹3000ની ડીશ, કરોડોની ચા-પાણીના બિલ. બજેટ લૂંટાઈ રહ્યું છે.
MCD પેટાચૂંટણીમાં AAPનો માસ્ટર-સ્ટ્રોક: ફક્ત પોતાના કાર્યકર્તા જ મેદાનમાં
સૌરભ ભારદ્વાજે ખુલાસો કર્યો: MCD પેટાચૂંટણીમાં AAPએ ફક્ત પોતાના કાર્યકર્તાઓને ટિકિટ આપી. રાજેશ ગુપ્તા નારાજ થઈ ભાજપમાં ગયા. કાર્યકર્તાઓમાં જબરો ઉત્સાહ.
AAP નેતા ઈસુદાન ગઢવીએ જાહેર કર્યો BLO હેલ્પલાઇન નંબર
નોકરીમાંથી કાઢી નાખવાની અને ધરપકડ કરવાની ભાજપે જે ચાલ રચી, એના કારણે આજે BLO તરીકે કામ કરતા શિક્ષકોના જીવ જઈ રહ્યા છે: ઈસુદાન ગઢવી
ખોટું થાય તો વિડીયો ઉતારો, ડરવાની જરૂર નથી – ઇટાલિયાની હિંમતની હાકલ
પોલીસને પણ પોલીસથી ડરાવી રાખી છે, 5000 નેતાઓથી 7 કરોડ ગુજરાતી ડરે છે” – ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા, જગદીશ મહેતા-જીગ્નેશ મેવાણીને ખુલ્લો ટેકો.
ખેડૂતોના અધિકાર માટે મહાસંગ્રામ! AAPની ચડોતર કિસાન મહાપંચાયત
30 નવેમ્બરે સવારે 10 વાગ્યે પાલનપુર ચડોતર પાસે AAPની વિશાળ કિસાન મહાપંચાયત. ઈસુદાન ગઢવીએ ખેડૂતો, માલધારીઓ, પશુપાલકોને અત્યાચાર વિરુદ્ધ એક થવા આહ્વાન કર્યું.
30 નવેમ્બરે બનાસકાંઠામાં ધૂમ મચાવશે ખેડૂતો. AAPનું મેગા મહાપંચાયત
30 નવેમ્બરે સવારે 10 વાગ્યે ડીસા-પાલનપુર હાઈવે પર પ્રાઈમ હોટેલ સામે AAPની ખેડૂત મહાપંચાયત. મનોજ સોરઠીયાએ ઉત્તર ગુજરાતના ખેડૂતોને એક થવા આહ્વાન કર્યું.
એક નિવેદનમાં બે આંકડા! કૃષિ મંત્રી પર સાગર રબારીના કડક સવાલ
કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ એક જ નિવેદનમાં 21.70 લાખ અને 27.70 લાખ અરજીઓનો આંકડો બોલ્યો! AAPના સાગર રબારીએ પૂછ્યું – “બંનેમાંથી કયો સાચો?”
29 નવેમ્બરે આણંદમાં મહાઆંદોલન! ઈસુદાન ગઢવીનું ખેડૂતોને ભાવભર્યું આમંત્રણ
29 નવેમ્બરે આણંદના અંબાલી ચોકડીએ AAPની કિસાન મહાપંચાયત! ઈસુદાન ગઢવીએ ખેડૂતોને મોટી સંખ્યામાં પધારવા આમંત્રણ આપ્યું. ભાજપ સામે ખેડૂતોનો રોષ!
કોંગ્રેસનો મોદી સરકાર પર સીધો હુમલો – શ્રમ સંહિતા ₹400 મિનિમમ વેતન આપશે કે નહીં?
કોંગ્રેસે મોદી સરકારને ઘેરી: ₹400 રોજ મજૂરી, ₹25 લાખ હેલ્થ કવર, શહેરી મનરેગા, સોશિયલ સિક્યોરિટી – નવા શ્રમ કોડમાં આ બધું છે કે માત્ર પેકેજિંગ?
તેજસ દુર્ઘટના: રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કર્યો, વાયુસેનાએ તપાસ સમિતિ રચી
દુબઈ એરશોમાં ભારતનું સ્વદેશી તેજસ ફાઇટર જેટ ક્રેશ, પાઇલટ શહીદ. ભયાનક વીડિયો વાયરલ, રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કર્યો, એરશો સ્થગિત.
ગીર સોમનાથમાં શિક્ષકે SIRના દબાણથી આપઘાત કર્યો, કપડવંજમાં હાર્ટ એટેક – ગઢવીના ભાજપ પર આકરા પ્રહાર
ગીર સોમનાથમાં શિક્ષકે SIRના દબાણથી આપઘાત કર્યો, કપડવંજમાં હાર્ટ એટેકથી મોત. ઈસુદાન ગઢવીએ ભાજપ પર આરોપ લગાવ્યો – “ચૂંટણી જીતવા શિક્ષકોનો જીવ લઈ રહ્યા છે”
ધામી સરકારનો ધમાકો! ઉત્તરાખંડ ખાણકામમાં દેશમાં નંબર-2, કેન્દ્ર તરફથી ₹200 કરોડનું ઈનામ
ધામી સરકારની પારદર્શી નીતિએ ઉત્તરાખંડને નાના ખનિજ સુધારામાં દેશમાં બીજો ક્રમ આપ્યો, કેન્દ્ર તરફથી ₹200 કરોડ મળશે. યુપી-હિમાચલ પણ મોડેલ અપનાવી રહ્યા.
ગુજરાતના ભલા માટે નીતિનભાઈ પટેલે AAPમાં જોડાવું જોઈએ: મનોજ સોરઠીયા
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ ભાજપના નેતા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદન પર વળતો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, નીતિનભાઈ ગુજરાતની રાજનીતિના પટેલ સમાજના આદરણીય અને ખૂબ જ મજબૂત વ્યક્તિ છે. એમનું નિવેદન હતું કે આપ આવે કે જાપ આવે પાટીદારો ભાજપ સિવાય કોઈને મત આપવાના નથી.
પટના: કોંગ્રેસે 43 નેતાઓને કારણદર્શક નોટિસ ફટકારી છે. આરોપો શું છે અને તે કોણ છે તે જાણો
બિહાર ચૂંટણીમાં મહાગઠબંધનની કારમી હાર બાદ, કોંગ્રેસે તેના 43 નેતાઓને કારણદર્શક નોટિસ ફટકારી છે. આ નેતાઓ પર પક્ષ વિરોધી પ્રવૃત્તિઓનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેમના નામ જાણો.
કોંગ્રેસે દિલ્હી બોમ્બ વિસ્ફોટો પર સવાલ ઉઠાવ્યા
કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનાતે દિલ્હી બોમ્બ વિસ્ફોટોને ફક્ત આતંકવાદી હુમલો કહેવા બદલ સરકારની આકરી ટીકા કરી. તેમણે પ્રશ્ન કર્યો કે શું પાકિસ્તાનની સંડોવણી વિના ભારતમાં કોઈ પણ આતંકવાદી હુમલો થઈ શકે છે. તેમણે કહ્યું હતું કે કોઈપણ આતંકવાદી હુમલો યુદ્ધનું કૃત્ય ગણાશે.
કરુર સ્ટેમ્પેડમાં ૪૧નાં મોત: વિજયે TVK કાર્યકરોને દિવાળી ન ઉજવવા કહ્યું
કરુર સ્ટેમ્પેડ દુર્ઘટનામાં ૪૧ લોકોના મોત બાદ અભિનેતા વિજયે TVK કાર્યકરોને દિવાળી ન ઉજવવા આદેશ આપ્યો. FIRમાં વિજયનું નામ, રેલીમાં મોડા પડવાનો અને નિયમોના ભંગનો આરોપ. વિજયનો સરકારને પડકાર.
NDA વિ જન સુરાજ: મહાગઠબંધન રેસમાંથી બહાર! પીકેની ચોંકાવનારી આગાહી
બિહાર ચૂંટણીમાં પ્રશાંત કિશોરનો ધમાકો. મહાગઠબંધનને નકારીને કહ્યું - મુખ્ય લડાઈ NDA અને જન સુરાજ વચ્ચે. તેજસ્વી યાદવના નોકરીના વચનોને 'હવા-હવાઈ' ગણાવ્યા. INDIA ગઠબંધન ત્રીજા સ્થાને રહેશે.