મુખ્ય સામગ્રી પર જાઓ

ઇન્ડિયા

12506 लेख
ગાંધીનગર 'હરિયાળી લોકસભા' અભિયાન: અમિત શાહ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણની સમીક્ષા બેઠક - Ahmedabad Express

ગાંધીનગર 'હરિયાળી લોકસભા' અભિયાન: અમિત શાહ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણની સમીક્ષા બેઠક - Ahmedabad Express

ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સવા કરોડ વૃક્ષો વાવવાના મહા અભિયાનની સમીક્ષા બેઠક અમદાવાદમાં યોજાઈ, જેમાં અમિત શાહે વૃક્ષોના જતન અને ઉછેરને સામાજિક-ધાર્મિક કર્તવ્ય ગણાવ્યું.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
અમદાવાદ રથયાત્રા ૨૦૨૬: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી મંગળા આરતી, ભગવાન જગન્નાથજીના આશીર્વાદ લીધા

અમદાવાદ રથયાત્રા ૨૦૨૬: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી મંગળા આરતી, ભગવાન જગન્નાથજીના આશીર્વાદ લીધા

અષાઢી બીજના પાવન પર્વે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ભવ્ય રથયાત્રા નીકળી હતી. રથયાત્રાની પરંપરા મુજબ, વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે મંદિર પરિસરમાં મંગળા આરતીમાં સહભાગી થઈ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીના દર્શન અને પૂજા-અર્ચના કરી હતી.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે 'કૌશલ્ય વિકાસ ભવન'નું ભૂમિપૂજન કર્યુ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે 'કૌશલ્ય વિકાસ ભવન'નું ભૂમિપૂજન કર્યુ

ગુજરાતને ઔદ્યોગિક ક્ષેત્રે વધુ મજબૂત બનાવવા અને યુવા પેઢીને કૌશલ્યબદ્ધ કરવાના ઉદ્દેશ્ય સાથે, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 'કૌશલ્ય વિકાસ ભવન'નું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રકલ્પ લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત અને ઉદ્યોગ વિકાસ પરિષદનો એક સંયુક્ત પ્રયાસ છે.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
અમદાવાદમાં ૧૪૯મી રથયાત્રા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી જગન્નાથજીના રથને નગરચર્યાએ રવાના કર્યો

અમદાવાદમાં ૧૪૯મી રથયાત્રા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી જગન્નાથજીના રથને નગરચર્યાએ રવાના કર્યો

અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે નીકળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધિવત પૂજન-અર્ચન અને પહિંદ વિધિ કરીને રથને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવ્યું હતું.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
વારસો, શ્રદ્ધા અને સંસ્કૃતિને માન્યતા: પંજાબમાં હેરિટેજ સ્ટ્રીટ અને શંભુ સ્વાગતી ગેટ પ્રોજેક્ટ્સને મંજૂરી

વારસો, શ્રદ્ધા અને સંસ્કૃતિને માન્યતા: પંજાબમાં હેરિટેજ સ્ટ્રીટ અને શંભુ સ્વાગતી ગેટ પ્રોજેક્ટ્સને મંજૂરી

પંજાબ તેના સમૃદ્ધ સાંસ્કૃતિક, ઐતિહાસિક અને ધાર્મિક વારસા માટે વિશ્વભરમાં જાણીતું છે. મુખ્યમંત્રી ભગવંત સિંહ માનના નેતૃત્વ હેઠળ પંજાબ સરકાર આ વારસાને વધુ મજબૂત બનાવવા અને તેને ભવિષ્યની પેઢીઓ સુધી પહોંચાડવા માટે સતત પ્રયાસશીલ છે. આ સંદર્ભમાં, રાજ્ય સરકારે પંજાબની ઓળખ, સંસ્કૃતિ અને ઇતિહાસને નવી ઊંચાઈઓ પર પહોંચાડવા માટે બે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ - શ્રી આનંદપુર સાહિબ હેરિટેજ સ્ટ્રીટ અને શંભુ સ્વાગતી ગેટ - ને મંજૂરી આપી છે.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
સોનમ વાંગચુકના સ્વાસ્થ્ય મામલે દિલ્હી હાઈકોર્ટની સરકારને ટકોર: "દરેક નાગરિકનું જીવન કિંમતી છે"

સોનમ વાંગચુકના સ્વાસ્થ્ય મામલે દિલ્હી હાઈકોર્ટની સરકારને ટકોર: "દરેક નાગરિકનું જીવન કિંમતી છે"

દિલ્હી હાઈકોર્ટે જંતર-મંતર પર ૧૯ દિવસથી વધુ સમયથી ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકના સ્વાસ્થ્ય અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે સરકાર નાગરિકના જીવનની રક્ષા માટે તમામ જરૂરી તબીબી પગલાં લે.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
રેલવેના વિકાસ માટે સાંસદ હરિભાઈ પટેલ સક્રિય: DRM સાથેની બેઠકમાં ૨૦થી વધુ પ્રશ્નોનું નિરાકરણ લાવવા ભાર

રેલવેના વિકાસ માટે સાંસદ હરિભાઈ પટેલ સક્રિય: DRM સાથેની બેઠકમાં ૨૦થી વધુ પ્રશ્નોનું નિરાકરણ લાવવા ભાર

મહેસાણાના સાંસદ શ્રી હરિભાઈ પટેલે અમદાવાદ ખાતે ડિવિઝનલ રેલવે મેનેજર સાથે યોજેલી દોઢ કલાક લાંબી બેઠકમાં પોતાના મતવિસ્તારના રેલવે સંબંધિત પ્રશ્નો અને નવી માળખાકીય સુવિધાઓ અંગે રજૂઆત કરી હતી.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
અમદાવાદ ડિવિઝન માટે મહત્વની સિદ્ધિ: કટોસણ રોડ-રણુજ બ્રોડગેજ સેક્શન પર ટ્રેન સેવાઓને CRS ની મંજૂરી

અમદાવાદ ડિવિઝન માટે મહત્વની સિદ્ધિ: કટોસણ રોડ-રણુજ બ્રોડગેજ સેક્શન પર ટ્રેન સેવાઓને CRS ની મંજૂરી

પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગ હેઠળ કટોસણ રોડ-રણુજ રૂપાંતરિત બ્રોડગેજ સેક્શન હવે પેસેન્જર ટ્રેનોના સંચાલન માટે તૈયાર છે. આ પ્રોજેક્ટથી બેચરાજી અને સાંખલપુર જેવા વિસ્તારોના મુસાફરો માટે રેલ કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
નર્મદા જિલ્લામાં ચૂંટણી તૈયારીઓ: મતદારયાદી સુધારણા-૨૦૨૭ માટે મતદાન મથકોના પુનર્ગઠનની કવાયત શરૂ

નર્મદા જિલ્લામાં ચૂંટણી તૈયારીઓ: મતદારયાદી સુધારણા-૨૦૨૭ માટે મતદાન મથકોના પુનર્ગઠનની કવાયત શરૂ

રાજપીપલા ખાતે યોજાયેલી આ બેઠકમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મતદાન મથકોના પુનર્ગઠન (Rationalization of Polling Stations) અને આગામી ચૂંટણી પ્રક્રિયાના આયોજન અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
જન્મદિવસ પર ગિફ્ટ સિટીની મુલાકાત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ કાર્યોનું કર્યું નિરીક્ષણ

જન્મદિવસ પર ગિફ્ટ સિટીની મુલાકાત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ કાર્યોનું કર્યું નિરીક્ષણ

પોતાના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રીશ્રીએ ગિફ્ટ સિટીમાં ચાલી રહેલા વ્યાપારી, રહેણાંક અને સામાજિક માળખાકીય વિકાસના વિવિધ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ગિફ્ટ સિટીને 'વિકસિત ભારત @2047' ના વિઝનને સાકાર કરવા માટે એક મહત્વનું માધ્યમ ગણાવ્યું હતું.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
રથયાત્રા સુરક્ષા: 'નેત્રમ' કમાન્ડ સેન્ટરથી ગુજરાત પોલીસ રથયાત્રા પર રાખશે બાજ નજર

રથયાત્રા સુરક્ષા: 'નેત્રમ' કમાન્ડ સેન્ટરથી ગુજરાત પોલીસ રથયાત્રા પર રાખશે બાજ નજર

ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ગુજરાત પોલીસે આધુનિક ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ સાથે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. રાજ્યના પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સુરક્ષા વ્યવસ્થાની જાતે સમીક્ષા કરી છે.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
અમદાવાદ ડિવિઝન માટે મહત્વની સિદ્ધિ: કટોસણ રોડ-રણુજ બ્રોડગેજ સેક્શન પર ટ્રેન સેવાઓને CRS ની મંજૂરી

અમદાવાદ ડિવિઝન માટે મહત્વની સિદ્ધિ: કટોસણ રોડ-રણુજ બ્રોડગેજ સેક્શન પર ટ્રેન સેવાઓને CRS ની મંજૂરી

પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગ હેઠળ કટોસણ રોડ-રણુજ રૂપાંતરિત બ્રોડગેજ સેક્શન હવે પેસેન્જર ટ્રેનોના સંચાલન માટે તૈયાર છે. આ પ્રોજેક્ટથી બેચરાજી અને સાંખલપુર જેવા વિસ્તારોના મુસાફરો માટે રેલ કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
પોલીસ ભવનમાં ડીજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિકની સરપ્રાઈઝ વિઝિટ: કેન્ટીનથી લઈને જીમ સુધીની સુવિધાઓની તપાસ

પોલીસ ભવનમાં ડીજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિકની સરપ્રાઈઝ વિઝિટ: કેન્ટીનથી લઈને જીમ સુધીની સુવિધાઓની તપાસ

રાજ્યના પોલીસ વડાએ પોલીસ ભવનમાં કાર્યરત કેન્ટીન, જીમ, કન્ઝ્યુમર સ્ટોર અને વાત્સલ્ય કક્ષની મુલાકાત લઈને વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી અને ગુણવત્તા તથા સ્વચ્છતા જાળવવા માટે મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
વિરમગામ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ૪૫ વર્ષીય મહિલીની જટિલ ગર્ભાશય સર્જરી સફળ

વિરમગામ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ૪૫ વર્ષીય મહિલીની જટિલ ગર્ભાશય સર્જરી સફળ

ગાયનેકોલોજિસ્ટ ડૉ. અદિતિ પાઠક અને તબીબી ટીમે અત્યંત કુશળતા અને સફળતાપૂર્વક ગર્ભાશય કાઢવાની જટિલ સર્જરી પૂર્ણ કરી.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
રેલવે મુસાફરો માટે મહત્વના અપડેટ: ૧૬ જુલાઈથી ૧૩ ઓક્ટોબર સુધી દિલ્હી કેન્ટ સ્ટેશન પર ટ્રેન સ્ટોપેજમાં ફેરફાર

રેલવે મુસાફરો માટે મહત્વના અપડેટ: ૧૬ જુલાઈથી ૧૩ ઓક્ટોબર સુધી દિલ્હી કેન્ટ સ્ટેશન પર ટ્રેન સ્ટોપેજમાં ફેરફાર

દિલ્હી કેન્ટ સ્ટેશન પર હાથ ધરવામાં આવનાર નિર્માણ કાર્ય અને પાવર/ટ્રાફિક બ્લોકને કારણે અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક મહત્વની ટ્રેનોના સ્ટોપેજમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
પંજાબ સરકારે મહિલા કર્મચારીઓને મોટી ભેટ આપી: પ્રોબેશન પૂર્ણ થયા પછી, ગ્રુપ સી અને ડી માં મહિલા કર્મચારીઓને તેમના ઘરથી 40 કિલોમીટરની અંદર પોસ્ટ કરવામાં આવશે

પંજાબ સરકારે મહિલા કર્મચારીઓને મોટી ભેટ આપી: પ્રોબેશન પૂર્ણ થયા પછી, ગ્રુપ સી અને ડી માં મહિલા કર્મચારીઓને તેમના ઘરથી 40 કિલોમીટરની અંદર પોસ્ટ કરવામાં આવશે

પંજાબ સરકારે મહિલા સરકારી કર્મચારીઓના હિતમાં એક મહત્વપૂર્ણ અને કર્મચારી-મૈત્રીપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભગવંત સિંહ માનએ જાહેરાત કરી છે કે ગ્રુપ સી અને ડી શ્રેણીમાં મહિલા કર્મચારીઓને પ્રોબેશન પૂર્ણ કર્યા પછી તેમના ઘરથી મહત્તમ 40 કિલોમીટરની ત્રિજ્યામાં પોસ્ટ કરવામાં આવશે.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
"યાત્રી સુવિધા સર્વોપરી": કટોસણ રોડ વિસ્તારની રેલવે માંગણીઓ પર ડીઆરએમનું સકારાત્મક વલણ

"યાત્રી સુવિધા સર્વોપરી": કટોસણ રોડ વિસ્તારની રેલવે માંગણીઓ પર ડીઆરએમનું સકારાત્મક વલણ

અમદાવાદ ડિવિઝનના મંડળ રેલવે મેનેજર (DRM) શ્રી વેદ પ્રકાશ સાથેની બેઠકમાં કટોસણ રોડ સ્ટેશન અને આસપાસના વિસ્તારોમાં રેલવે સુવિધાઓના વિસ્તરણ તેમજ યાત્રીઓની સુવિધા માટે વિવિધ પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા હતા.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
સરકારી ફાઈલોનો નિકાલ થશે હવે વધુ ઝડપી: ૨૬ વિભાગો અને ૧૯ કચેરીઓને મળશે નવું કાર્યબળ

સરકારી ફાઈલોનો નિકાલ થશે હવે વધુ ઝડપી: ૨૬ વિભાગો અને ૧૯ કચેરીઓને મળશે નવું કાર્યબળ

રાજ્ય સરકારે વહીવટી કામગીરી અને ફાઇલોના ઝડપી નિકાલ માટે સચિવાલય સંવર્ગમાં સેક્શન ઑફિસર (વર્ગ-૨)ના પદોની સંખ્યા ૬૦૬ થી વધારીને ૬૩૪ કરી છે. આ નિર્ણયથી મુખ્યમંત્રી કાર્યાલય સહિત ૨૬ વિભાગો અને ૧૯ કચેરીઓને વધારાનું કાર્યબળ મળશે.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
નર્મદામાં 'માય ભારત' અભિયાન: યુવાનોને જોડવા અને નેતૃત્વ ક્ષમતા વધારવા માટે વિશેષ આયોજન

નર્મદામાં 'માય ભારત' અભિયાન: યુવાનોને જોડવા અને નેતૃત્વ ક્ષમતા વધારવા માટે વિશેષ આયોજન

નર્મદા જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ અને શિક્ષણ સંસ્થાઓના પ્રતિનિધિઓની હાજરીમાં આ બેઠક યોજાઈ હતી, જેમાં યુવા વિકાસલક્ષી પ્રવૃત્તિઓ અને નોંધણી અભિયાનના આયોજન પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
પ્રશાંત કિશોર કરતા તેમની પત્ની ડો. જ્હાનવી દાસ ચાર ગણા વધુ તરલ સંપત્તિ ધરાવે છે

પ્રશાંત કિશોર કરતા તેમની પત્ની ડો. જ્હાનવી દાસ ચાર ગણા વધુ તરલ સંપત્તિ ધરાવે છે

જન સુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોર ભારતના અગ્રણી ચૂંટણી રણનીતિકાર તરીકે જાણીતા છે, પરંતુ તેમના પ્રથમ ચૂંટણી સોગંદનામાએ તેમના જ ઘરમાં એક અલગ પ્રકારના નેતાનો...

Priya Sharma · એક મહિનો પેહલા