મુખ્ય સામગ્રી પર જાઓ

આપ ન્યૂઝ

666 लेख
ગુજરાતમાં આપ દ્વારા એક મહિના સુધી બુથ અભિયાન ચલાવવાની જાહેરાત

ગુજરાતમાં આપ દ્વારા એક મહિના સુધી બુથ અભિયાન ચલાવવાની જાહેરાત

આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને 'મિશન ૨૦૨૭' અંતર્ગત એક વિશાળ સંગઠન અભિયાનની જાહેરાત કરવામાં આવી છે. આપના રાષ્ટ્રીય નેતા અને પ્રદેશ પ્રભારી ગોપાલ રાય તથા પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં આગામી એક મહિના સુધી રાજ્યના ૫૬,૦૦૦ બુથો પર સંગઠનને મજબૂત બનાવવા માટેનું સઘન આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. આ અભિયાન દ્વારા પાર્ટી જમીની સ્તરે પકડ મજબૂત કરવા માટે મેદાનમાં ઉતરી રહી છે.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
વસ્ત્રાપુર લેક ખાતે બુક રીડિંગ સેશનમાં થયેલા વિવાદ અને અત્યાચાર વિરુદ્ધ આપ દ્વારા સંધ્યા આરતી

વસ્ત્રાપુર લેક ખાતે બુક રીડિંગ સેશનમાં થયેલા વિવાદ અને અત્યાચાર વિરુદ્ધ આપ દ્વારા સંધ્યા આરતી

વસ્ત્રાપુર લેક ખાતે બુક રીડિંગ સેશનમાં યુવાનો, Gen-Z અને જાગૃત નાગરિકો પર થયેલા કથિત અત્યાચાર અને હુમલાના વિરોધમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે હનુમાન દાદાની સંધ્યા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે, તેમ 'આપ'ના પ્રદેશ સંગઠન મંત્રી ડો. કરન બારોટે જણાવ્યું છે.

Kalpesh Kosti · 4 અઠવાડિયા પેહલા
ધોળકા તાલુકાના ભેટાવાડા ગામે પ્રદૂષણ વિરોધી આંદોલનમાં ઈસુદાન ગઢવી જોડાયા

ધોળકા તાલુકાના ભેટાવાડા ગામે પ્રદૂષણ વિરોધી આંદોલનમાં ઈસુદાન ગઢવી જોડાયા

ધોળકા તાલુકાના ભેટાવાડા ગામે પાણી, હવા અને જમીન પ્રદૂષણના ગંભીર મુદ્દે ચાલી રહેલા આંદોલનને સમર્થન આપવા માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ગ્રામજનો વચ્ચે પહોંચ્યા હતા.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
ભાવનગર - મહુવાના ઉમણિયાવદર ખાતે નેશનલ હાઈવે કટ અને ઓવરબ્રિજના પ્રશ્ને AAP નેતાઓની ઉપસ્થિતિમાં યોજાઈ વિશાળ જાહેર સભા

ભાવનગર - મહુવાના ઉમણિયાવદર ખાતે નેશનલ હાઈવે કટ અને ઓવરબ્રિજના પ્રશ્ને AAP નેતાઓની ઉપસ્થિતિમાં યોજાઈ વિશાળ જાહેર સભા

ભાવનગર - સોમનાથ નેશનલ હાઈવે પર મહુવાથી આશરે ૨ કિલોમીટર દૂર આવેલા ઉમણિયાવદર ગામ તેમજ આસપાસના ૨૫ જેટલા ગામોને જોડતા મુખ્ય માર્ગ પર કાયદેસરનો રોડ કટ અથવા ઓવરબ્રિજ મંજૂર કરવાની વ્યાજબી માંગણી સાથે એક વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
પૂજ્ય લાલબાપુના ખબરઅંતર પૂછી ઈસુદાન ગઢવી અને ધાર્મિક માથુકિયાએ આરોગ્ય માટે કરી પ્રાર્થના

પૂજ્ય લાલબાપુના ખબરઅંતર પૂછી ઈસુદાન ગઢવી અને ધાર્મિક માથુકિયાએ આરોગ્ય માટે કરી પ્રાર્થના

આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી તથા વિધાર્થી પાંખ ASAP ના પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયાએ ગધેથડ સ્થિત ગાયત્રી આશ્રમના મહર્ષિ અને સૌરાષ્ટ્રની મહાન સંત પરંપરાના વાહક પૂજ્ય શ્રી લાલબાપુના ખબરઅંતર પૂછી તેમના સ્વાસ્થ્યની જાણકારી મેળવી હતી.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
સરકારને ૩ દિવસનું અલ્ટીમેટમ, માંગણીઓ પૂરી નહીં થાય તો ખંભાળિયામાં આંદોલન શરૂ થશે : પ્રવીણ રામ AAP

સરકારને ૩ દિવસનું અલ્ટીમેટમ, માંગણીઓ પૂરી નહીં થાય તો ખંભાળિયામાં આંદોલન શરૂ થશે : પ્રવીણ રામ AAP

આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ સંગઠન અને પ્રદેશ કિસાન સેલ પ્રમુખ પ્રવીણ રામે મહત્વપૂર્ણ મુદ્દાને લઇને કરી જાહેરાત.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
સરદાર સરોવર ડેમ ખાતે વીસ વર્ષથી ફરજ બજાવતા કર્મચારીઓનું શોષણ બંધ કરો : નિરંજન વસાવા AAP

સરદાર સરોવર ડેમ ખાતે વીસ વર્ષથી ફરજ બજાવતા કર્મચારીઓનું શોષણ બંધ કરો : નિરંજન વસાવા AAP

આમ આદમી પાર્ટીની મધ્યસ્થીથી ૯ દિવસની હડતાલ સમેટાઈ, મેલકો કંપનીના કર્મચારીઓની માંગણીઓ સંતોષવા આશ્વાસન : નિરંજન વસાવા AAP

Kalpesh Kosti · એક મહિનો પેહલા
ખાંડના ભાવ ₹70ને પાર, વટવામાં AAPનું અનોખું વિરોધ પ્રદર્શન,રસ્તા પર ખાંડ વહેંચીને સરકારનો વિરોધ

ખાંડના ભાવ ₹70ને પાર, વટવામાં AAPનું અનોખું વિરોધ પ્રદર્શન,રસ્તા પર ખાંડ વહેંચીને સરકારનો વિરોધ

અમદાવાદમાં વધતી મોંઘવારી અને ખાંડના ભાવમાં થયેલા વધારાના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા વટવા વિધાનસભા વિસ્તારમાં અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખાંડના ભાવ ₹70 પ્રતિ કિલોથી પણ વધુ પહોંચી જતા AAP ના કાર્યકર્તાઓએ રસ્તા પર ખાંડ વહેંચીને સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવ્યો હતો.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
વિશેષ અહેવાલ: ૧૧૨ જનરક્ષક પાઇલટોના પગાર કાપ અને આર્થિક મુશ્કેલીઓ પર આમ આદમી પાર્ટીની લડત

વિશેષ અહેવાલ: ૧૧૨ જનરક્ષક પાઇલટોના પગાર કાપ અને આર્થિક મુશ્કેલીઓ પર આમ આદમી પાર્ટીની લડત

જૂન અને જુલાઈ મહિનાના પગારમાં અચાનક કાપાકાપી કરવાથી પાયલોટો ભારે આર્થિક સંકટમાં મુકાયા હોવાનો દાવો.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એન્ફેલેમિયા પીડિત બાળકો માટે દવાઓની અછત, AAP દ્વારા આવેદનપત્ર

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એન્ફેલેમિયા પીડિત બાળકો માટે દવાઓની અછત, AAP દ્વારા આવેદનપત્ર

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એન્ફેલેમિયા પીડિત ૫૦૦થી વધુ બાળકો માટે જરૂરી દવાઓની અછત સર્જાતા આમ આદમી પાર્ટીએ કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
આમ આદમી પાર્ટીએ તાપી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર સોંપીને ધારાસભ્ય ચૈતર વસાવાની મુક્તિની માંગ કરી

આમ આદમી પાર્ટીએ તાપી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર સોંપીને ધારાસભ્ય ચૈતર વસાવાની મુક્તિની માંગ કરી

તાપીમાં 'આપ' નેતાઓ રામ ધડુક અને રાજુભાઈ વળવાઈની આગેવાનીમાં રાષ્ટ્રપતિને ઉદ્દેશીને સોંપાયું આવેદનપત્ર.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
કતલખાનાઓને છૂટો દોર આપતી ભાજપ સરકારનો ધાર્મિક દંભ છતો થયો: સંજય બાપટ (AAP)

કતલખાનાઓને છૂટો દોર આપતી ભાજપ સરકારનો ધાર્મિક દંભ છતો થયો: સંજય બાપટ (AAP)

ગુજરાતમાં ૧૦,૭૩૫ રજિસ્ટર્ડ અને ૨,૧૭૬ ગેરકાયદે કતલખાનાઓ સાથે માંસનું ઉત્પાદન ૩૪,૦૦૦ મેટ્રિક ટનને પાર પહોંચ્યું.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
વધતી બળાત્કારની ઘટનાઓ મુદ્દે AAP પ્રદેશ ઉપપ્રમુખ ડૉ.કાયનાત અંસારી આથાએ ભાજપ સરકારને ઘેરી

વધતી બળાત્કારની ઘટનાઓ મુદ્દે AAP પ્રદેશ ઉપપ્રમુખ ડૉ.કાયનાત અંસારી આથાએ ભાજપ સરકારને ઘેરી

છેલ્લા ૨-૩ દિવસમાં ૩ દીકરીઓ સાથે બળાત્કાર અને હત્યાની ઘટનાઓ બની એ ખૂબ જ શર્મનાક અને ચિંતાજનક: ડૉ.કાયનાત અંસારી આથા AAP

Kalpesh Kosti · એક મહિનો પેહલા
આમ આદમી પાર્ટી હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ પ્રમુખ વિનોદ પરમારે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા સરકાર સામે સવાલો ઉઠાવ્યા

આમ આદમી પાર્ટી હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ પ્રમુખ વિનોદ પરમારે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા સરકાર સામે સવાલો ઉઠાવ્યા

હોસ્પિટલોમાં ₹.૧૦૦૦ કરોડથી વધુનું કોન્ટ્રાક્ટ નેટવર્ક ચાલે છે અને ભાજપના મળતિયા કોન્ટ્રાક્ટરોને જ ટેન્ડર આપવામાં આવે છે : વિનોદ પરમાર AAP

Kalpesh Kosti · એક મહિનો પેહલા
"ગુજરાતમાં સલામતીના ફક્ત દાવાઓ, દીકરીઓ દિવસેને દિવસે પીંખાઈ રહી છે": પાયલ સાકરીયા

"ગુજરાતમાં સલામતીના ફક્ત દાવાઓ, દીકરીઓ દિવસેને દિવસે પીંખાઈ રહી છે": પાયલ સાકરીયા

મૃતક દીકરીના પરિવારને મળ્યા બાદ આપ નેતાએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ઉઠાવ્યા સવાલો.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
દૂધના અન્યાયી ભાવ ફેર સામે સુરેન્દ્રનગરના પશુપાલકો અને માલધારીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ

દૂધના અન્યાયી ભાવ ફેર સામે સુરેન્દ્રનગરના પશુપાલકો અને માલધારીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ

કલેક્ટરને રજૂઆત કરવામાં AAP નેતા અને પશુપાલક રમેશભાઈ મેર, દેવકણભાઈ જોગરાણા અને કમલેશભાઈ કોટેચા સહિતના આગેવાનો જોડાયા.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
"શું સરકારની જવાબદારી નથી કે બાળકોને પોતાના જ જિલ્લામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે?": ડો. કાયનાત અંસારી

"શું સરકારની જવાબદારી નથી કે બાળકોને પોતાના જ જિલ્લામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે?": ડો. કાયનાત અંસારી

સીએ, સીએસ અને એન્જિનિયરિંગ જેવા કોર્સ કચ્છમાં ઉપલબ્ધ ન હોવાને કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓની ચિંતા વધી.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
"સરકાર ખેડૂતોની છે કે કંપનીઓની છે?": ભરૂચમાં હાઈટેન્શન લાઈન સામે ઈસુદાન ગઢવીનો આક્રમક વિરોધ

"સરકાર ખેડૂતોની છે કે કંપનીઓની છે?": ભરૂચમાં હાઈટેન્શન લાઈન સામે ઈસુદાન ગઢવીનો આક્રમક વિરોધ

ભરૂચ ખાતે યોજાયેલા ખેડૂત સ્વાભિમાન સંમેલનમાં આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જમીન વળતર અને હાઈટેન્શન લાઈન મુદ્દે સરકારને ઘેરી.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
સિંહના બદલાયેલા સ્વભાવ પર રાજકારણ ગરમાયું: ગીરના સ્થાનિકો પર દોષારોપણ અયોગ્ય - પ્રવીણ રામ

સિંહના બદલાયેલા સ્વભાવ પર રાજકારણ ગરમાયું: ગીરના સ્થાનિકો પર દોષારોપણ અયોગ્ય - પ્રવીણ રામ

સરકાર કડક પગલાંના નામે ગીરના સ્થાનિકોની રોજીરોટી છીનવી રહી હોવાનો આક્ષેપ કરી યોગ્ય નીતિ બનાવવાની અપીલ.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
"સૌની યોજનાનું પાણી ૧ દિવસ છોડીને બંધ કર્યું": દ્વારકાના ખેડૂતોના પ્રશ્ને ભાજપ સરકાર પર ઇસુદાન ગઢવીનો પ્રહાર

"સૌની યોજનાનું પાણી ૧ દિવસ છોડીને બંધ કર્યું": દ્વારકાના ખેડૂતોના પ્રશ્ને ભાજપ સરકાર પર ઇસુદાન ગઢવીનો પ્રહાર

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અને ખેડૂતોના દેવા માફ કરવાની કરી માંગ.

Kalpesh Kosti · એક મહિનો પેહલા