વિહિકલ
ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને ફરી એકવાર પોતાની હરકતોથી અમેરિકા અને દક્ષિણ કોરિયામાં ખળભળાટ મચાવી દીધો છે. આ વખતે ઉત્તર કોરિયાએ બેલેસ્ટિક મિસાઈલ માટે ઘન ઈંધણનું સફળ પરીક્ષણ કર્યું છે.