આપ ન્યૂઝ
666 लेख
"ગૃહમંત્રી ફાંકા ફોજદારીમાં વ્યસ્ત": ૩૦ વર્ષના શાસન બાદ પણ ગુજરાતની મહિલાઓ સુરક્ષિત કેમ નથી? - પાયલ સાકરીયા
ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓની સંડોવણી અને વાહવાહીની રાજનીતિ પર સવાલો ઉઠાવતા પાયલ સાકરીયાના આક્રમક નિવેદનો.
ગુજરાતમાં ખેડૂતોની આવક ₹૧૨,૬૦૦ જ્યારે પંજાબમાં ₹૨૬,૭૦૦: પ્રવીણ રામનો ભાજપ સરકાર પર પ્રહાર
આપ નેતા પ્રવીણ રામે જણાવ્યું કે ભાજપે ખેડૂતોની આવક બમણી કરવાના વાયદા કર્યા હતા પરંતુ માત્ર ખર્ચા બમણા થયા છે. સંપૂર્ણ અહેવાલ વાંચો.
સુરત સમાચાર: પેટ્રોલમાં ૨૦ ટકા ઇથેનોલ ઉમેરવા છતાં ભાવ કેમ ન ઘટ્યા? AAPએ સરકારને ઘેરી
ગાડીઓના એન્જિન બગડવા અને માઈલેજ ઘટવા બાબતે સરકાર સામે જનઆંદોલન ઊભું કરવાની આમ આદમી પાર્ટીની જાહેરાત. સંપૂર્ણ અહેવાલ વાંચો.
ગોવાની જનતા ઈ-20થી સૌથી વધુ પ્રભાવિત, આપ સરકાર બનાવીને મોદી સરકારને ઈ-20 પાછું ખેંચવા મજબૂર કરો: કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે ગોવામાં ઈ-20 પેટ્રોલના વિરોધમાં નિવેદન આપતા જણાવ્યું કે ભાજપ હારશે તો ૫ દિવસમાં ઈ-20 પાછું ખેંચાઈ જશે.
સુરતમાં આમ આદમી પાર્ટીનું ઈ-20 પેટ્રોલ મુદ્દે જાગૃતિ અભિયાન: 9 ઓગસ્ટે યોજાશે ખાસ કાર્યક્રમ
ઇ-20 પેટ્રોલથી વાહનોને થતા નુકસાન અને ભાજપ સરકારની નીતિઓ વિરુદ્ધ સુરતના સરથાણા ખાતે AAP દ્વારા જનજાગૃતિ અભિયાન યોજાશે.
મનસુખ વસાવાના જુનારાજ ગામમાં કમર સુધીના ખાડા: ૪૦૦૦ લોકો હેરાન-પરેશાન, AAP આક્રમક
ગામના રસ્તા મુદ્દે રાજકારણ ગરમાયું, બાઇક પણ પસાર ન થઈ શકે તેવી ખરાબ સ્થિતિ અંગે AAP નેતાનું નિવેદન. સંપૂર્ણ અહેવાલ વાંચો.
યુડીઆઈએસઈ રિપોર્ટના આધારે ગુજરાતની ૭૧% શાળાઓમાં પ્રયોગશાળા જ નથી: યાત્રિક પટેલ AAP
ગુજરાતની શૈક્ષણિક સ્થિતિ અને ભાજપ સરકાર સામે આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી નેતા યાત્રિક પટેલના આકરા પ્રહાર.
ખેડૂતોની પોતાની માલિકીના પુલને તોડવાના વિરોધમાં આમ આદમી પાર્ટીએ કરી રજૂઆત
૨૯ ખેડૂતોની અવરજવર માટેના પુલ મામલે મામલતદારના હુકમ અને ફરિયાદ સંકલન અંગેના વિવાદની વિગતો.
સુરતમાં ભાજપના કોર્પોરેટરો વચ્ચે મારામારી મુદ્દે AAP નેતા મનોજ સોરઠીયાના આકરા પ્રહાર
તોડપાણીના પૈસાની વહેંચણીને લઈને ધારાસભ્યની હાજરીમાં ઝઘડો થયો હોવાના ગંભીર આક્ષેપો સાથે મનોજ સોરઠીયાનું નિવેદન.
માંગરોળમાં ખેડૂતોને ગાળો આપવાના મુદ્દે ’આપ’ નેતા પ્રવીણ રામે ધારાસભ્ય પાસે જાહેર માફીની માંગ કરી
ધારાસભ્ય દારૂના અડ્ડાઓ પર ક્યારે 'રૂટિન' ગાળો બોલવા જશે તેનો સમય આપે તેવા પડકાર સાથે પ્રવીણ રામના આકરા પ્રહાર.
ભાજપના ધારાસભ્ય દ્વારા ખેડૂતને ગાળ બોલવાના મુદ્દે AAP નેતા મનોજ સોરઠીયાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ એક અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, “હું ધારાસભ્ય જ છું મારી સામે નહીં બોલવાનું, હું ધારાસભ્ય છું તારાથી થાય એ કરી લે” આ શબ્દો છે ભાજપના જૂનાગઢના એક ધારાસભ્યના. નામ એમનું ભગવાનજી છે પરંતુ તેમના મોઢામાંથી બેફામ ગાળો આવી રહી છે. આ અહંકાર ભાજપના લગભગ તમામ નેતાઓમાં છે.
E-20 પેટ્રોલ વિવાદ: આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયાએ સરકાર સામે ઉઠાવ્યા ગંભીર સવાલો
E-20 પેટ્રોલથી વાહનોમાં સ્પાર્ક પ્લગ અને સ્ટાર્ટઅપની સમસ્યાઓ વધી રહી છે. દિલ્હીના ટાઉન હોલમાં દેશભરમાંથી જોડાશે લાખો લોકો.
અમદાવાદમાં વરસાદ વચ્ચે શ્રમિકોને રેનબસેરાની સુવિધા ન મળતા AAP નેતા ડો. કરન બારોટનો ઉધડો
અમદાવાદમાં રેનબસેરા તૈયાર હોવા છતાં ઉદ્ઘાટન ન થતાં શ્રમિકો ફૂટપાથ પર રહેવા મજબૂર. AAP પ્રદેશ સંગઠન મંત્રી ડો. કરન બારોટની સરકાર પર આકરી પ્રતિક્રિયા.
સુરત: પેપર લીક સામે પ્રાર્થના કરવા ગયેલા AAP નેતાઓની અટકાયત પર ‘આપ’ નો હુંકાર
જો જરૂર પડશે તો મંત્રીઓના ઘર અને 'કમલમ'નો ઘેરાવો કરીશું તેવી ચેતવણી આપતા AAP નેતા પાયલ સાકરિયા. સુરત અટકાયતના સમાચાર વાંચો.
બિસ્માર રસ્તાને કારણે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાને મામલતદારની ગાડીમાં જવું પડ્યું: AAP નેતા નિરંજન વસાવાનાં આકરા પ્રહારો
છોટાઉદેપુરમાં કન્ટેનર સ્કૂલના લોકાર્પણમાં ગયેલા શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાને ખરાબ રસ્તાને લીધે મામલતદારની ગાડીમાં જવું પડ્યું. AAP નેતા નિરંજન વસાવાએ સરકારના વિકાસના દાવા પર સવાલ ઉઠાવ્યા.
ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું, AAP નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું “દેશના યુવાનોની જીત થઇ”
કોક્રોચ જનતા પાર્ટી દ્વારા શરૂ કરાયેલા આંદોલન બાદ હવે આખરે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે. આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે આખરે યુવાનોની જીત થઈ, એકતાની જીત થઈ. ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું.
ગુજરાતમાં AAP નેતાઓ અને યુવાનોની અટકાયત મુદ્દે પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે યોજી પ્રેસ કોન્ફરન્સ
સોનમ વાંગચૂકજીનું અનશન તોડાવતી વખતે મંત્રીઓએ આશ્વાસન આપ્યું હતું કે વિદ્યાર્થીઓ પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે નહીં: ગોપાલ રાય
અટકાયત થવા છતાં ’આપ’ નેતા પાયલ સાકરિયા અને ધાર્મિક માથુકિયા ભૂખ હડતાળ પર બેઠા
NEET પેપર લીકના વિરોધમાં આજે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આંદોલન કરવા એકઠા થયા હતા, ત્યારે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ ASAPના પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયા અને મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ પાયલ સાકરિયા સહિતના ’આપ’ નેતાઓ પણ ત્યાં જોડાયા હતા. પરંતુ તેઓ પહોંચે તે પહેલાં જ પોલીસે તેમની અન્યાયી રીતે અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. અટકાયત બાદ પણ તેમણે ભૂખ હડતાળ ચાલુ રાખી હતી.
NEET પેપર લીકના વિરોધ પહેલાં જ AAP નેતા પાયલ સાકરિયા અને ધાર્મિક માથુકિયાની પોલીસ દ્વારા અટકાયત
NEET પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે આજે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, વિદ્યાર્થીઓ આંદોલન શરૂ કરે તે પહેલાં જ આમ આદમી પાર્ટીના યુવા નેતા પાયલબેન સાકરિયા અને ધાર્મિકભાઈ માથુકિયાની પોલીસે અટકાયત કરી હતી.
"અમે આતંકવાદી નથી": ગાંધીનગર પ્રદર્શન પહેલાં AAP નેતા પ્રવીણ રામની નજરકેદ પર આક્રોશ
ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પ્રદર્શન પહેલાં જ AAP નેતા પ્રવીણ રામ અને અન્ય નેતાઓની અટકાયત. સરકાર પર લોકશાહીનું ગળું દબાવવાનો આરોપ મૂકતા પ્રવીણ રામનો વીડિયો વાયરલ.