મુખ્ય સામગ્રી પર જાઓ

આપ ન્યૂઝ

666 लेख
"ચૈતર વસાવાને ખોટી રીતે ફસાવ્યા": આદિવાસી સમાજને એક થવા પ્રવીણ રામની હાકલ

"ચૈતર વસાવાને ખોટી રીતે ફસાવ્યા": આદિવાસી સમાજને એક થવા પ્રવીણ રામની હાકલ

ધારાસભ્ય ચૈતર વસાવાને મળેલી સજા મુદ્દે AAP નેતા પ્રવીણ રામે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા. અહેવાલ વાંચો.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
"ચૈતર વસાવા ફાઈટર છે, તેઓ ભાજપથી ડરવાના નથી": દુર્ગેશ પાઠકનો ભાજપ પર પ્રહાર

"ચૈતર વસાવા ફાઈટર છે, તેઓ ભાજપથી ડરવાના નથી": દુર્ગેશ પાઠકનો ભાજપ પર પ્રહાર

આમ આદમી પાર્ટીના સહ-પ્રભારી દુર્ગેશ પાઠકે ચૈતર વસાવાને મળેલી સજાને ભાજપનું રાજકીય ષડયંત્ર ગણાવ્યું. જુઓ શું કહ્યું તેમણે ભાજપ વિશે.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
"ચૈતર વસાવા જેટલા દબાશે, એટલા મોટા નેતા બનશે": કેજરીવાલની ભાજપને ચેતવણી

"ચૈતર વસાવા જેટલા દબાશે, એટલા મોટા નેતા બનશે": કેજરીવાલની ભાજપને ચેતવણી

ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ દ્વારા 7 વર્ષની સજા પર અરવિંદ કેજરીવાલે ભાજપ પર નિશાન સાધ્યું. જાણો કેજરીવાલે શા માટે તેને રાજકીય ષડયંત્ર ગણાવ્યું.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
"ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવી સજા અપાવી": AAP મહામંત્રી મનોજ સોરઠીયાનું નિવેદન

"ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવી સજા અપાવી": AAP મહામંત્રી મનોજ સોરઠીયાનું નિવેદન

ધારાસભ્ય ચૈતર વસાવાને મળેલી 7 વર્ષની સજા પર મનોજ સોરઠીયાએ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા. શું છે AAP ની આગળની રણનીતિ? સંપૂર્ણ અહેવાલ વાંચો.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
ચૈતર વસાવાને સજા પર ઈસુદાન ગઢવીનું મોટું નિવેદન: "ભાજપને આદિવાસી સમાજનો અવાજ ખૂંચે છે"

ચૈતર વસાવાને સજા પર ઈસુદાન ગઢવીનું મોટું નિવેદન: "ભાજપને આદિવાસી સમાજનો અવાજ ખૂંચે છે"

ચૈતર વસાવાને મળેલી સજા રાજકીય ષડયંત્ર હોવાનું ઈસુદાન ગઢવીએ જણાવ્યું. જાણો ભાજપ પર લગાવેલા આક્ષેપો અને AAP ની આગળની રણનીતિ.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
ચૈતર વસાવા કેસ: ભાજપ પર આદિવાસી સમાજનો અવાજ દબાવવાનો ગોપાલ ઇટાલીયાનો આક્ષેપ

ચૈતર વસાવા કેસ: ભાજપ પર આદિવાસી સમાજનો અવાજ દબાવવાનો ગોપાલ ઇટાલીયાનો આક્ષેપ

AAP ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે સંભળાવેલી સજા બાદ ગોપાલ ઇટાલીયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી. આ ઘટનાને ભાજપ પ્રેરિત ષડયંત્ર ગણાવ્યું.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
ખેડૂતોને પ્રતિ ટાવર ₹2 કરોડનું વળતર આપો: બ્રિજરાજ સોલંકીની સરકાર પાસે માંગ

ખેડૂતોને પ્રતિ ટાવર ₹2 કરોડનું વળતર આપો: બ્રિજરાજ સોલંકીની સરકાર પાસે માંગ

જસદણ-વિંછીયામાં વીજ લાઇન અને વળતર મુદ્દે ખેડૂતોની લડાઈ. AAP નેતા બ્રિજરાજ સોલંકીએ મામલતદારને આવેદન આપી ન્યાયની માંગ કરી.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની ગંભીર સ્થિતિ: ડૉ. કરન બારોટે ઉઠાવ્યા ડ્રોપ આઉટ રેશિયોના મુદ્દા

આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની ગંભીર સ્થિતિ: ડૉ. કરન બારોટે ઉઠાવ્યા ડ્રોપ આઉટ રેશિયોના મુદ્દા

ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના ભપકા પાછળ શિક્ષણની વાસ્તવિકતા શું છે? ડૉ. કરન બારોટે ઉઠાવેલા સવાલો અહીં વાંચો.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
વીજ થાંભલાના વિરોધમાં AAPની ખેડૂત મહાપંચાયત: 27 જૂને નગરા ગામે હજારો ખેડૂતો એકઠા થશે

વીજ થાંભલાના વિરોધમાં AAPની ખેડૂત મહાપંચાયત: 27 જૂને નગરા ગામે હજારો ખેડૂતો એકઠા થશે

વઢવાણના નગરા ગામે 27 જૂને યોજાશે ખેડૂત મહાપંચાયત. વીજ કંપનીઓના દમન અને વળતરના મુદ્દે AAP નેતાઓ ખેડૂતોને મળશે.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
“પુસ્તકો નથી તો શું ભણાવશો?” ગોપાલ ઇટાલિયાના આકરા સવાલથી તંત્રમાં દોડધામ

“પુસ્તકો નથી તો શું ભણાવશો?” ગોપાલ ઇટાલિયાના આકરા સવાલથી તંત્રમાં દોડધામ

વિસાવદરની સરકારી શાળાઓમાં પાઠ્યપુસ્તકોની અછત મુદ્દે ગોપાલ ઇટાલિયાની આક્રમક રજૂઆત. અધિકારીઓએ મુલાકાત ટાળતા શિક્ષણતંત્રમાં ચકચાર.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
નર્મદામાં ભાજપ-કોંગ્રેસને મોટો ફટકો: ધારાસભ્ય ચૈતર વસાવાની હાજરીમાં સેંકડો આગેવાનો AAPમાં જોડાયા

નર્મદામાં ભાજપ-કોંગ્રેસને મોટો ફટકો: ધારાસભ્ય ચૈતર વસાવાની હાજરીમાં સેંકડો આગેવાનો AAPમાં જોડાયા

નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં કોંગ્રેસ અને ભાજપના અનેક દિગ્ગજ આગેવાનોએ AAPનો ખેસ ધારણ કર્યો. ચૈતર વસાવાએ ભાજપ સરકારની નીતિઓ પર આકરા પ્રહાર કરતા ગુજરાતમાં બદલાવની રાજનીતિનો સંકલ્પ દોહરાવ્યો.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
મનોજ સોરઠિયાનું મોટું નિવેદન: આમ આદમી પાર્ટી ગુજરાતમાં લાવશે પરિવર્તન

મનોજ સોરઠિયાનું મોટું નિવેદન: આમ આદમી પાર્ટી ગુજરાતમાં લાવશે પરિવર્તન

આમ આદમી પાર્ટીએ ‘મિશન ૨૦૨૭’ અંતર્ગત ગુજરાતમાં સંગઠનને મજબૂત બનાવવા માટે સંગઠન મંત્રીઓની નિમણૂક પ્રક્રિયા શરૂ કરી છે. પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ જણાવ્યું કે દરેક બૂથ સુધી પાર્ટીની વિચારધારા પહોંચાડવી અને ગુજરાતમાં પરિવર્તન લાવવું એ જ અમારું મુખ્ય લક્ષ્ય છે.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
પ્રવેશોત્સવ પહેલાં ‘પુસ્તક પ્રવેશોત્સવ’ કરો, શાળાઓમાં હજુ પાઠ્યપુસ્તકો નથી: ગોપાલ ઇટાલિયા

પ્રવેશોત્સવ પહેલાં ‘પુસ્તક પ્રવેશોત્સવ’ કરો, શાળાઓમાં હજુ પાઠ્યપુસ્તકો નથી: ગોપાલ ઇટાલિયા

આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લાના કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જિલ્લા ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્ય તરીકે મેં એક પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જૂનાગઢ જિલ્લાની સરકારી શાળાઓને સરકાર તરફથી આપવામાં આવતા મફત પાઠ્યપુસ્તકોમાંથી કેટલાં પુસ્તકો પહોંચ્યા છે, કેટલાં હજુ બાકી છે અને બાકીનાં પુસ્તકો ક્યારે મળશે?

Kalpesh Kosti · 3 મહિના પેહલા
AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના સતત પ્રયત્નોથી કુબા (રાવણી) ગામના 20 વર્ષ જૂના જમીન રેકોર્ડના પ્રશ્નનું નિરાકરણ

AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના સતત પ્રયત્નોથી કુબા (રાવણી) ગામના 20 વર્ષ જૂના જમીન રેકોર્ડના પ્રશ્નનું નિરાકરણ

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના સતત પ્રયત્નો અને રજૂઆતોના પરિણામે કુબા (રાવણી) ગામના ખેડૂતોને છેલ્લા બે દાયકાથી સતાવતો ગંભીર પ્રશ્ન હવે ઉકેલ તરફ આગળ વધ્યો છે. વર્ષ 2006 દરમિયાન કુબા (રાવણી) ગામના હક્કપત્રક (હકપત્રક નંબર-6)નો મહત્વપૂર્ણ રેવન્યુ રેકોર્ડ નાશ પામ્યો હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે ગામના ખેડૂતોને છેલ્લા 20 વર્ષથી જમીન સંબંધિત વિવિધ નોંધો, ઉત્તરોત્તર નોંધ, વારસાઈ નોંધ અને અન્ય રેવન્યુ પ્રક્રિયાઓમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
નર્મદા જિલ્લાના વિકાસ માટે ચૈતર વસાવાની રજૂઆત: આરોગ્ય અને શિક્ષણ સુવિધાઓ પર ભાર

નર્મદા જિલ્લાના વિકાસ માટે ચૈતર વસાવાની રજૂઆત: આરોગ્ય અને શિક્ષણ સુવિધાઓ પર ભાર

નર્મદા જિલ્લા સંકલન બેઠકમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ આરોગ્ય, શિક્ષણ, જમીન અને રોજગાર જેવા મહત્વના મુદ્દાઓ રજૂ કર્યા. તંત્રએ આપ્યું નિરાકરણનું આશ્વાસન.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જિલ્લા ફરિયાદ કમિટીની બેઠકમાં આપી હાજરી

AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જિલ્લા ફરિયાદ કમિટીની બેઠકમાં આપી હાજરી

જૂનાગઢ જિલ્લા ફરિયાદ નિવારણ બેઠકમાં AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ખેડૂતોની રિબેટ, પુસ્તકોની અછત અને જમીન નોંધ જેવા મહત્વના મુદ્દાઓ રજૂ કર્યા.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
મંદિરનું દાન પણ સલામત નથી? AAP પ્રવક્તા હિમાંશુ ઠક્કરના ગંભીર આક્ષેપ

મંદિરનું દાન પણ સલામત નથી? AAP પ્રવક્તા હિમાંશુ ઠક્કરના ગંભીર આક્ષેપ

મંદિરમાં આવતું દાન અને તેની સુરક્ષા અંગે આમ આદમી પાર્ટીના પ્રવક્તા હિમાંશુ ઠક્કરના સનસનાટીભર્યા આક્ષેપો. સંપૂર્ણ સમાચાર અહીં વાંચો.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
ભાજપની પ્રાથમિકતા સ્કૂલ-હોસ્પિટલ નહીં પણ 5-સ્ટાર કમલમ: મનોજ સોરઠીયા

ભાજપની પ્રાથમિકતા સ્કૂલ-હોસ્પિટલ નહીં પણ 5-સ્ટાર કમલમ: મનોજ સોરઠીયા

આમ આદમી પાર્ટીના મનોજ સોરઠીયાએ ભાજપના 30 વર્ષના શાસન પર સવાલો ઉઠાવ્યા છે. ભાજપની પ્રાથમિકતા કમલમ બનાવવા પર છે કે જનતાના વિકાસ પર? વાંચો વિગતો.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
જસદણ: વીજ થાંભલા સામે ખેડૂતોની વ્હારે AAP, બ્રિજરાજ સોલંકીની ચીમકી

જસદણ: વીજ થાંભલા સામે ખેડૂતોની વ્હારે AAP, બ્રિજરાજ સોલંકીની ચીમકી

જસદણના વિછિયામાં વળતર વગર વીજ થાંભલા નાખતી કંપનીઓ સામે AAP ની સફળ લડત. બ્રિજરાજ સોલંકીએ પોલીસ અને અધિકારીઓને ખેતરમાંથી પાછા વાળ્યા. જાણો વધુ.

Kalpesh Kosti · 3 મહિના પેહલા
રી-નીટ પરીક્ષાર્થીઓને મફત પરિવહન સુવિધા આપવા AAP ની માંગ, સરકાર પર કર્યા પ્રહાર

રી-નીટ પરીક્ષાર્થીઓને મફત પરિવહન સુવિધા આપવા AAP ની માંગ, સરકાર પર કર્યા પ્રહાર

NEET પેપર લીક થતા રી-નીટ આપતા વિદ્યાર્થીઓ માટે AAP એ મફત પરિવહન સુવિધાની માંગ કરી છે. જાણો ધાર્મિક માથુકિયાએ સરકાર પર શું આક્ષેપો કર્યા.

Kalpesh Kosti · 3 મહિના પેહલા