મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાત

4272 लेख
ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૨મી જન્મજયંતી નિમિતે વિધાનસભા સચિવ શ્રી ડી.એમ.પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૨મી જન્મજયંતી નિમિતે વિધાનસભા સચિવ શ્રી ડી.એમ.પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૨મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને વિધાનસભા સચિવ શ્રી ડી.એમ.પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
PM મોદી 22 ફેબ્રુઆરીએ ગુજરાત મિલ્ક ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ભાગ લેશે, 23 ફેબ્રુઆરીએ વારાણસીમાં પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે

PM મોદી 22 ફેબ્રુઆરીએ ગુજરાત મિલ્ક ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ભાગ લેશે, 23 ફેબ્રુઆરીએ વારાણસીમાં પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું કે તેઓ ગુરુવારથી ગુજરાત અને ઉત્તર પ્રદેશની બે દિવસીય મુલાકાતે આવશે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
રાજયપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૨૦મો પદવીદાન સમારોહ યોજાશે

રાજયપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૨૦મો પદવીદાન સમારોહ યોજાશે

૪૧ તેજસ્વી વિદ્યાર્થીઓને ૮૨ સુવર્ણચંદ્રકો, ચંદ્રકો અને રોકડ પુરસ્કાર એનાયત કરાશે, યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાના ૫૭૮ વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતકની પદવી એનાયત કરાશે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
INS વાલસુરા ખાતે આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતમાં અગ્નિવીરોનો દીક્ષાંત સમારોહ યોજાયો

INS વાલસુરા ખાતે આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતમાં અગ્નિવીરોનો દીક્ષાંત સમારોહ યોજાયો

જામનગરમાં INS વાલસુરા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતમાં અગ્નિવીરોનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અગ્નિવીરોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, વાલસુરા ટ્રેનિંગ સેન્ટરમાં આવીને મને અપાર પ્રસન્નતા મળી છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
WPL: અદાણી ગ્રૂપની ગુજરાત જાયન્ટ્સે જર્સી લોન્ચ કરી, બીજી સિઝનની તૈયારીઓ પૂરજોશમાં

WPL: અદાણી ગ્રૂપની ગુજરાત જાયન્ટ્સે જર્સી લોન્ચ કરી, બીજી સિઝનની તૈયારીઓ પૂરજોશમાં

WPL: WPL ની આ સિઝનની તૈયારીમાં, ટીમે ખૂબ જ ઉત્સાહ સાથે ગાર્ડન સિટી તરીકે જાણીતા બેંગલુરુમાં નારંગી કીટ સાથે તેમની પ્રેક્ટિસ શરૂ કરી. જેમ જેમ તેઓ તેમની પ્રથમ મેચની નજીક આવી રહ્યા છે તેમ તેમ તેમની સખત મહેનત ચાલુ છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
"ગુજરાત માટે આનંદની વાત": NIDJAM 2024ના ઉદઘાટન સમયે CM ભૂપેન્દ્ર પટેલ

"ગુજરાત માટે આનંદની વાત": NIDJAM 2024ના ઉદઘાટન સમયે CM ભૂપેન્દ્ર પટેલ

નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટ 2024 શુક્રવારે અમદાવાદમાં શરૂ થઈ અને 18 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
19મી નેશનલ ઈન્ટર ડિસ્ટ્રિક્ટ જૂનિયર એથ્લેટીક્સ મીટનો અમદાવાદથી થયો શુભારંભ

19મી નેશનલ ઈન્ટર ડિસ્ટ્રિક્ટ જૂનિયર એથ્લેટીક્સ મીટનો અમદાવાદથી થયો શુભારંભ

ગુજરાતમાં ઓલિમ્પિક 2036ના ધ્યેયને કેન્દ્રમાં રાખીને દેશભરના યુવા ખેલાડીઓનો ઉત્સાહ અત્યારથી જ જોવા મળી રહ્યો છે ત્યારે આ ઉત્સાહને બમણો કરતી રમત ગમત સ્પર્ધા નેશનલ ઈન્ટર ડિસ્ટ્રિક્ટ જૂનિયર એથ્લેટીક્સ મીટનો ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ, અમદાવાદ ખાતેથી દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
વડોદરામાં વિધાનસભા મતવિભાગના માસ્ટર ટ્રેનર માટે તાલીમ કાર્યક્રમ યોજાયો

વડોદરામાં વિધાનસભા મતવિભાગના માસ્ટર ટ્રેનર માટે તાલીમ કાર્યક્રમ યોજાયો

લોકસભા સામાન્ય ચૂંટણીને ધ્યાને લઈ વડોદરામાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી  તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. વિધાનસભાના કર્મયોગીઓને તાલીમ આપવા માટે એસી લેવલ માસ્ટર ટ્રેનર્સ તાલીમનું  શહેરના સરદાર પટેલ સભાગૃહ, નેશનલ એકેડેમી ઓફ ઇન્ડીયન રેલવે, લાલબાગ, વડોદરા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઉત્સાહભેર આવકાર કરતા તાબદા અને ઝાંકનાં ગ્રામજનો

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઉત્સાહભેર આવકાર કરતા તાબદા અને ઝાંકનાં ગ્રામજનો

વિકસિત ભારત સંકલ્પ યાત્રા દેડિયાપાડા તાલુકાનાં તાબદા અને ઝાંક ગામે આવી પહોચતાં ગ્રામજનોએ કંકુ-તિલક કરી ગ્રામજનોએ ઉત્સાહભેર આવકાર કર્યો હતો. આ વેળાએ ઉપસ્થિત સૌએ વર્ષ ૨૦૪૭ સુધી દેશને વિકસિત અને આત્મનિર્ભર બનાવવાની સામુહિક શપથ લીધી હતી.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
અમદાવાદમાં ગુજરાત કેન્સર સોસાયટીની ગવર્નિંગ કાઉન્સિલ અને વાર્ષિક સામાન્ય સભા યોજાઈ

અમદાવાદમાં ગુજરાત કેન્સર સોસાયટીની ગવર્નિંગ કાઉન્સિલ અને વાર્ષિક સામાન્ય સભા યોજાઈ

ગુજરાત કેન્સર સોસાયટી દર્દીઓની શ્રેષ્ઠ સારવાર, કેન્સર વિષયમાં શ્રેષ્ઠ શિક્ષણ અને કેન્સર ક્ષેત્રે શ્રેષ્ઠ સંશોધન કરી રહી છે. સાથોસાથ સમાજે પણ કેન્સર ન થાય તે માટે વિશેષ સજાગતા કેળવવાની જરૂર છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
રાજપીપલાના શ્રી રત્નસિંહજી મહીડા કોમર્સ કોલેજમાં ઘરેલુ હિંસા અંગે જાગૃતિ શિબિર યોજાઈ

રાજપીપલાના શ્રી રત્નસિંહજી મહીડા કોમર્સ કોલેજમાં ઘરેલુ હિંસા અંગે જાગૃતિ શિબિર યોજાઈ

નર્મદા જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા શ્રી રત્નસિંહજી મહીડા કોમર્સ કોલેજ રાજપીપલા ખાતે ‘ઘરેલુ હિંસા અધિનિયમ 2005 અંતર્ગત કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
એસેન્ચર દ્વારા સમર્થિત ઈડીઆઈઆઈના ફ્લેગશિપ વીએક્ટ પ્રોગ્રામે ગુજરાત સરકાર સાથે એમઓયુ કર્યા

એસેન્ચર દ્વારા સમર્થિત ઈડીઆઈઆઈના ફ્લેગશિપ વીએક્ટ પ્રોગ્રામે ગુજરાત સરકાર સાથે એમઓયુ કર્યા

એસેન્ચર દ્વારા સમર્થિત આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (EDII), અમદાવાદના વીએક્ટ પ્રોગ્રામે સમાવેશક વિકાસ અને સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારના કુટિર અને ગ્રામીણ ઉદ્યોગ કમિશનર કચેરી સાથે સમજૂતી કરાર (Mou) કર્યો છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
અમદાવાદ-શ્રી માતા વૈષ્ણોદેવી કતરા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગથી ચાલશે

અમદાવાદ-શ્રી માતા વૈષ્ણોદેવી કતરા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગથી ચાલશે

ઉત્તર રેલવેના જાલંધર યાર્ડમાં એન્જિનિયરિંગના કાર્ય હેતુ બ્લોક લેવાના કારણે અમદાવાદ-શ્રી માતા વૈષ્ણોદેવી કતરા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગથી ચાલશે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
અરવિંદ કેજરીવાલને લાગ્યો ઝટકો, હાઈકોર્ટે રાહત આપવાની ના પાડી, પણ આપ્યો આ નિર્દેશ

અરવિંદ કેજરીવાલને લાગ્યો ઝટકો, હાઈકોર્ટે રાહત આપવાની ના પાડી, પણ આપ્યો આ નિર્દેશ

ગુજરાત હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહની અરજીને ફગાવી દીધી છે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક લાયકાત વિશેની તેમની ટિપ્પણીઓ સંબંધિત ફોજદારી માનહાનિના કેસમાં બંને નેતાઓ સામે જારી સમન્સની માંગણી કરવામાં આવી હતી. વિનંતી કરવામાં આવી હતી.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ગંગેટ ગામે તીક્ષણ હથીયારના ઘા કરી આધેડ ખેડૂતની હત્યા, ગામમાં ભયનો માહોલ

ગંગેટ ગામે તીક્ષણ હથીયારના ઘા કરી આધેડ ખેડૂતની હત્યા, ગામમાં ભયનો માહોલ

ચાણસ્મા તાલુકાના ગંગેટ ગામે હત્યાની ઘટના બનતા ચાણસ્મા સહિત પંથકમાં ચક્ચાર મચી જવા પામી છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
જેપી નડ્ડા સહિત ભાજપના ચાર ઉમેદવારોએ ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી, જીત નિશ્ચિત.

જેપી નડ્ડા સહિત ભાજપના ચાર ઉમેદવારોએ ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી, જીત નિશ્ચિત.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભાજપના ચાર નેતાઓએ ગુરુવારે ગુજરાત રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું. ગુજરાતમાંથી ભાજપના આ ચાર નેતાઓની જીત નિશ્ચિત માનવામાં આવે છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
હારીજના દાંતરવાડા પાસે વરાણા જઇ રહેલા પદયાત્રીઓને ટ્રકે કચડતા ત્રણના મોત પાંચ ઈજાગ્રસ્ત

હારીજના દાંતરવાડા પાસે વરાણા જઇ રહેલા પદયાત્રીઓને ટ્રકે કચડતા ત્રણના મોત પાંચ ઈજાગ્રસ્ત

હારીજ તાલુકાના દાંતરવાડા પાસે ગત મોડી રાત્રે ગંભીર અકસ્માતની ઘટના બની હતી જેમાં ત્રણ મહિલાઓના મોત નીપજયા છે તેમજ પાંચ લોકો ને ગંભીર ઇજાગ્રસ્ત થયા હોવાથી પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
દીપ દર્શન પ્રાથમિક શાળા આહવાના વિદ્યાર્થીઓએ  ખેલ મહાકુંભમાં શાળા અને જિલ્લાનું નામ રોશન કર્યું

દીપ દર્શન પ્રાથમિક શાળા આહવાના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં શાળા અને જિલ્લાનું નામ રોશન કર્યું

ખેલમહાકુંભ ૨.૦ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.ત્યારે ડાંગ જિલ્લાની  દીપદર્શન પ્રાથમિક શાળા આહવાના વિદ્યાર્થીઓએ જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ,દ્વિતીય અને તૃતીયક્રમે વિજેતા બન્યા હતા.અને શાળાનું નામ રોશન કર્યું હતું.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયનો ૧૬મો  પદવીદાન સમારોહ યોજાયો

આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયનો ૧૬મો પદવીદાન સમારોહ યોજાયો

રાજ્યપાલ અને કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયનો ૧૬મો પદવીદાન સમારોહ આજે વેરાવળ ખાતે યોજાયો હતો.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
જીટીયુ ઇનોવેશન કાઉન્સિલ દ્વારા ૧૩મો ઈનોવેશન સંકુલ એવોર્ડ એનાયત કરાયો

જીટીયુ ઇનોવેશન કાઉન્સિલ દ્વારા ૧૩મો ઈનોવેશન સંકુલ એવોર્ડ એનાયત કરાયો

અમદાવાદ ખાતે તારીખ 14 ફેબ્રુઆરી 2024 ના રોજ, GTU સ્થાપિત 13th  ઈનોવેશન સંકુલ એવોર્ડ સમારોહ આજરોજ યુનિવર્સિટીના વહીવટી ભવન ખાતે ગુજરાત રાજ્યના ઉદ્યોગ મંત્રી શ્રી. બળવંતસિંહ રાજપૂતના મુખ્ય મહેમાનપદે અને કુલપતિ ડો. રાજુલ કે.ગજ્જરના અધ્યક્ષપદે યોજાયો હતો.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા