મુખ્ય સામગ્રી પર જાઓ

આપ ન્યૂઝ

666 लेख
પૂરની હોનારત દબાવવા ભાજપ વેપારીઓને લાલચ આપે છે? ધર્મેશ ભંડેરીના ગંભીર આક્ષેપો

પૂરની હોનારત દબાવવા ભાજપ વેપારીઓને લાલચ આપે છે? ધર્મેશ ભંડેરીના ગંભીર આક્ષેપો

આમ આદમી પાર્ટીના નેતા ધર્મેશ ભંડેરીએ સરકાર દ્વારા જાહેર કરાયેલા સહાય પેકેજને અતાર્કિક ગણાવ્યું છે અને સુરતમાં વારંવાર આવતી પૂરની સમસ્યા માટે ભાજપ શાસિત તંત્રની નિષ્ફળતાને જવાબદાર ઠેરવી છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
ચોટીલા સિંચાઈ યોજનાનો વિવાદ: "પાણીના નામે ખેડૂતોને મામુ બનાવવાનું બંધ કરો," રમેશ મેરનો સરકાર પર પ્રહાર

ચોટીલા સિંચાઈ યોજનાનો વિવાદ: "પાણીના નામે ખેડૂતોને મામુ બનાવવાનું બંધ કરો," રમેશ મેરનો સરકાર પર પ્રહાર

આમ આદમી પાર્ટીના નેતા રમેશ મેરે નાની મોરસલ સિંચાઈ યોજનાના સ્થળની મુલાકાત લીધા બાદ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, છેલ્લા ૧૫ વર્ષથી ચૂંટણી સમયે નર્મદાના પાણીના નામે ખેડૂતોને માત્ર છેતરવામાં આવે છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
"ખેડૂતો પર દરોડા પાડવા એ સરકારની હિટલરશાહી": પ્રવીણ રામનો સરકાર પર પ્રહાર

"ખેડૂતો પર દરોડા પાડવા એ સરકારની હિટલરશાહી": પ્રવીણ રામનો સરકાર પર પ્રહાર

આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા ટ્રાન્સમિશન લાઈન અંગેના પરિપત્રને ખેડૂતોના હિતની વિરુદ્ધ અને કંપનીઓના હિતમાં ગણાવીને તેનો સખત વિરોધ નોંધાવ્યો છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
રથયાત્રા પૂર્વે AAP નેતાઓનું જગન્નાથ દર્શન: ગુજરાતની સુખ-સમૃદ્ધિ અને ચૈતર વસાવા માટે કરી પ્રાર્થના

રથયાત્રા પૂર્વે AAP નેતાઓનું જગન્નાથ દર્શન: ગુજરાતની સુખ-સમૃદ્ધિ અને ચૈતર વસાવા માટે કરી પ્રાર્થના

અમદાવાદમાં આગામી રથયાત્રાના ઉપલક્ષમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી ડો. કરન બારોટ, ઉપપ્રમુખ ડો. જ્વેલ વસરા, પ્રવક્તા હિમાંશુ ઠક્કર સહિતના નેતાઓ અને કાર્યકર્તાઓએ જગન્નાથ મંદિરે જઈ ભગવાનના દર્શન કર્યા હતા.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
સુરત પૂર સહાય વિવાદ: AAP નેતા ધર્મેશ ભંડેરીનો આક્ષેપ, "સત્તાપક્ષના લોકો રાજકીય જશ ખાટી રહ્યા છે."

સુરત પૂર સહાય વિવાદ: AAP નેતા ધર્મેશ ભંડેરીનો આક્ષેપ, "સત્તાપક્ષના લોકો રાજકીય જશ ખાટી રહ્યા છે."

આમ આદમી પાર્ટીના સુરત શહેર પ્રમુખ અને પ્રદેશ સંગઠન મંત્રી ધર્મેશ ભંડેરીએ સુરત કલેક્ટરને આવેદનપત્ર આપીને પૂર સહાય વિતરણ પ્રક્રિયામાં ગંભીર ખામીઓ અને રાજકીય દખલગીરી સામે વિરોધ નોંધાવ્યો છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
ઝગડિયા GIDC બ્લાસ્ટ વિવાદ: AAP નેતાઓ પર ખોટી FIR ના વિરોધમાં ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર

ઝગડિયા GIDC બ્લાસ્ટ વિવાદ: AAP નેતાઓ પર ખોટી FIR ના વિરોધમાં ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર

આમ આદમી પાર્ટી (AAP) ના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ ભાજપ સરકાર પર ગંભીર ષડયંત્રના આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવા અને અન્ય પદાધિકારીઓ પીડિતોને ન્યાય અપાવવા ગયા હતા, પરંતુ તેમને બદલે કંપનીના સંચાલકો સામે કાર્યવાહી કરવાને બદલે AAP નેતાઓ પર ખોટી FIR નોંધી જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
"અમારી સરકાર બનશે ત્યારે જનરલ ડાયરને સજા કરીશું": ગોપાલ ઇટાલિયાનું આકરા તેવર સાથે નિવેદન

"અમારી સરકાર બનશે ત્યારે જનરલ ડાયરને સજા કરીશું": ગોપાલ ઇટાલિયાનું આકરા તેવર સાથે નિવેદન

ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપના નેતા નીતિન પટેલના તાજેતરના નિવેદનનો સંદર્ભ આપતા પાટીદાર આંદોલન સમયના ગોળીબાર માટે જવાબદાર વ્યક્તિને 'જનરલ ડાયર' ગણાવીને તેમને ઓળખવા અને સજા અપાવવાની માંગ કરી છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
ખેડૂતોના સમર્થનમાં બોલનારાઓના આવા જ હાલ થશે? મોરબી-જેતપુર રેડ પર ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા

ખેડૂતોના સમર્થનમાં બોલનારાઓના આવા જ હાલ થશે? મોરબી-જેતપુર રેડ પર ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે જે પણ વ્યક્તિ ખેડૂતોના સમર્થનમાં અવાજ ઉઠાવે છે, તેને દબાવવા માટે સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં આવે છે. મોરબી-જેતપુરમાં મંત્રીના ભાઈની ફેક્ટરી પર પડેલી રેડને તેમણે આ જ અભિયાનનો એક ભાગ ગણાવી છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
દ્વારકામાં કોંગ્રેસને મોટો ઝટકો: જીવાભાઈ આંબલીયા સહિતના ત્રણ નેતાઓ AAPમાં જોડાયા

દ્વારકામાં કોંગ્રેસને મોટો ઝટકો: જીવાભાઈ આંબલીયા સહિતના ત્રણ નેતાઓ AAPમાં જોડાયા

જામ ખંભાળિયા ખાતે યોજાયેલી 'સંગઠન સંકલ્પ અભિયાન' બેઠકમાં કોંગ્રેસના મહત્વના આગેવાનોએ પક્ષપલટો કરીને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. આ જોડાણથી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં જિલ્લામાં AAPનું સંગઠન વધુ મજબૂત બન્યું છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
સુરત પૂર વિવાદ: ધારાસભ્ય કુમાર કાનાણીના તોછડા વર્તન પર 'આપ' નેતા રજનીકાંત વાઘાણીના આકરા પ્રહાર

સુરત પૂર વિવાદ: ધારાસભ્ય કુમાર કાનાણીના તોછડા વર્તન પર 'આપ' નેતા રજનીકાંત વાઘાણીના આકરા પ્રહાર

સુરતમાં આવેલા પૂર જેવી મુશ્કેલીના સમયમાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા સામાન્ય નાગરિકો સાથે કરવામાં આવેલા તોછડા વર્તન અને 'પાણી નિકાલનું મશીન નહીં મળે, જે થાય તે કરી લો' તેવા નિવેદન મુદ્દે આમ આદમી પાર્ટીએ ધારાસભ્યની આકરી ઝાટકણી કાઢી છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
સુરતમાં પૂર બાદ રાજકારણ ગરમાયું: AAP એ ભાજપના શાસકો પર ભ્રષ્ટાચાર અને બેદરકારીના લગાવ્યા ગંભીર આરોપ

સુરતમાં પૂર બાદ રાજકારણ ગરમાયું: AAP એ ભાજપના શાસકો પર ભ્રષ્ટાચાર અને બેદરકારીના લગાવ્યા ગંભીર આરોપ

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ રામ ધડુક અને પ્રદેશ સંગઠન મંત્રી ધર્મેશ ભંડેરીએ સુરતમાં વરસાદ બાદ સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિ માટે ભાજપ સરકારને સીધી જવાબદાર ઠેરવી છે. 'આપ' નેતાઓએ આ પરિસ્થિતિને કુદરતી આફતને બદલે 'ભાજપ સર્જિત હોનારત' ગણાવી છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
ઉત્તર ગુજરાતમાં ચાંદીપુરાનો હાહાકાર: ૫ બાળકોના મોત બાદ તંત્ર દોડતું, AAP એ કરી આકરા પગલાંની માગ

ઉત્તર ગુજરાતમાં ચાંદીપુરાનો હાહાકાર: ૫ બાળકોના મોત બાદ તંત્ર દોડતું, AAP એ કરી આકરા પગલાંની માગ

સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસનો ફેલાવો ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે. આ વાયરસના કારણે અત્યાર સુધીમાં ૫ નિર્દોષ બાળકોના મોત થતા આરોગ્ય તંત્ર સામે સવાલો ઉભા થયા છે. આમ આદમી પાર્ટીના નેતાઓએ હિંમતનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ તંત્રને તાત્કાલિક અસરકારક કામગીરી કરવા તાકીદ કરી છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
"અવાજ નહીં દબાય": રામોલ હાથીજણ વોર્ડના પ્રમુખ પરના કેસને લઈને આમ આદમી પાર્ટી લાલઘૂમ

"અવાજ નહીં દબાય": રામોલ હાથીજણ વોર્ડના પ્રમુખ પરના કેસને લઈને આમ આદમી પાર્ટી લાલઘૂમ

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને મુખ્ય પ્રવક્તા ડૉ. કરન બારોટે પક્ષના નેતા નિશાંત ઠક્કર સામે કરવામાં આવેલી FIR ને રાજકીય દ્વેષપૂર્ણ ગણાવી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે જનતાના પ્રશ્નો ઉઠાવનારા આમ આદમી પાર્ટીના કાર્યકરોને સરકાર દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
E20 ઇંધણ વિવાદ: શું ભારતની 30 કરોડ ગાડીઓ ભંગાર બની જશે? અરવિંદ કેજરીવાલનો મોટો દાવો

E20 ઇંધણ વિવાદ: શું ભારતની 30 કરોડ ગાડીઓ ભંગાર બની જશે? અરવિંદ કેજરીવાલનો મોટો દાવો

દેશમાં ઇથેનોલ-મિશ્રિત ઇંધણ (E20) ના ઉપયોગને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે અરવિંદ કેજરીવાલે વાહન ઉત્પાદકો અને સરકાર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે E20 ઇંધણના ફરજિયાત ઉપયોગથી લાખો વાહનોના એન્જિનને નુકસાન થઈ શકે છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
સુરતમાં પૂરની હોનારત: 'પ્રી-મોન્સૂન કામગીરીના આંકડા જાહેર કરો', પાયલ સાકરીયાનો સત્તાધારી પક્ષ પર પ્રહાર

સુરતમાં પૂરની હોનારત: 'પ્રી-મોન્સૂન કામગીરીના આંકડા જાહેર કરો', પાયલ સાકરીયાનો સત્તાધારી પક્ષ પર પ્રહાર

આમ આદમી પાર્ટીના નેતા પાયલ સાકરીયાએ સુરતની વાર્ષિક પૂરની સમસ્યા અને તેના કારણે થતી જાન-માલની હાનિ માટે સત્તાધારી પક્ષની નિષ્ફળતાને જવાબદાર ઠેરવી છે. તેમણે આ મુદ્દે પારદર્શિતા અને જવાબદારીની માંગ કરી છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
મુખ્યમંત્રી ભગવંત સિંહ માનની તીર્થ યાત્રા યોજના: શ્રદ્ધા અને સુવિધાનું મિશ્રણ; હજારો ભક્તોને લાભ

મુખ્યમંત્રી ભગવંત સિંહ માનની તીર્થ યાત્રા યોજના: શ્રદ્ધા અને સુવિધાનું મિશ્રણ; હજારો ભક્તોને લાભ

મુખ્યમંત્રી ભગવંત સિંહ માનના નેતૃત્વમાં પંજાબ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી 'તીર્થ યાત્રા યોજના' એવા શ્રદ્ધાળુઓ માટે વરદાન સાબિત થઈ રહી છે જેઓ આર્થિક તંગીના કારણે ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાથી વંચિત હતા.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
છોટાઉદેપુરમાં 'આપ' ની રણનીતિ: ૨૦૨૭ની ચૂંટણી માટે સંગઠન નિર્માણનું અભિયાન શરૂ

છોટાઉદેપુરમાં 'આપ' ની રણનીતિ: ૨૦૨૭ની ચૂંટણી માટે સંગઠન નિર્માણનું અભિયાન શરૂ

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે આજે છોટાઉદેપુર લોકસભાની નાંદોદ વિધાનસભામાં પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી માટે સંગઠનને ગ્રામ્ય અને વોર્ડ સ્તર સુધી મજબૂત બનાવવાનો છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
ખોટા કેસો સામે લડત ચાલુ રહેશે: ગોપાલ રાયે ચૈતર વસાવાના પરિવારને આપ્યો વિશ્વાસ

ખોટા કેસો સામે લડત ચાલુ રહેશે: ગોપાલ રાયે ચૈતર વસાવાના પરિવારને આપ્યો વિશ્વાસ

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે ડેડિયાપાડાની મુલાકાત લઈને ધારાસભ્ય ચૈતર વસાવાના પરિવારજનોને મળીને તેમને સાંત્વના પાઠવી હતી. તેમણે ભાજપ સરકાર પર રાજકીય દ્વેષભાવ રાખીને ખોટા કેસો દ્વારા વિરોધના અવાજને દબાવવાનો આરોપ લગાવ્યો છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
આપ ના ગુજરાત પ્રભારી ગોપાલ રાયે જેલમાં બંધ રજની વસાવા અને સર્જન વસાવાના પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના પાઠવી

આપ ના ગુજરાત પ્રભારી ગોપાલ રાયે જેલમાં બંધ રજની વસાવા અને સર્જન વસાવાના પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના પાઠવી

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાયે ભરૂચ લોકસભા ક્ષેત્રની મુલાકાત દરમિયાન જેલમાં બંધ પક્ષના હોદ્દેદારો રજની વસાવા અને સર્જન વસાવાના પરિવારજનો સાથે મુલાકાત કરી તેમને સાંત્વના પાઠવી હતી. તેમણે ભાજપ સરકાર પર વિપક્ષના નેતાઓના અવાજને દબાવવાનો આરોપ લગાવ્યો છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
પંજાબ સરકારની મોટી પહેલ: 36 લાખથી વધુ મહિલાઓને મળ્યો યોજનાનો લાભ, હવે નામ નોંધણી પર સરકારનું ધ્યાન

પંજાબ સરકારની મોટી પહેલ: 36 લાખથી વધુ મહિલાઓને મળ્યો યોજનાનો લાભ, હવે નામ નોંધણી પર સરકારનું ધ્યાન

પંજાબ સરકાર દ્વારા 'માવા ધીયાં સત્કાર યોજના'નો પ્રથમ હપ્તો સફળતાપૂર્વક મહિલાઓના બેંક ખાતામાં જમા કરાવ્યા બાદ, હવે મુખ્યમંત્રી ભગવંત માને તમામ લાભાર્થી મહિલાઓને ચૂંટણી પંચની પ્રક્રિયામાં સક્રિય રહેવા જણાવ્યું છે. તેમણે ખાસ કરીને મતદાર યાદીના સુધારણા અભિયાન દરમિયાન 'SIR ફોર્મ' (Special Summary Revision Form) ભરવા પર ભાર મૂક્યો છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા