પોલિટિક્સ
1395 लेख
ઈસરોનું - -05 ઉપગ્રહ સાથે શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક લોન્ચ
શુક્રવારે વહેલી સવારે (4 સપ્ટેમ્બર, 2026) શ્રીહરિકોટાના અવકાશ કેન્દ્ર પરથી ઈસરોનું પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ -05 લઈને જતું રોકેટ સફળતાપૂર્વક લોન્ચ થયું હતું. આ મિશ...

ઉત્તમ કુમારની જન્મ શતાબ્દી: બંગાળ સરકારે ટોલીવુડને રાજકારણથી મુક્ત રાખવાની પ્રતિજ્ઞા લીધી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ ગુરુવારે દિવંગત અભિનેતા ઉત્તમ કુમારની જન્મ શતાબ્દીની ઉજવણીના પ્રારંભ પ્રસંગે જણાવ્યું હતું કે સરકાર બંગાળી ફિલ્મ ઉદ...

FPIsનો ભારતીય બજારોમાં વિશ્વાસ પાછો ફર્યો: ઓગસ્ટમાં ₹30,919 કરોડનું રોકાણ
વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો ( ) એ ઓગસ્ટ મહિનામાં ભારતીય ઇક્વિટી બજારોમાં ₹30,919 કરોડનું જંગી રોકાણ કર્યું છે. આ સતત બીજો મહિનો છે જ્યારે ભારતીય બજારોમાં ચોખ્ખ...
વસ્ત્રાપુર લેક ખાતે બુક રીડિંગ સેશનમાં થયેલા વિવાદ અને અત્યાચાર વિરુદ્ધ આપ દ્વારા સંધ્યા આરતી
વસ્ત્રાપુર લેક ખાતે બુક રીડિંગ સેશનમાં યુવાનો, Gen-Z અને જાગૃત નાગરિકો પર થયેલા કથિત અત્યાચાર અને હુમલાના વિરોધમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે હનુમાન દાદાની સંધ્યા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે, તેમ 'આપ'ના પ્રદેશ સંગઠન મંત્રી ડો. કરન બારોટે જણાવ્યું છે.
ધોળકા તાલુકાના ભેટાવાડા ગામે પ્રદૂષણ વિરોધી આંદોલનમાં ઈસુદાન ગઢવી જોડાયા
ધોળકા તાલુકાના ભેટાવાડા ગામે પાણી, હવા અને જમીન પ્રદૂષણના ગંભીર મુદ્દે ચાલી રહેલા આંદોલનને સમર્થન આપવા માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ગ્રામજનો વચ્ચે પહોંચ્યા હતા.
ભાવનગર - મહુવાના ઉમણિયાવદર ખાતે નેશનલ હાઈવે કટ અને ઓવરબ્રિજના પ્રશ્ને AAP નેતાઓની ઉપસ્થિતિમાં યોજાઈ વિશાળ જાહેર સભા
ભાવનગર - સોમનાથ નેશનલ હાઈવે પર મહુવાથી આશરે ૨ કિલોમીટર દૂર આવેલા ઉમણિયાવદર ગામ તેમજ આસપાસના ૨૫ જેટલા ગામોને જોડતા મુખ્ય માર્ગ પર કાયદેસરનો રોડ કટ અથવા ઓવરબ્રિજ મંજૂર કરવાની વ્યાજબી માંગણી સાથે એક વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પૂજ્ય લાલબાપુના ખબરઅંતર પૂછી ઈસુદાન ગઢવી અને ધાર્મિક માથુકિયાએ આરોગ્ય માટે કરી પ્રાર્થના
આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી તથા વિધાર્થી પાંખ ASAP ના પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયાએ ગધેથડ સ્થિત ગાયત્રી આશ્રમના મહર્ષિ અને સૌરાષ્ટ્રની મહાન સંત પરંપરાના વાહક પૂજ્ય શ્રી લાલબાપુના ખબરઅંતર પૂછી તેમના સ્વાસ્થ્યની જાણકારી મેળવી હતી.
સરકારને ૩ દિવસનું અલ્ટીમેટમ, માંગણીઓ પૂરી નહીં થાય તો ખંભાળિયામાં આંદોલન શરૂ થશે : પ્રવીણ રામ AAP
આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ સંગઠન અને પ્રદેશ કિસાન સેલ પ્રમુખ પ્રવીણ રામે મહત્વપૂર્ણ મુદ્દાને લઇને કરી જાહેરાત.
સરદાર સરોવર ડેમ ખાતે વીસ વર્ષથી ફરજ બજાવતા કર્મચારીઓનું શોષણ બંધ કરો : નિરંજન વસાવા AAP
આમ આદમી પાર્ટીની મધ્યસ્થીથી ૯ દિવસની હડતાલ સમેટાઈ, મેલકો કંપનીના કર્મચારીઓની માંગણીઓ સંતોષવા આશ્વાસન : નિરંજન વસાવા AAP
ખાંડના ભાવ ₹70ને પાર, વટવામાં AAPનું અનોખું વિરોધ પ્રદર્શન,રસ્તા પર ખાંડ વહેંચીને સરકારનો વિરોધ
અમદાવાદમાં વધતી મોંઘવારી અને ખાંડના ભાવમાં થયેલા વધારાના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા વટવા વિધાનસભા વિસ્તારમાં અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખાંડના ભાવ ₹70 પ્રતિ કિલોથી પણ વધુ પહોંચી જતા AAP ના કાર્યકર્તાઓએ રસ્તા પર ખાંડ વહેંચીને સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવ્યો હતો.
એર ઇન્ડિયાના પાયલટના કથિત કેનાબીસ ટેસ્ટ: તપાસકર્તાઓને શું કહી શકે અને શું નહીં?
તાજેતરમાં એર ઇન્ડિયાના એક પાયલટનો ફ્લાઇટ પછી કેનાબીસ માટે પોઝિટિવ ટેસ્ટ આવ્યો હોવાના અહેવાલોએ ઉડ્ડયન ક્ષેત્રે ખળભળાટ મચાવ્યો છે. જોકે, આ પરિણામોની સત્તાવાર પુષ્...
જાપાની જહાજમાંથી કોચીનો યુવાન ગુમ: પરિવારની સરકારને શોધખોળ તેજ કરવા વિનંતી
જાપાનના ધ્વજવાળા વ્યાપારી જહાજમાંથી કથિત રીતે ગુમ થયેલા કોચી સ્થિત યુવાનના પરિવારે તેની શોધખોળ તેજ કરવા માટે સરકારના હસ્તક્ષેપની માંગ કરી છે.નજારક્કલ નજીક મનાટ્...
કેરળમાં મેસ્સીની મુલાકાત વિવાદ: સરકારી ભંડોળના દુરુપયોગની સંભવિત તપાસ
કેરળમાં 2025માં FIFA વર્લ્ડ કપ વિજેતા આર્જેન્ટિનાની ફૂટબોલ ટીમ અને તેના સુકાની લાયોનેલ મેસ્સીને કોચીમાં હોસ્ટ કરવાના અગાઉની લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) સરકાર...

વિશેષ અહેવાલ: ૧૧૨ જનરક્ષક પાઇલટોના પગાર કાપ અને આર્થિક મુશ્કેલીઓ પર આમ આદમી પાર્ટીની લડત
જૂન અને જુલાઈ મહિનાના પગારમાં અચાનક કાપાકાપી કરવાથી પાયલોટો ભારે આર્થિક સંકટમાં મુકાયા હોવાનો દાવો.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એન્ફેલેમિયા પીડિત બાળકો માટે દવાઓની અછત, AAP દ્વારા આવેદનપત્ર
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એન્ફેલેમિયા પીડિત ૫૦૦થી વધુ બાળકો માટે જરૂરી દવાઓની અછત સર્જાતા આમ આદમી પાર્ટીએ કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે.