મુખ્ય સામગ્રી પર જાઓ

ઇન્ડિયા

12508 लेख
અમદાવાદમાં નવનિર્મિત RTO કચેરીનું લોકાર્પણ: હવે ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહન સંબંધિત કામો થશે વધુ ઝડપી

અમદાવાદમાં નવનિર્મિત RTO કચેરીનું લોકાર્પણ: હવે ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહન સંબંધિત કામો થશે વધુ ઝડપી

અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે ગુજરાત સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા નિર્મિત અત્યાધુનિક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની (RTO) કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ કચેરીને ખુલ્લી મુકતા જણાવ્યું હતું કે, સરકાર નાગરિકોને ટેકનોલોજી આધારિત, પારદર્શક અને ઝડપી સેવાઓ પૂરી પાડવા માટે સતત પ્રયત્નશીલ છે.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
ગુજરાતના ખેડૂતો માટે ડિજિટલ સુરક્ષા કવચ: રાજ્ય સરકારે બનાવી 'વિભાગીય ડેટા સમિતિ'

ગુજરાતના ખેડૂતો માટે ડિજિટલ સુરક્ષા કવચ: રાજ્ય સરકારે બનાવી 'વિભાગીય ડેટા સમિતિ'

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં, ગુજરાત સરકારે ખેડૂતોની અંગત અને નાણાકીય માહિતીને સાયબર જોખમોથી બચાવવા માટે એક નવી 'વિભાગીય ડેટા સમિતિ' (Divisional Data Committee - DDC) ની સ્થાપના કરી છે. આ પહેલ કેન્દ્ર સરકારના 'ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ' (DPDP Act) અને 'ગુજરાત સ્ટેટ ડેટા ગવર્નન્સ ફ્રેમવર્ક'ના માર્ગદર્શક સિદ્ધાંતોને અનુસરીને કરવામાં આવી છે.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
જૂનાગઢ અને ગીર સોમનાથ માટે ઐતિહાસિક ક્ષણ: આયુષ હોસ્પિટલમાં અત્યાધુનિક 'રોબોટિક ની જોઈન્ટ રિપ્લેસમેન્ટ' સુવિધાનો ભવ્ય પ્રારંભ

જૂનાગઢ અને ગીર સોમનાથ માટે ઐતિહાસિક ક્ષણ: આયુષ હોસ્પિટલમાં અત્યાધુનિક 'રોબોટિક ની જોઈન્ટ રિપ્લેસમેન્ટ' સુવિધાનો ભવ્ય પ્રારંભ

જૂનાગઢ આયુષ હોસ્પિટલ ખાતે સોરાષ્ટ્રના દર્દીઓ માટે રોબોટિક સર્જરી સિસ્ટમનું અનાવરણ. હવે ગોઠણના સાંધા બદલવા અમદાવાદ-મુંબઈ જવાની જરૂર નથી.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
માસૂમ બાળક માટે 'RBSK' યોજના આશીર્વાદરૂપ બની: કેશોદના ૩ વર્ષના ભાગ્યવીરની અમદાવાદ સિવિલમાં હૃદયની સફળ સર્જરી

માસૂમ બાળક માટે 'RBSK' યોજના આશીર્વાદરૂપ બની: કેશોદના ૩ વર્ષના ભાગ્યવીરની અમદાવાદ સિવિલમાં હૃદયની સફળ સર્જરી

કેશોદના માનેકવાડા ગામના ૩ વર્ષીય બાળક ભાગ્યવીર ગઢવીની હૃદયની જન્મજાત ખામી RBSK યોજના હેઠળ દુર કરાઈ. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક સફળ ઓપરેશન.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
રાજુલામાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી: છતડિયા રોડ પર ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સદસ્ય ભરતભાઈ જાનીની ધારાસભ્યને કડક રજૂઆત

રાજુલામાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી: છતડિયા રોડ પર ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સદસ્ય ભરતભાઈ જાનીની ધારાસભ્યને કડક રજૂઆત

રાજુલા વોર્ડ નં. ૬ ના સભ્ય ભરતભાઈ જાનીએ છતડિયા રોડના બિસ્માર કામ અને ભ્રષ્ટાચાર અંગે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને પત્ર લખી તાકીદે પગલાં લેવા માંગ કરી.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
અમરેલી જિલ્લામાં મેઘમહેર કે મેઘકહેેર? બે મુખ્ય ડેમ ૧૦૦% ઓવરફ્લો, ૬ જળાશયોના દરવાજા ખોલાતાં શેત્રુંજી નદીમાં ઘોડાપૂર

અમરેલી જિલ્લામાં મેઘમહેર કે મેઘકહેેર? બે મુખ્ય ડેમ ૧૦૦% ઓવરફ્લો, ૬ જળાશયોના દરવાજા ખોલાતાં શેત્રુંજી નદીમાં ઘોડાપૂર

અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી ધાતરવડી-૧ અને સુખભાદર ડેમ ૧૦૦% ઓવરફ્લો. ૬ ડેમમાંથી પાણી છોડાતા શેત્રુંજી નદી બે કાંઠે, નીચાણવાળા ગામો એલર્ટ.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક યુગનો પ્રારંભ: આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વૈજ્ઞાનિક પ્રો. રાજેશ્વર સિંહ ચંદેલે સંભાળ્યું કુલપતિ પદ

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક યુગનો પ્રારંભ: આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વૈજ્ઞાનિક પ્રો. રાજેશ્વર સિંહ ચંદેલે સંભાળ્યું કુલપતિ પદ

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે પ્રો. રાજેશ્વર સિંહ ચંદેલે ચાર્જ લીધો. હિમાચલ પ્રદેશની યુનિ.માં કુલપતિ તરીકે આપી ચૂક્યા છે સેવા.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
બનાસકાંઠા વહીવટી તંત્રનો મોટો નિર્ણય: સરકારી યોજનાઓ માટે હવે UDID કાર્ડ ફરજિયાત, લાભાર્થીઓ માટે યોજાશે 'દિવ્યાંગ સેવા સેતુ'

બનાસકાંઠા વહીવટી તંત્રનો મોટો નિર્ણય: સરકારી યોજનાઓ માટે હવે UDID કાર્ડ ફરજિયાત, લાભાર્થીઓ માટે યોજાશે 'દિવ્યાંગ સેવા સેતુ'

બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગ સેવા સેતુ યોજાશે. વર્ષ ૨૦૨૬-૨૭થી કલ્યાણકારી યોજનાઓ માટે UDID આઈડી ફરજિયાત.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
પાલિતણાના ગરાજીયાની ઘટના પાછળ સિંહણની ક્રૂરતા નહીં પણ શાલીનતા: વન્ય જીવ નિષ્ણાતોએ ખોલી વાયરલ વીડિયો પાછળની અસલી હકીકત

પાલિતણાના ગરાજીયાની ઘટના પાછળ સિંહણની ક્રૂરતા નહીં પણ શાલીનતા: વન્ય જીવ નિષ્ણાતોએ ખોલી વાયરલ વીડિયો પાછળની અસલી હકીકત

પાલિતણાના ગરાજીયામાં સિંહણે યુવકનો પગ પકડ્યાના વાયરલ વીડિયો પાછળનું સત્ય. વાઇલ્ડલાઇફ રિસર્ચર જલ્પન રૂપાપરાએ માનવીય પજવણીને ગણાવી જવાબદાર.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
ડાંગના સુબીર-નવાપુર હાઈવે પર કાળજું કંપાવતો અકસ્માત: બ્રેક ફેલ થતાં મુસાફરો ભરેલી જીપ ખીણમાં ખાબકી, ૧૫ લોકોને ઈજા, ૩ની હાલત નાજુક

ડાંગના સુબીર-નવાપુર હાઈવે પર કાળજું કંપાવતો અકસ્માત: બ્રેક ફેલ થતાં મુસાફરો ભરેલી જીપ ખીણમાં ખાબકી, ૧૫ લોકોને ઈજા, ૩ની હાલત નાજુક

ડાંગ જિલ્લાના સુબીર-નવાપુર સ્ટેટ હાઈવે પર મોખામાળ ફાટક નજીક બોલેરો જીપ ખીણમાં ખાબકી. હાટ બજારમાંથી પરત ફરતા ૧૫ મુસાફરો ઇજાગ્રસ્ત, ૩ ગંભીર.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
સોરઠના શિક્ષણ જગતમાં ઐતિહાસિક યશકલગી: જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ૫૧ છાત્રો પ્રતિષ્ઠિત 'શોધ' ફેલોશીપ માટે પસંદ

સોરઠના શિક્ષણ જગતમાં ઐતિહાસિક યશકલગી: જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ૫૧ છાત્રો પ્રતિષ્ઠિત 'શોધ' ફેલોશીપ માટે પસંદ

જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ૫૧ પીએચ.ડી. છાત્રોની પ્રતિષ્ઠિત SHODH ફેલોશીપ માટે પસંદગી થતાં સોરઠના શિક્ષણ જગતમાં ખુશીનો માહોલ.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
ચાણસ્મા ડેપોને હરિયાળો બનાવવાનો અનોખો સંકલ્પ: ડેપો મેનેજર મનિષા ચાવડાની આગેવાનીમાં એસ.ટી. સ્ટાફ દ્વારા વ્યાપક વૃક્ષારોપણ

ચાણસ્મા ડેપોને હરિયાળો બનાવવાનો અનોખો સંકલ્પ: ડેપો મેનેજર મનિષા ચાવડાની આગેવાનીમાં એસ.ટી. સ્ટાફ દ્વારા વ્યાપક વૃક્ષારોપણ

પાટણના ચાણસ્મા એસ.ટી. ડેપો ખાતે ડેપો મેનેજર મનિષા ચાવડાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરાયું. ઋતુચક્રના અસંતુલનને રોકવા કર્મચારીઓનો નવતર પ્રયાસ.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
દાહોદમાં ACBની લાલ આંખ: દેવગઢબારીયાના આંકલી ગામનો સરપંચ ₹૫૦,૦૦૦ની લાંચ લેતા તાલુકા પંચાયત પાસે જ રંગેહાથ આબાદ ઝડપાયો

દાહોદમાં ACBની લાલ આંખ: દેવગઢબારીયાના આંકલી ગામનો સરપંચ ₹૫૦,૦૦૦ની લાંચ લેતા તાલુકા પંચાયત પાસે જ રંગેહાથ આબાદ ઝડપાયો

દાહોદ જિલ્લાના દેવગઢબારીયાના આંકલી ગામના સરપંચ રમેશભાઈ બારીયાને ₹૫૦,૦૦૦ની લાંચ લેતા એ.સી.બી.એ પકડ્યા. દારૂનો કેસ સગેવગે કરવા માંગી હતી લાંચ.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
સંખેડા શિક્ષણ વિભાગમાં મોટો ફેરબદલ: ત્રણ કર્મનિષ્ઠ શિક્ષણ અધિકારીઓની જિલ્લા ફેરબદલી, વિદાય અને સત્કાર સમારંભ યોજાયો

સંખેડા શિક્ષણ વિભાગમાં મોટો ફેરબદલ: ત્રણ કર્મનિષ્ઠ શિક્ષણ અધિકારીઓની જિલ્લા ફેરબદલી, વિદાય અને સત્કાર સમારંભ યોજાયો

સંખેડા સમગ્ર શિક્ષા કચેરી ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની અધ્યક્ષતામાં વિદાય સમારંભ યોજાયો. વિમલભાઈ પટેલ સહિત ૩ અધિકારીઓને અપાઈ વિદાય.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
ડીસામાં ભવ્ય રોજગાર ભરતીમેળો: મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે પ્રારંભ, ૪૦થી વધુ અગ્રણી કંપનીઓએ ૧,૭૦૦થી વધુ યુવાનો માટે ખોલ્યા દ્વાર

ડીસામાં ભવ્ય રોજગાર ભરતીમેળો: મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે પ્રારંભ, ૪૦થી વધુ અગ્રણી કંપનીઓએ ૧,૭૦૦થી વધુ યુવાનો માટે ખોલ્યા દ્વાર

બનાસકાંઠાના ડીસામાં મંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો ભરતી મેળો યોજાયો. ૧,૭૦૦થી વધુ ખાલી જગ્યાઓ માટે પ્રક્રિયા હાથ ધરાઈ.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
રાજપીપળાના ભદામમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પંચાયતના કામ પર ખાણ ખનીજ વિભાગે દંડ ફટકારતા ગ્રામજનોએ ગાડી ઘેરી, ૬ કલાક સુધી અધિકારીઓ કેદ

રાજપીપળાના ભદામમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પંચાયતના કામ પર ખાણ ખનીજ વિભાગે દંડ ફટકારતા ગ્રામજનોએ ગાડી ઘેરી, ૬ કલાક સુધી અધિકારીઓ કેદ

નર્મદાના ભદામ ગામે ગ્રામ પંચાયતના ખાડા પૂરવાના કામ પર ખાણ ખનીજ વિભાગે ફટકાર્યો દંડ. ગ્રામજનોએ અધિકારીઓની ગાડી ઘેરી લેતા ભારે તંગદિલી.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
જૂનાગઢ સિવિલ હોસ્પિટલની ઐતિહાસિક સિદ્ધિ: માત્ર ૧ મહિનાના નવજાત શિશુ પર જટિલ લેપ્રોસ્કોપિક સર્જરી સફળ

જૂનાગઢ સિવિલ હોસ્પિટલની ઐતિહાસિક સિદ્ધિ: માત્ર ૧ મહિનાના નવજાત શિશુ પર જટિલ લેપ્રોસ્કોપિક સર્જરી સફળ

જૂનાગઢ GMERS સિવિલ હોસ્પિટલ ખાતે ૧ મહિનાના બાળક ‘રામ’ની જન્મજાત સારણગાંઠની સફળ લેપ્રોસ્કોપિક સર્જરી. ખાનગીમાં થતો લાખ રૂપિયાનો ખર્ચ બચ્યો.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
વિદેશ અભ્યાસ લોન યોજના: ગરીબી અવરોધ ન બની, જૂનાગઢના જયદીપનું ગ્લોબલ એજ્યુકેશનનું સ્વપ્ન સરકારે કર્યું સાકાર

વિદેશ અભ્યાસ લોન યોજના: ગરીબી અવરોધ ન બની, જૂનાગઢના જયદીપનું ગ્લોબલ એજ્યુકેશનનું સ્વપ્ન સરકારે કર્યું સાકાર

ગુજરાત સરકારની ડૉ. આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ રૂ. ૧૫ લાખની સહાય. જૂનાગઢના ચાર વિદ્યાર્થીઓએ વર્ષ ૨૦૨૫-૨૬માં વિદેશ ભણવાનું સ્વપ્ન કર્યું સાકાર.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી: શિક્ષણ ક્ષેત્રે ગૌરવપૂર્ણ સિદ્ધિ, ૪૬ પીએચ.ડી. વિદ્યાર્થીઓને મળશે પ્રતિષ્ઠિત 'SHODH' ફેલોશીપ

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી: શિક્ષણ ક્ષેત્રે ગૌરવપૂર્ણ સિદ્ધિ, ૪૬ પીએચ.ડી. વિદ્યાર્થીઓને મળશે પ્રતિષ્ઠિત 'SHODH' ફેલોશીપ

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની 'SHODH' યોજના હેઠળ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ૪૬ પીએચ.ડી. વિદ્યાર્થીઓની પસંદગી. ખેડૂતોને થશે મોટો ફાયદો.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
જૂનાગઢ સમાચાર: સરકારી પેન્શન ધારકો સાવધાન, આગામી આઠ દિવસમાં હયાતીની ખરાઈ નહીં કરાવો તો યોજનાનો લાભ અટકી જશે

જૂનાગઢ સમાચાર: સરકારી પેન્શન ધારકો સાવધાન, આગામી આઠ દિવસમાં હયાતીની ખરાઈ નહીં કરાવો તો યોજનાનો લાભ અટકી જશે

જૂનાગઢ શહેર મામલતદાર કચેરી દ્વારા નિરાધાર વૃદ્ધ, ઇન્દીરા ગાંધી પેન્શન અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓ માટે હયાતીની ખરાઈ (KYC) કરાવવા આદેશ.

Kalpesh Kosti · એક મહિનો પેહલા