મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાત

3688 लेख
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં થલતેજ ખાતે શ્રી સાંઈધામ સનાતન મંદિરનું ખાતમુહૂર્ત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં થલતેજ ખાતે શ્રી સાંઈધામ સનાતન મંદિરનું ખાતમુહૂર્ત

અમદાવાદના થલતેજ ખાતે નવનિર્મિત થનાર શ્રી સાંઈધામ મંદિરનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે મહંત મોહનદાસજી મહારાજ તથા રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશનનો પ્રોજેક્ટ અમૃતનું અમદાવાદમાં સાબરમતીના છઠ્ઠ પૂજા ઘાટ ખાતેનું સફળ આયોજન

સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશનનો પ્રોજેક્ટ અમૃતનું અમદાવાદમાં સાબરમતીના છઠ્ઠ પૂજા ઘાટ ખાતેનું સફળ આયોજન

સદ્દગુરુ માતા સુદીક્ષાજી મહારાજ અને નિરંકારી રાજપિતા રમિત જીના માર્ગદર્શન માં દિલ્હીમાં યમુના કિનારે અમૃત પ્રોજેક્ટના નેજા હેઠળ સ્વચ્છ જળ સ્વચ્છ મન પરિયોજનાનું બીજા તબક્કાનું શુભારંભ થયું.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
વડોદરામાં દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને રૂ. ૪૨ લાખની કિંમતની સહાયક સાધન સામગ્રીનું વિતરણ

વડોદરામાં દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને રૂ. ૪૨ લાખની કિંમતની સહાયક સાધન સામગ્રીનું વિતરણ

IOCLના CSR પહેલ અંતર્ગત આજે શહેરના નિઝામપુરા રોડ સ્થિત સમાજ સુરક્ષા સંકુલ ખાતે દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો માટે નિ:શુલ્ક સહાયક ઉપકરણ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું  હતું.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
"દૈવી અનુભવ...": PM મોદીએ સ્કુબા ગિયર પહેરીને દ્વારકામાં પોતાની પાણીની અંદરની તસવીરો શેર કરી

"દૈવી અનુભવ...": PM મોદીએ સ્કુબા ગિયર પહેરીને દ્વારકામાં પોતાની પાણીની અંદરની તસવીરો શેર કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારના રોજ ભગવાન કૃષ્ણની પ્રાચીન ડૂબી ગયેલી નગરી દ્વારકાના અવશેષોમાં પાણીની અંદર પૂજા કરવા ગુજરાતના દરિયાકાંઠે આવેલા અરબી સમુદ્રમાં ડૂબકી લગાવી હતી.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
મોદી કી ગેરંટી: 5 AIIMS જેવી સુવિધાઓ સ્થાપી મોદીએ વચનો પૂરાં કર્યા

મોદી કી ગેરંટી: 5 AIIMS જેવી સુવિધાઓ સ્થાપી મોદીએ વચનો પૂરાં કર્યા

જાણો કે કેવી રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના 'મોદી કી ગેરંટી'ના વચનને પાંચ AIIMS સુવિધાઓની સ્થાપના સાથે પૂરી કરી, આરોગ્ય સંભાળની મહત્ત્વની જરૂરિયાત પૂરી કરી.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
PM મોદીએ ગુજરાતની બે દિવસીય મુલાકાત શરૂ કરી; જામનગરમાં રોડ શો કર્યો

PM મોદીએ ગુજરાતની બે દિવસીય મુલાકાત શરૂ કરી; જામનગરમાં રોડ શો કર્યો

જામનગર (ગુજરાત): બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જામનગરમાં રોડ શો કર્યો હતો.લોકોએ PM પર ફૂલની પાંખડીઓ વરસાવી હતી, જેમણે સ્થળ પર જતાં જ ભીડને લહેરાવી હતી.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ભારતીય સેનામાં અગ્નિવીરની ભરતી માટે ૨૨ માર્ચ સુધી અરજી કરવા અનુરોધ

ભારતીય સેનામાં અગ્નિવીરની ભરતી માટે ૨૨ માર્ચ સુધી અરજી કરવા અનુરોધ

આર્મી રિક્રુટીંગ ઓફિસ અમદાવાદ દ્વારા ભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે અગ્નીવીર યોજના અંતર્ગત આર્મીના વિવિધ ટ્રેડમાં ભરતી કરવામાં આવનાર છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
છોટાઉદેપુર લોકસભા વિસ્તારના રામભક્તોને લઈને અયોધ્યા જવા વડોદરાથી આસ્થા સ્પેશિયલ ટ્રેન રવાના

છોટાઉદેપુર લોકસભા વિસ્તારના રામભક્તોને લઈને અયોધ્યા જવા વડોદરાથી આસ્થા સ્પેશિયલ ટ્રેન રવાના

રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહ પરમાર અને છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાએ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ગુજરાત પોલીસની મોટી સફળતા! વેરાવળ બંદરેથી 350 કરોડની કિંમતનો 50KG ડ્રગ્સ ઝડપાયો

ગુજરાત પોલીસની મોટી સફળતા! વેરાવળ બંદરેથી 350 કરોડની કિંમતનો 50KG ડ્રગ્સ ઝડપાયો

ગુજરાત પોલીસની SOG અને NDPSની ટીમે વેરાવળ બંદરે દરોડો પાડી રૂપિયા 350 કરોડની કિંમતનો 50 કિલો ડ્રગ્સ જપ્ત કર્યો છે. ટીમે આ કેસમાં 3 મુખ્ય આરોપીઓ સહિત 9ની ધરપકડ કરી છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ગુજરાત: PM મોદીએ સુરતના કાકરાપાર એટોમિક પાવર સ્ટેશનની મુલાકાત લીધી

ગુજરાત: PM મોદીએ સુરતના કાકરાપાર એટોમિક પાવર સ્ટેશનની મુલાકાત લીધી

રાજ્યમાં તેમના વર્તમાન પ્રવાસના ભાગ રૂપે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સુરતમાં કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન (કેએપીએસ) ની મુલાકાત લીધી હતી જ્યાં તેઓ જિલ્લામાં નવા પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર્સ (PHWRs) નું લોકાર્પણ કરવાના છે

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાકરાપાર એટોમિક પાવર સેન્ટર ખાતે 22,500 કરોડના ખર્ચે બે નવા રિએક્ટરનું ઉદ્ઘાટન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાકરાપાર એટોમિક પાવર સેન્ટર ખાતે 22,500 કરોડના ખર્ચે બે નવા રિએક્ટરનું ઉદ્ઘાટન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​દક્ષિણ ગુજરાતના નવસારીમાં કાકરાપાર એટોમિક પાવર સેન્ટર ખાતે રૂ. 22,500 કરોડના ખર્ચે બે નવા હેવી વોટર રિએક્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
આણંદ ખાતે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

આણંદ ખાતે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

રાજ્યના નાગરિકોના પ્રશ્નોનું ઝડપી અને અસરકારક નિરાકરણ લાવવાના ઉદ્દેશ્યથી આરંભાયેલ સ્વાગત- ફરિયાદ નિવારણના પ્રજાલક્ષી કાર્યક્રમ અંતર્ગત હજારો અરજદારોના પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવ્યું છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઇડન્સ બ્યુરો, વડોદરા ખાતે રોજગાર ભરતીમેળો યોજાયો

યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઇડન્સ બ્યુરો, વડોદરા ખાતે રોજગાર ભરતીમેળો યોજાયો

૪૦ થી વધુ  લાયકાત ધરાવતા  અનુભવી અને બિન અનુભવી ૩૫ વર્ષ સુધીના મહીલા અને પુરુષ  ઉમેદવારો ભાગ લીધો હતો જેમાંથી ૨૦ ઉમેદવારોની પ્રાથમીક પસંદગી કરવામા આવી હતી.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
26 ફેબ્રુઆરીએ વડાપ્રધાન અમદાવાદ મંડળના 09 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસનો શિલાન્યાસ કરશે

26 ફેબ્રુઆરીએ વડાપ્રધાન અમદાવાદ મંડળના 09 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસનો શિલાન્યાસ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 ફેબ્રુઆરી2024 (સોમવાર)ના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 554 સ્ટેશનોના પુનર્વિકાસ તેમ જ 1500 રોડ ઓવર બ્રિજ/અંડર બ્રિજના શિલાન્યાસ/લોકાર્પણની 41,000 કરોડ રૂપિયાની પરિયોજના દેશને સમર્પિત કરશે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
વડાપ્રધાને આજે મહેસાણાના તરભમાં રૂ. 13 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું

વડાપ્રધાને આજે મહેસાણાના તરભમાં રૂ. 13 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું

ન્યૂ ઈન્ડિયાનો દરેક પ્રયાસ આવનારી પેઢીઓ માટે વારસો બનાવી રહ્યો છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
નર્મદા જિલ્લા કલેક્ટર તેવતિયાના અધ્યક્ષપદે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

નર્મદા જિલ્લા કલેક્ટર તેવતિયાના અધ્યક્ષપદે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

અરજદારોના પ્રશ્નોને રૂબરૂ સાંભળી તેના ત્વરિત નિરાકરણ માટે અધિકારીશ્રીઓને સૂચનો આપતા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા.  

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૨મી જન્મજયંતી નિમિતે વિધાનસભા સચિવ શ્રી ડી.એમ.પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૨મી જન્મજયંતી નિમિતે વિધાનસભા સચિવ શ્રી ડી.એમ.પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૨મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને વિધાનસભા સચિવ શ્રી ડી.એમ.પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
PM મોદી 22 ફેબ્રુઆરીએ ગુજરાત મિલ્ક ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ભાગ લેશે, 23 ફેબ્રુઆરીએ વારાણસીમાં પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે

PM મોદી 22 ફેબ્રુઆરીએ ગુજરાત મિલ્ક ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ભાગ લેશે, 23 ફેબ્રુઆરીએ વારાણસીમાં પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું કે તેઓ ગુરુવારથી ગુજરાત અને ઉત્તર પ્રદેશની બે દિવસીય મુલાકાતે આવશે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
રાજયપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૨૦મો પદવીદાન સમારોહ યોજાશે

રાજયપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૨૦મો પદવીદાન સમારોહ યોજાશે

૪૧ તેજસ્વી વિદ્યાર્થીઓને ૮૨ સુવર્ણચંદ્રકો, ચંદ્રકો અને રોકડ પુરસ્કાર એનાયત કરાશે, યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાના ૫૭૮ વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતકની પદવી એનાયત કરાશે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
INS વાલસુરા ખાતે આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતમાં અગ્નિવીરોનો દીક્ષાંત સમારોહ યોજાયો

INS વાલસુરા ખાતે આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતમાં અગ્નિવીરોનો દીક્ષાંત સમારોહ યોજાયો

જામનગરમાં INS વાલસુરા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતમાં અગ્નિવીરોનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અગ્નિવીરોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, વાલસુરા ટ્રેનિંગ સેન્ટરમાં આવીને મને અપાર પ્રસન્નતા મળી છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા