મુખ્ય સામગ્રી પર જાઓ

ઇન્ડિયા

11595 लेख
નવીન શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલાં જ શાળાઓની માંગણી મુજબ ધોરણ ૧ થી ૧૨ના પુસ્તક વિતરણની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ

નવીન શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલાં જ શાળાઓની માંગણી મુજબ ધોરણ ૧ થી ૧૨ના પુસ્તક વિતરણની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા અનોખી પહેલ રૂપે રાજ્યમાં નવીન શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલાં જ શાળાઓની માંગણી મુજબ વિનામૂલ્ય પાઠ્યપુસ્તક યોજના હેઠળ ધોરણ ૧ થી ૧૨ના પુસ્તક વિતરણની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ કરી દેવામાં આવી છે.

Kalpesh Kosti · 11 મહિના પેહલા
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઊંઝા ખાતેથી Td અને DPT રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઊંઝા ખાતેથી Td અને DPT રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

રાજ્યમાં છેલ્લા 3 વર્ષના ટી.ડી(Td) અભિયાન થકી ડિપ્થેરિયા અને ટીટેનસનાં કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો. આ અભિયાનમાં રાજ્યની ૯૯૨ RBSK  ટીમો  દ્વારા ૪૭,૪૩૯  શાળાઓના અંદાજીત ૧૮,૨૦,૧૦૪ લાખ બાળકોનું રસીકરણ કરવામાં આવશે.  

Kalpesh Kosti · 11 મહિના પેહલા
છેલ્લા ૨૪ કલાક દરમિયાન નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ ૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યો

છેલ્લા ૨૪ કલાક દરમિયાન નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ ૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યો

સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૨૬.૨૪ ટકા નોંધાયો.

Kalpesh Kosti · 11 મહિના પેહલા
છેલ્લાં ૨૪ કલાક દરમિયાન નર્મદા જિલ્લાના  નાંદોદ તાલુકામાં સૌથી વધુ ૮ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો

છેલ્લાં ૨૪ કલાક દરમિયાન નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં સૌથી વધુ ૮ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો

રાજ્યમાં ગત ૨૪ કલાક દરમિયાન ૨૬ જિલ્લાના ૧૪૨ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન રાજ્યના નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં સૌથી વધુ ૮.૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. 

Kalpesh Kosti · 11 મહિના પેહલા
એકતાનગર – હજરત નિજામુદ્દીન સુપરફાસ્ટના સમય અને સંચાલનના દિવસોમાં ફેરફાર

એકતાનગર – હજરત નિજામુદ્દીન સુપરફાસ્ટના સમય અને સંચાલનના દિવસોમાં ફેરફાર

રેલવે પ્રશાસન દ્વારા ટ્રેન નંબર 20945/20946 એકતાનગર – હજરત નિજામુદ્દીન – એકતાનગર સુપરફાસ્ટ દ્વિ-સાપ્તાહિક ટ્રેનના સમય અને સંચાલનના દિવસોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેનોની વિગતો માટે વધુમાં વાંચો.

Kalpesh Kosti · 11 મહિના પેહલા
રાહત નિયામકના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર SEOC ખાતે વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ

રાહત નિયામકના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર SEOC ખાતે વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ

રાહત નિયામકશ્રી અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે સંબંધિત વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપવામાં આવી હતી.

Kalpesh Kosti · 11 મહિના પેહલા
Indian Railways: ૧ જુલાઈથી રેલ મુસાફરી મોંઘી થશે, અહીં જાણો કઈ ટ્રેનોમાં ભાડું કેટલું વધશે

Indian Railways: ૧ જુલાઈથી રેલ મુસાફરી મોંઘી થશે, અહીં જાણો કઈ ટ્રેનોમાં ભાડું કેટલું વધશે

Indian Railways: ભારતીય રેલ્વે ૧ જુલાઈથી કેટલીક શ્રેણીની ટિકિટોના ભાવમાં વધારો કરવા જઈ રહી છે. એસી ટિકિટોમાં સૌથી વધુ વધારો થયો છે.

Kalpesh Kosti · 11 મહિના પેહલા
અમદાવાદ વિમાન દુર્ઘટના: બ્લેક બોક્સની માહિતી ક્યારે મળશે? મંત્રી નાયડુએ આપ્યું અપડેટ

અમદાવાદ વિમાન દુર્ઘટના: બ્લેક બોક્સની માહિતી ક્યારે મળશે? મંત્રી નાયડુએ આપ્યું અપડેટ

૧૨ જૂને અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં ૨૪૧ મુસાફરો હતા. ફક્ત એક જ મુસાફર બચી ગયો હતો. આ અકસ્માતે આખા દેશને હચમચાવી નાખ્યો હતો. નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુએ કહ્યું હતું કે ક્રેશ થયેલા એર ઇન્ડિયા વિમાનનું બ્લેક બોક્સ ભારતમાં છે.

Kalpesh Kosti · 11 મહિના પેહલા
કાશ્મીરમાં તીવ્ર ગરમીનું મોજું, ૧૩૪ વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, બધી શાળાઓ બંધ

કાશ્મીરમાં તીવ્ર ગરમીનું મોજું, ૧૩૪ વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, બધી શાળાઓ બંધ

કાશ્મીર ખીણમાં આ દિવસોમાં તીવ્ર ગરમી પડી રહી છે, જેણે છેલ્લા ૧૩૪ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. તાજેતરમાં, શ્રીનગરમાં ૩૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે છેલ્લા ૨૦ વર્ષમાં સૌથી વધુ છે.

Kalpesh Kosti · 11 મહિના પેહલા
રેલવે સંરક્ષામાં ઉત્કૃષ્ટ કામ માટે 5 રેલવે કર્મચારી સન્માનિત

રેલવે સંરક્ષામાં ઉત્કૃષ્ટ કામ માટે 5 રેલવે કર્મચારી સન્માનિત

પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના મંડળ રેલવે મેનેજર (DRM) શ્રી સુધીર કુમાર શર્માએ મંડળના 05 રેલવે કર્મચારીઓને સુરક્ષિત ટ્રેન સંચાલનમાં ઉત્કૃષ્ટ કામ અમલીકરણ માટે સન્માનિત કર્યા. 

Kalpesh Kosti · 11 મહિના પેહલા
દિલ્હીમાં ચોમાસાની એન્ટ્રી, હિમાચલમાં ભારે વરસાદની ચેતવણી

દિલ્હીમાં ચોમાસાની એન્ટ્રી, હિમાચલમાં ભારે વરસાદની ચેતવણી

ઉત્તર ભારતના ઘણા રાજ્યો ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ખાસ કરીને દિલ્હીમાં જ્યાં લોકો ભેજથી પરેશાન છે. તો ચાલો તમને જણાવી દઈએ કે આજે રાષ્ટ્રીય રાજધાનીમાં ચોમાસું દસ્તક આપે તેવી શક્યતા છે.

Kalpesh Kosti · 11 મહિના પેહલા
સુરત જિલ્લામાં ગત ૨૪ કલાક  દરમિયાન સરેરાશ ૬ ઇંચ જેટલો વરસાદ નોંધાયો

સુરત જિલ્લામાં ગત ૨૪ કલાક દરમિયાન સરેરાશ ૬ ઇંચ જેટલો વરસાદ નોંધાયો

આજે સવારે ૬ થી ૧૦ કલાક સુધીમાં સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં રાજ્યનો સૌથી વધુ ૫ ઇંચ જેટલો વરસાદ. સુરત શહેરમાં જ રાજ્યનો સૌથી વધુ ૧૩ ઇંચ જેટલો વરસાદ વરસ્યો.

Kalpesh Kosti · 11 મહિના પેહલા
અમદાવાદ રેલ્વે સ્ટેશનથી ઉપડતી કેટલીક ટ્રેનોના ટર્મિનલ સ્ટેશનમાં ફેરફાર

અમદાવાદ રેલ્વે સ્ટેશનથી ઉપડતી કેટલીક ટ્રેનોના ટર્મિનલ સ્ટેશનમાં ફેરફાર

અમદાવાદ રેલ્વે સ્ટેશનથી ઉપડતી/આવતી કેટલીક ટ્રેનોના ટર્મિનલને કામચલાઉ ધોરણે અસારવા, મણિનગર અને વટવામાં ખસેડવામાં આવી રહ્યા છે.

Kalpesh Kosti · 11 મહિના પેહલા
પંજાબ, હરિયાણા અને હિમાચલમાં ઇથેનોલ પર ટેક્સ વધ્યો, ઉત્પાદકોની પાછા ખેંચવાની માંગ

પંજાબ, હરિયાણા અને હિમાચલમાં ઇથેનોલ પર ટેક્સ વધ્યો, ઉત્પાદકોની પાછા ખેંચવાની માંગ

ઇથેનોલ ઉદ્યોગ સાથે સંકળાયેલા હિસ્સેદારો, ખાસ કરીને અનાજ ઇથેનોલ ઉત્પાદકો એસોસિએશન, એ પણ કેન્દ્રની ચિંતાઓને ટેકો આપ્યો છે.

Kalpesh Kosti · 11 મહિના પેહલા
સેવા બેંક દ્વારા સૂક્ષ્મ ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવવા માટે વુમન-ઇન-બિઝનેસ કેમ્પનું આયોજન કરાયું

સેવા બેંક દ્વારા સૂક્ષ્મ ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવવા માટે વુમન-ઇન-બિઝનેસ કેમ્પનું આયોજન કરાયું

ભારતની અનૌપચારિક ક્ષેત્ર માટેની પ્રથમ મહિલા બેંક, શ્રી મહિલા સેવા સહકારી બેંક લિમિટેડ, દ્વારા અમદાવાદની ફર્ન હોટેલ ખાતે 'વુમન-ઇન-બિઝનેસ કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું હતું. 

Kalpesh Kosti · 11 મહિના પેહલા
વિસાવદરમાં AAPનો વિજય, કડીમાં ભાજપનો વિજય, જાણો કોને કેટલા મત મળ્યા

વિસાવદરમાં AAPનો વિજય, કડીમાં ભાજપનો વિજય, જાણો કોને કેટલા મત મળ્યા

આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ વિસાવદર બેઠક જીતી છે. બીજી તરફ, કડી બેઠક પર BJP ઉમેદવારનો વિજય થયો છે.

Kalpesh Kosti · 11 મહિના પેહલા
બેંક ઓફ ઈન્ડિયાએ ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY)ની ઉજવણી કરી

બેંક ઓફ ઈન્ડિયાએ ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY)ની ઉજવણી કરી

બેંક ઓફ ઈન્ડિયા દ્વારા 21 જૂન 2025ના રોજ પૂરા ઉત્સાહ અને ઉમંગ સાથે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY) ઉજવવામાં આવ્યો હતો. 

Kalpesh Kosti · 11 મહિના પેહલા
રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે ૧૦ જળાશયો સંપૂર્ણ : ૨૯ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા

રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે ૧૦ જળાશયો સંપૂર્ણ : ૨૯ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા

ગત વર્ષે આ સમયે રાજ્યના ૨૦૭ જળાશયોમાં ૩૮.૨૬ ટકા જ્યારે હાલમાં ૪૬ ટકાથી વધુ જળ સંગ્રહ, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૦ ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ.

Kalpesh Kosti · 11 મહિના પેહલા
છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર જિલ્લાના  જોડિયા તાલુકામાં સૌથી વધુ ૭ ઇંચ જેટલો વરસાદ વરસ્યો

છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં સૌથી વધુ ૭ ઇંચ જેટલો વરસાદ વરસ્યો

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૩ જિલ્લાના ૧૬૫ તાલુકાઓમાં મેઘરાજા વરસ્યા છે. ત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં સૌથી વધુ ૭ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે જૂનાગઢના મેંદરડા તાલુકામાં ૬ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

Kalpesh Kosti · 11 મહિના પેહલા
ભુવનેશ્વરમાં પીએમ નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો, લોકોએ જોરદાર ઉત્સાહ દર્શાવ્યો

ભુવનેશ્વરમાં પીએમ નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો, લોકોએ જોરદાર ઉત્સાહ દર્શાવ્યો

બિહાર પ્રવાસ બાદ પીએમ નરેન્દ્ર મોદી હવે ભુવનેશ્વર પહોંચ્યા છે. આ દરમિયાન પીએમ મોદીના ભુવનેશ્વર આગમન પર એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

Kalpesh Kosti · 11 મહિના પેહલા